AAI Aero Recruitment 2023 : અરે AAI 2023 માં ભરતી શરૂ થઈ છે, તમારા માટે જોબ હોઈ શકે છે!

AAI Aero Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયામાં અલગ અલગ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Airports Authority of India Recruitment 2023

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડેલ AAI Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

AAI Aero Recruitment 2023
AAI Aero Recruitment 2023

AAI Junior Executive Recruitment 2023 | એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાએરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા
પોસ્ટ નામજુનિયર એક્ઝિક્યુટિવ
અરજી કરવાની શરૂઆત તારીખ01 નવેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ30 નવેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
AAI Official Websitehttps://www.aai.aero/en

AAI Recruitment 2023 Notification PDF

AAI Aero Recruitment 2023 ભરતી માં જુનિયર એક્ઝિક્યુટિવ જગ્યા પર ભરતી ની જાહેરાત www aai aero પર બહાર પાડવામાં આવી છે.

AAI Recruitment 2023 Notification PDF Download અહી ક્લિક કરો

AAI Recruitment 2023 Apply Online

આ ભરતી માં અરજી 01 નવેમ્બર 2023 થી 30 નવેમ્બર 2023 સુધી માં ઓનલાઇન કરવાની રહશે જે www.aai.aero વેબસાઇટ aai careers માં જઈ કરવાની રહશે. ટુંક સમય માં સત્તાવાર વેબસાઇટ પર ચાલુ કરવામાં આવશે.

AAI JE Vacancy 2023

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ છે, જુનિયર એક્ઝિક્યુટિવ ની પોસ્ટ પર કુલ 496 જગ્યા પર ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

જુનિયર એક્ઝિક્યુટિવ496
કેટેગરી જગ્યા
SC75
ST33
OBC140
UR199
EWS49

AAI Junior Executive Eligibility 2023

AAI ભરતી 2023 માં પાત્રતા યોગ્ય હોવી જરૂરી છે, જેમાં નીચે જણાવેલ લાયકાત અને ઉમર હોવી જરૂરિયાત છે.

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામ લાયકાત
જુનિયર એક્ઝિક્યુટિવફિઝિક્સ સાથે વિજ્ઞાન (B.Sc) માં ત્રણ વર્ષની પૂર્ણ સમયની નિયમિત સ્નાતકની ડિગ્રી અને ગણિત.
અથવા
કોઈપણ વિદ્યાશાખામાં એન્જિનિયરિંગમાં પૂર્ણ સમયની નિયમિત સ્નાતકની ડિગ્રી. (ભૌતિકશાસ્ત્ર અને કોઈપણ એક સેમેસ્ટર અભ્યાસક્રમમાં ગણિત વિષય હોવો જોઈએ).

નોંધ : ડિગ્રી હોવી જોઈએ :
માન્યતા પ્રાપ્ત/ડીમ્ડ યુનિવર્સિટીમાંથી અથવા સર્વોચ્ચ સંસ્થામાંથી એટલે કે (IIT/IIMs/XLRI/TISS વગેરે) માન્ય
સરકાર

ગુણની ટકાવારી: – બેચલર ડિગ્રી માટે પાસ માર્કસ અથવા સમકક્ષ.
B.E./B ધરાવતા ઉમેદવારો. ટેક/બી. એસસી. (Eng.) ડિગ્રી જ્યાં આવશ્યક લાયકાત હોય ત્યાં અરજી કરવાની છૂટ છે
એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી તરીકે નિર્ધારિત.જરૂરી લઘુત્તમ લાયકાત મુજબ માન્યતા પ્રાપ્ત ડિગ્રી ધરાવતા વિભાગીય ઉમેદવારો, મેળવેલઅંશકાલિક / પત્રવ્યવહાર / અંતર શિક્ષણ મોડ દ્વારા અરજી કરવા પાત્ર રહેશે.

વય મર્યાદા

Airport Authority of India દ્વારા જાહેર કરાયેલ જગ્યા માટેની વય મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ મુજબ 27 વર્ષ છે. સરકારી ધારાધોરણ મુજબ વિશેષ-શ્રેણીના ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવશે.

AAI Aero Recruitment 2023 Application Fee

આ ભરતીમાં અરજી કરતાં ઉમેદવારે અરજી ફી ઓનલાઈન ભરવાની રહશે જેની માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે.

SCનિશુલ્ક
STનિશુલ્ક
General રૂ 1000
AAI માં એપ્રેન્ટિસ કરેલ હોયનિશુલ્ક
મહિલાનિશુલ્ક

AAI Junior Executive Exam Date 2023

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા ભરતીમાં અરજી થઈ ગયા બાદ પરીક્ષા અંગે ના કોલ લેટર બહાર પાડવામાં આવશે જેમાં તારીખ અને પરીક્ષા સેન્ટર દર્શાવવામાં આવશે.

AAI Junior Executive Recruitment 2023 Salary

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયામાં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક મહેનતાણું નીચે કોષ્ટક માં જણાવેલ મુજબ ચુકવણી કરવામાં આવશે.

પોસ્ટનું નામપગાર
જુનિયર એક્ઝિક્યુટિવ (ગ્રુપ-B)રૂ.40000 – 140000 સુધી

AAI Junior Executive Recruitment 2023 Selection Process

આ AAI Recruitment 2023 ની ભરતી માં નીચે જણાવેલ સ્ટેપ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

  • ઓનલાઈન પરીક્ષા
  • દસ્તાવેજોની ચકાસણી
  • વૉઇસ ટેસ્ટ

How to Apply AAI Recruitment 2023 | AAI Form Fill Up

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://www.aai.aero/ પર જઈ Recruitment માં જાઓ.
  • હવે પોસ્ટ પસંદ કરી Apply Online કરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • જરૂરી માગ્યા મુજબ Document Upload કરો.
  • અરજી Fees ની ચુકવણી કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

AAI Junior Executive Recruitment 2023 Important Link

ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

જો તમે નોકરીનો શોધ માં શોધ માં છો તો આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

2 thoughts on “AAI Aero Recruitment 2023 : અરે AAI 2023 માં ભરતી શરૂ થઈ છે, તમારા માટે જોબ હોઈ શકે છે!”

Leave a Comment