Government Clerk Recruitment 2023

ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર ગાંધીનગરમાં વિવિધ જગ્યા પર ભરતી

By Sajesh Patel

ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ઉમેદવારો ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.

Post Details

પર્સનલ સેક્રેટરી - 01, ક્લાર્ક કમ ટાઈપિસ્ટ - 01

Educational Qualification

પર્સનલ સેક્રેટરી - ગુજરાતી ભાષામાં સ્નાતક, ક્લાર્ક કમ ટાઈપિસ્ટ - ગુજરાતી ભાષામાં 12 ધોરણ

Age Limit

પર્સનલ સેક્રેટરી - 18 વર્ષ થી 35 વર્ષ, ક્લાર્ક કમ ટાઈપિસ્ટ - 18 વર્ષ થી 30 વર્ષ

Selection Process

લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ

Important Dates

 Application Start Date: 30 September 2023  Application End Date: 20 October 2023

How to Apply

ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર ગાંધીનગરની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો.

વધુ માહિતી માટે અહી ક્લિક કરો