Government Clerk Recruitment 2023 : જાણો અરજી કરવાની છેલ્લી તારીખ અને અન્ય મહત્વની માહિતી!

Government Clerk Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, માહિતી અને પુસ્તકાલય નેટવર્ક કેન્દ્ર ગાંધીનગરમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડે Gandhinagar Clerk Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Gandhinagar Clerk Recruitment 2023
Gandhinagar Clerk Recruitment 2023

Government Clerk Recruitment 2023 | Gandhinagar Clerk Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર ગાંધીનગર
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત30 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ20 ઓકટોબર 2023
પગારપોસ્ટ મુજબ
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official websitehttps://www.inflibnet.ac.in/

પોસ્ટ નામ

ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.

કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 02 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે.

  • પર્સનલ સેક્રેટરી – 01
  • ક્લાર્ક કમ ટાઈપિસ્ટ – 01

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં ઉમેદવાર નું શૈક્ષણિક લાયકાત અલગ અલગ પોસ્ટ મુજબ છે જે ઉમેદવારે અરજી કરતાં પહેલા પોતાની લાયકાત અનુસર પોસ્ટ જાહેરાતમાં વાંચી પછી અરજી કરવી. Gandhinagar Clerk Recruitment 2023 Notification નીચે જાહેરાત ડાઉનલોડ કરી વાંચી શકો છો.

વય મર્યાદા

  • પર્સનલ સેક્રેટરી – 18 વર્ષ થી 35 વર્ષ
  • ક્લાર્ક કમ ટાઈપિસ્ટ – 18 વર્ષ થી 30 વર્ષ

પસંદગી પક્રિયા

આ ભરતી માં ઉમેદવાર નો પસંદગી ઇંટરવ્યૂ અથવા લેખિત પરીક્ષા દ્વારા થઈ શકે છે. સૌ ઉમેદવારે નોંધ લેવી. આ ભરતી પસંદગી પક્રિયા સ્ટેપ નીચે મુજબ છે.

  • લેખિત પરીક્ષા
  • ઇંટરવ્યૂ

અરજી કરવા માટે મહત્ત્વની તારીખ

ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર ગાંધીનગર દ્વારા ભરતી ની જાહેરાત 27 સપ્ટેમ્બર 2023 ના દિને બહાર પાડવામાં આવેલ છે,જેની અરજી કરવાની શરૂઆત થી લઈ અંતિમ તારીખ ની વિગત નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

અરજી સબમિટ કરવાની શરૂઆત તારીખ30 સપ્ટેમ્બર 2023
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ20 ઓકટોબર 2023

પગાર ધોરણ

  • પર્સનલ સેક્રેટરી – રૂપિયા 44,900 થી 1,42,400
  • ક્લાર્ક કમ ટાઈપિસ્ટ – રૂપિયા 19,900 થી 63,200

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://www.inflibnet.ac.in/ પર જાઓ.
  • હવે Apply Online પર ક્લિક કરો
  • સંપૂર્ણ વિગત Application Form ભરો અને Document Upload  કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

1 thought on “Government Clerk Recruitment 2023 : જાણો અરજી કરવાની છેલ્લી તારીખ અને અન્ય મહત્વની માહિતી!”

Leave a Comment