GMC Recruitment 2023 : ગાંધીનગર મહાનગર પાલિકા માં 12 પાસ માટે વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત

GMC Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ગાંધીનગર મહાનગર પાલિકામાં વિવિધ જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો GMC Gandhinagar Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
GMC Recruitment 2023
GMC Recruitment 2023

GMC Recruitment 2023 | Gandhinagar Municipal Corporation Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાGandhinagar Municipal Corporation
પોસ્ટનું નામવિવિધ જગ્યા
અરજી કરવાનું શરૂઆત21 ઑક્ટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ05 નવેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official Websitehttps://gandhinagarmunicipal.com/

પોસ્ટનું નામ | GMC Recruitment 2023 Post Name

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઇન અરજી કરવાની રહશે.

  • હેલ્થ ઓફિસર
  • ફિમેલ હેલ્થ વર્કર
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
  • ફાર્માસિસ્ટ
  • લેબ ટેકનિશ્યન

કુલ જગ્યા | GMC Recruitment 2023 Vacancy

ગાંધીનગર મહાનગર પાલિકા ની આ ભરતી માં વિવિધ જગ્યા પર કુલ 73 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે.

હેલ્થ ઓફિસર04
ફિમેલ હેલ્થ વર્કર27
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર30
ફાર્માસિસ્ટ06
લેબ ટેકનિશ્યન06

શૈક્ષણિક લાયકાત | GMC Recruitment 2023 Education Qualification

આ ભરતી માં અલગ અલગ જગ્યા માટે અલગ અલગ લાયકાત છે જેની માહિતી નોટિફિકેશન ડાઉનલોડ કરી વાંચી શકો છો.

વય મર્યાદા | GMC Recruitment 2023 Age Limit

Gandhinagar Municipal Corporation ની આ ભરતી માં ઉમેદવાર ની ઉંમરમર્યાદા ને લઈ કોઈ માહિતી આપેલ નથી.

પગારધોરણ | GMC Recruitment 2023 Salary

ગાંધીનગર મહાનગર પાલિકા ની આ ભરતી માં ઉમેદવાર ની પગારધોરણ ને લઈ કોઈ માહિતી આપેલ નથી.

પસંદગી પક્રિયા | GMC Recruitment 2023 Selection Process

આ ભરતી માં ઉમેદવાર નો પસંદગી લેખિત પરીક્ષા દ્વારા થઈ શકે છે. સૌ ઉમેદવારે નોંધ લેવી. આ ભરતી પસંદગી પક્રિયા સ્ટેપ નીચે મુજબ છે.

  • લેખિત પરીક્ષા
  • ઇંટરવ્યૂ
  • દસ્તાવેજ ચકાસણી

મહત્ત્વની તારીખ | GMC Recruitment 2023 Important Dates

ફોર્મ ભરવાની શરૂઆત21 ઑક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 નવેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત 📢અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી 📧અહી ક્લિક કરો
GD હોમપેજ 🏠અહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ? | How to Apply GMC Recruitment 2023

  • સૌ પ્રથમ જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ પર જાઓ.
  • ત્યાર બાદ New Registration બટન પર ક્લિક કરો અને સંપૂર્ણ વિગર ભરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

1 thought on “GMC Recruitment 2023 : ગાંધીનગર મહાનગર પાલિકા માં 12 પાસ માટે વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત”

Leave a Comment