12 પાસ માટે 7547 પોલીસ કોન્સ્ટેબલ જગ્યા પર ભરતી જાહેર

આ ભરતી સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દિલ્લી પોલીસ વતી બહાર પાડવામાં આવી છે

જેની અરજી 30 સપ્ટેમ્બર 2023 પહેલા કરી એવની રહશે.

પોલીસ કોન્સ્ટેબલ ની આ ભરતી માં 12 પાસ ઉમેદવાર અરજી કરી શકશે.

18 થી 25 વર્ષ વચ્ચે ના ઉમેદવાર અરજી કરી શકશે.

તેમજ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને મહિને રૂ. 21700- 69100 મળશે.

અરજી ઓનલાઈન કરવાની છે.

પરીક્ષા કમ્પ્યુટર ટેસ્ટ થકી લેવામાં આવશે.