SMC Recruitment 2023 : જાણો પોસ્ટ, લાયકાત, પગાર અને અરજી કરવાની પ્રક્રિયા

SMC Recruitment 2023 : સુરત મહાનગરપાલિકા એક સ્વસ્થ અને સ્માર્ટ સિટી બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે સ્વસ્થ સુરતની સ્વસ્થ ભરતી પણ કરવામાં આવે છે. જેના ભાગ રૂપે SMC Recruitment 2023 માં પણ ભરતી જાહેર કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા વિવિધ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 08 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં ટીબી હેલ્થ વિઝીટર અને સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર પદ પર ભરતી થશે.આ જાહેરાતમાં શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા વિશેની તમામ માહિતી આપવામાં આવી છે.

SMC Recruitment 2023
SMC Recruitment 2023

SMC Recruitment 2023 | SMC ભરતી 2023

પોસ્ટનું નામટીબી હેલ્થ વિઝીટર અને સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર
કુલ જગ્યાઓ08
નોકરી સ્થળગુજરાત-સુરત
અરજી કરવાની છેલ્લી તારીખ08 ઓકટોબર 2023
અરજીનો પ્રકારઓનલાઈન
અધિકૃત વેબસાઇટhttps://www.suratmunicipal.gov.in/

પોસ્ટનું નામ

SMC દ્વારા ટીબી હેલ્થ વિઝીટર અને સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝરની 08 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેની અરજી ઓનલાઈન કરવાની રહશે.

શૈક્ષણિક લાયકાત

ટીબી હેલ્થ વિઝીટર

  • માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક/સાયન્સ
  • વિજ્ઞાનમાં મધ્યવર્તી (10+2) અને MPW/LHV/ANM/આરોગ્ય કાર્યકર/ પ્રમાણપત્ર અથવા આરોગ્ય શિક્ષણ/કાઉન્સેલિંગ અથવા ઉચ્ચ અભ્યાસક્રમ તરીકે કામ કરવાનો અનુભવ
  • કોમ્પ્યુટર કામગીરીમાં પ્રમાણપત્ર કોર્સ (ઓછામાં ઓછા 2 મહિના)

સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર

  • સ્નાતકની ડિગ્રી અથવા માન્યતા પ્રાપ્ત ટ્યુબરક્યુલોસિસ આરોગ્ય
    સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ
  • કોમ્પ્યુટર ઓપરેશનમાં સર્ટિફિકેટ કોર્સ
    (ઓછામાં ઓછા 2 મહિના)
  • કાયમી ટુ વ્હીલર ડ્રાઇવિંગ લાઇસન્સ અને ટુ વ્હીલર ચલાવવા માટે સક્ષમ હોવા જોઈએ

ઉમર મર્યાદા

આ ભરતી માં ઉંમર મર્યાદા ને લગતી કોઈ માહિતી આપવામાં આવી નથી.

પગાર ધોરણ

ટીબી હેલ્થ વિઝીટર – રૂપિયા.13,000/- મહિને

સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર – રૂપિયા.18,000/- મહિને

પસંદગી પ્રક્રિયા

  • મેરીટ અથવા ઇંટરવ્યૂ દ્વારા
  • 11 મહિના ના કરાર આધારિત આ ભરતી થશે.

SMC Recruitment 2023 ભરતીની મહત્વની તારીખો

  • અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ: 29 સપ્ટેમ્બર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 08 ઓકટોબર 2023

SMC Recruitment 2023 ભરતીમાં ઉમેદવારોએ અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/ પર જાઓ.
  • હવે Apply પર ક્લિક કરો.
  • ત્યાર બાદ Registration બટન પર ક્લિક કરો અને સંપૂર્ણ વિગર ભરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

SMC Recruitment 2023 ભરતી માટે મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

2 thoughts on “SMC Recruitment 2023 : જાણો પોસ્ટ, લાયકાત, પગાર અને અરજી કરવાની પ્રક્રિયા”

Leave a Comment