Wife Appriciation day 2023 : કેમ આ દિવસ મહિલાઓ માટે ખાસ છે ? જાણો

Wife Appriciation day : એક ભારતીય નારી સબ પર ભારી આ કહેવત એમ ને એમ નહીં કેહવામાં આવી. ભગવાન ભોલેનાથ નું અર્ધનારીશ્વર સ્વરૂપ જેમાં પતિ પત્ની ને એક બીજાના પૂરક બતાવવામાં આવ્યા છે. જે અર્ધનારીશ્વર સાવરૂપ થિયાપને સરળતાથી સમજી શકીએ છીએ. કે પત્ની વિના પતિ પૂર્ણ નથી અને પતિ વિના પત્ની પૂર્ણ નથી અને બંને પતિ પત્ની વિના ઘરની ગૃહસ્તી પણ શક્ય નથી અને કલ્પના પણ નહીં કરી શકાય . ગૃહસ્તી થી જે એક ઘર સંસાર બને છે અને જીવન સુંદરમય અને ખુશહાલી થી ચાલે છે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Wife Appriciation day
Wife Appriciation day


Wife Appriciation day મનાવવાનો ઉદેશ (શું છે કારણ)

Wife Appriciation day નો દિવસ દુનિયાભર ની તમામ પત્નીઓ અને મહિલાઓ ને સમર્પિત છે. જે થાક્યા વિના,રોકાયા વિના,24 કલાક બસ પોતાના પતિ,છોકરાઓ તેમજ પરિવાર માટે જીવે છે. તેમે જોઈ શકો છો કોઈ પણ દેશ હોય,કોઈ પણ ધર્મ હોય,કોઈ પણ સમાજ હોય ઘર ની ધુરી એટેલે કે ઘર ની તમામ જવાબદારી પત્ની ની હોય છે. તે એક ઘરની એક મહત્ત્વ ની કડી હોય છે. એટલે મહિલા તેમજ એક પત્ની ના માંન સમ્માન માટે આ દિવસ મનાવવામાં આવે છે. 

Wife Appriciation day કેવી રીતે મનાવવામાં આવે  ? Wife Appriciation day in Gujarati | Wife Appriciation day in Hindi

દિન ના તમામ દેશો માં Wife Appriciation dayએ સારી રીતે ધૂમધામ થી મનાવવામાં આવે છે. Wife Appriciation day ના દિવસે પતિ પોતાની પત્ની માટે તેની પસંદીદા ઉપહાર આપી પત્ની ના માંન સમ્માન માં પોતાની ભાવનાની રાજુઆત કરે છે . પત્ની ની મનપસંદ ની ચીજ વસ્તુઓ આપવામાં આવે છે. અથવા પત્ની ને મનપસંદ જગ્યા એ ફરવા માટે લઈ જાય છે અને પત્ની નું પસંદ નું ભોજન પણ કરે છે. 

પત્નીને  હમેશા માંન સમ્માન આપવું

પત્ની ને પતિ અથવા પરિવાર તેમજ અન્ય લોકો તરફ થી હમેશા માંન સમ્માન આપવું જોઈએ. પણ Wife Appriciation day એ ખાસ યાદગીરી માટે આ દિવસ પત્ની ની ખુશી માટે મનાવવામાં આવે છે. આ દિવસે પત્ની ધન્યવાદ કહેવા માટે અને બધા સાથે સમય પસાર કરવા માટે નો આ દિવસ નું મહત્ત્વ છે. 

તમામ પત્નીઓને કોઈ પણ દિવસે ઍક પણ રજા હોતી નથી. દરરોજ એક નવી ઉર્જા સાથે પત્ની કાર્ય કરે છે. અને તેના માટે પત્ની ને ખુશ કરવા માટે ની દવા છે તારીફ , પત્નીની હમેશા તારીફ કરતાં રહો જેથી એમનું કોઈ પણ કાર્ય માં મન લાગી રહે. 

ઉપર બતાવ્યા પ્રમાણે કાર્ય પત્ની હમેશા નિસ્વાર્થ ભાવે કરે છે જેથી આ દિવસે પત્ની માંન સમ્માન આપવામાં આવે છે અને આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. 

Leave a Comment