SSC Constable Recruitment 2023 : 12 પાસ ઉપર 7547 પોલીસ કોન્સ્ટેબલ ની જગ્યા પર ભરતી જાહેર

SSC Constable Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે સ્ટાફ સિલેક્શન કમિશન માં કોન્સ્ટેબલની વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો SSC Recruitment 2023 Notification વાંચી શકે છે. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
SSC Constable Recruitment 2023

સ્ટાફ સિલેક્શન કમિશન કોન્સ્ટેબલ ભરતી 2023 | SSC Constable Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાસ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટ નામકોન્સ્ટેબલ વિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત તારીખ01 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ30 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
SSC Official Websitehttps://delhipolice.gov.in/

પોસ્ટનું નામ

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ કોન્સ્ટેબલ વિવિધ જગ્યા ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા

આ ભરતી માં કોન્સ્ટેબલની વિવિધ પોસ્ટ પર કુલ 7547 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત જાહેરાત અથવા કોષ્ટક માં આપવામાં આવેલ છે.

પોસ્ટ નામ જગ્યા
કોન્સ્ટેબલ -પુરુષ4453
કોન્સ્ટેબલ-પુરુષ (ભૂતપૂર્વ સૈનિકો (અન્ય)) (બેકલોગ SC- અને ST- સહિત)266
કોન્સ્ટેબલ-પુરુષ (ભૂતપૂર્વ સૈનિકો [કમાન્ડો (પેરા-3.1)] (બેકલોગ SC- અને ST- સહિત)337
કોન્સ્ટેબલ-સ્ત્રી2491
કુલ જગ્યા7547

શૈક્ષણિક લાયકાત

દિલ્લી પોલીસ ભરતી 2023 માં અરજી કરનાર ઇચ્છુક ઉમેદવારે સરકાર માન્ય બોર્ડ માંથી 12 પાસ કરેલ હોવી જોઈએ. સેવા આપતા, નિવૃત્ત અથવા મૃત દિલ્હી પોલીસ કર્મચારીઓના પુત્રો/પુત્રીઓ/દિલ્હી પોલીસના મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ ને ધોરણ 11 પાસ થયેલ ને છૂટછાંટ આપવામાં આવશે.

પગાર ધોરણ

સ્ટાફ સિલેક્શન કમિશન દિલ્લી પોલીસ કોન્સ્ટેબલ માં પસંગી થનાર ઉમેદવારે ને મહિને પે લેવલ-3 (રૂ. 21700- 69100 મળવાપત્ર રહશે.

વયમર્યાદા

આ ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર 18 વર્ષ થી 25 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

પસંદગી પક્રિયાં

SSC Delhi Police Constable Recruitment 2023 માં નીચે જણાવેલ પક્રિયા મુજબ ભરતી નું આયોજન કરવામાં આવશે.

  • કમ્પ્યુટર બેઝ્ડ પરીક્ષા
  • શારીરિક માપદંડ
  • શારીરિક સહનશક્તિ કસોટી
  • દસ્તાવેજ ચકાસણી

મહત્ત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂઆત01 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • ફોટો
  • સહી
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in/ પર જાઓ.
  • હવે પોસ્ટ પસંદ કરી Apply Online કરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • જરૂરી માગ્યા મુજબ Document Upload કરો.
  • અરજી Fees ની ચુકવણી કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો.

અરજી કરવા માટે મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :