Gujarat Ashram Shala Bharti 2023 : આશ્રમશાળા ચાલવાડ માં પરીક્ષા વગર સીધી ભરતી,અત્યારે જ અરજી કરો

Gujarat Ashram Shala Bharti 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, આશ્રમશાળા ચાલવાડ પંચમહાલમાં શિક્ષણ સહાયકની જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો નેશનલ હાઉસિંગ બેન્ક દ્વારા બહાર પાડે Ashram shala gujarat vacancy 2023 notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Gujarat Ashram Shala Bharti 2023
Gujarat Ashram Shala Bharti 2023

Gujarat Ashram Shala Bharti 2023 | આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાશ્રી પ્રેરણા ટ્રસ્ટ નારૂકોટ
પોસ્ટ નામશિક્ષણ સહાયક
જાહેરાત તારીખ28 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખદિન 15 માં
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
આદિ અધિકૃત વેબસાઇટ https://tribal.gujarat.gov.in/

પોસ્ટનું નામ

શ્રી પ્રેરણા ટ્રસ્ટ નારૂકોટ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ શિક્ષણ સહાયક જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓફલાઇન અરજી કરવાની છે.

શૈક્ષણિક લાયકાત

આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ લાયકાત છે.

  • શિક્ષણ સહાયક (સમાજશાસ્ત્ર) અ.જ.જા –M.A.B.Ed/TAT-2 પાસ
  • શિક્ષણ સહાયક (હિન્દી) સા.શૈ.પ.વ. – M.A.B.Ed/TAT-2 પાસ

ઉમર મર્યાદા

આ ભરતી માં ઉંમર મર્યાદા ને લગતી કોઈ માહિતી આપવામાં આવી નથી.

પગાર ધોરણ

ભરતી સંસ્થા દ્વારા જાહેરાત માં પગાર ધોરણ નો ઉલ્લેખ કરવામાં આવેલ નથી. આશ્રમશાળાના વખતોવખત ના પ્રવર્તમાન નિતી નિયમ મુજબ તેમજ ઠરાવની જોગવાઇ અનુસાર પગાર મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી લેખિત પરીક્ષા અથવા ઇંટરવ્યૂ દ્વારા થઈ શકે છે જેની જાણકારી તમને અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ આપવામાં આવશે.

  • નિમણુંક પામેલ ઉમેદવાર આશ્રમશાળાના સ્થળ પર 24 કલાક ફરજીયાત હાજર રહેવાનું રહેશે. 

મહત્વની તારીખો

  • જાહેરાત તારીખ – 28 સપ્ટેમ્બર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ – દિન 15 માં

અરજી કેવી રીતે કરવી?

  • આ ભરતી માં ઉમેદવારે ઓફલાઇન અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહીત દિન 15માં અરજી મળી રહે તે રીતે RPAD થી અરજી કરવાની રહેશે.
  • અધુરી વિગતો વાળી તથા સમય મર્યાદા પછી આવેલ અજી અમાન્ય રહેશે.
  • અરજદાર ઇચ્છે તો અરજીની એક નકલ આદિજાતી વિકાસ અધિકારીશ્રી વર્ગ-2, C/o પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દાહોદ ખાતે પણ અરજી કરી શકશે.

અરજી મોકલવાનું સરનામું : પ્રમુખ શ્રી પ્રેરણા ટ્રસ્ટ, નારૂકોટ તા. જાંબુઘોડા, જિ. પંચમહાલ 

મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

2 thoughts on “Gujarat Ashram Shala Bharti 2023 : આશ્રમશાળા ચાલવાડ માં પરીક્ષા વગર સીધી ભરતી,અત્યારે જ અરજી કરો”

Leave a Comment