સુરત મહાનગરપાલિકા ભરતી 2023

સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

By Sajesh Patel

પોસ્ટનું નામ

ટીબી હેલ્થ વિઝીટર અને સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર

ભરતીની જગ્યાઓ

કુલ 08 જગ્યાઓ ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

લાયકાત ને લગતી માહિતી માટે Learn More પર ક્લિક કરો

ઉંમર મર્યાદા

આ ભરતી માં ઉંમર મર્યાદા ને લગતી કોઈ માહિતી આપવામાં આવી નથી.

પગાર ધોરણ

ટીબી હેલ્થ વિઝીટર: રૂપિયા.13,000/- મહિને સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર: રૂપિયા.18,000/- મહિને

પસંદગી પ્રક્રિયા

મેરીટ અથવા ઇંટરવ્યૂ દ્વારા

અરજી કરવાની રીત

આ ભરતી માં અરજી ઓનાઇન કરવાની છે

 ઓનલાઈન અરજી વેબસાઇટ

https://arogyasathi.gujarat.gov.in/