HCL (એચસીએલ) ફૂલ ફૉમ તેમજ સંપૂર્ણ જાણકારી | about hcl technologies compny

 આપના ભારત દેશ માં આમાં તો ઘણી બધી વિદેશી કંપની ઓ નિવેશ કરી કાર્ય કરી દેશ ને સેવાઓ પૂરી પાડે છે પરતું આ કંપની ઓ વિદેશી હોવાના કારણે ભારત ના અર્થતંત્ર ને એટલો ખાસો ફરક પડતો નથી જો ભારત ના અર્થતંત્ર માં સુધારો કરવો હોય તો ભારતીય મૂળ કંપની ની સ્થાપન જરૂરી છે એટલા માટે ભારત માં મેદ ઇન ઈન્ડિયા,આત્મનિર્ભર ભારત ની ઘણી બધી યોજનાઓ ચાલુ કરી છે જેથી  ભારત ની સ્વદેશી  વસ્તુઓનો ઉપયોગ કરી પ્રોડક્ટ બનાવવાનો એક પ્રયાસ ચાલુ રહ્યો છે . 

hcl meaning

ભારત હાલ આઇટી(IT)ક્ષેત્રે પણ પ્રગતિ કરી રહ્યું છે તેમની એક મહત્ત્વ ની આઇટી કંપની વિશે જાણીએ. 

hcl meaning

 એચસીએલ ટેકનોલોજી(hcl technologies) એ ભારત ની એક બહુરાષ્ટ્રીય આઇટી કંપની છે જે ભારત ના ઉત્તરપ્રદેશ રાજ્ય ના નોઇડા માં સ્થિત છે . જે એક આઇટી સવલગ્ન સેવા આપતી એક મહત્ત્વ ની ભારતીય કંપની છે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 એચસીએલ કંપની ની સ્થાપના about hcl technologies | about hcl

આ કંપની ની સ્થાપના 11 ઓગસ્ટ 1976 માં શિવ નાદરે (shiv nadar hcl) કરી હતી . જે આ કંપની ને 46 અવર્ષ ની આસપાસ થઈ ગયા છે. આ કંપની આઇટી(IT) સર્વિસ તેમજ આઇટી કોન્સલ્ટિંગ સેવા આપતી કંપની છે. જેમાં સોફ્ટવેર ડેવલોપમેન્ટ, આઉટસોર્સિંગ,કોન્સલ્ટિંગ મેનેજ સર્વિસ પૂરી પાડે છે.

 એચસીએલ કંપની(HCL Company) ના ઉચ્ચ અધિકારીઓ 

હાલ માં આ કંપની ના ચેરમેન(chairmen) રોશની નાદર મલ્હોત્રા roshni nadar malhotra છે એમડી અને સીએસઓ(md & cso) શિવ નાદર(shiv nadar) છે તેમજ સીઈઓ(ceo) સી વિજય કુમાર(c vijaykumar)છે.  

કર્મચારીઓ (staff)

 એચસીએલ કંપની (HCL Company) માં કુલ 159000 કર્મચારીઓ કાર્ય કરે છે. 

 એચસીએલ(HCL) એ આખા વિશ્વ માં પસરેલી કંપની છે જે આખા વિશ્વ ને આઇટી સબંધિત સેવા પૂરી પાડે છે. 

 એચસીએલ (HLC)  નું ફૂલ ફૉમ 

હિન્દુસ્તાન કમ્પ્યુટર્સ લિમિટેડ (Hindistan Computers Limited)

 એચસીએલ(HLC) નો ઇતિહાસ 

આ કંપની ની સ્થાપનના 1976 માં થઈ હતી હિન્દુસ્તાન કમ્પ્યુટર્સ લિમિટેડ (Hindistan Computers Limited) ની શરૂઆત 6 સ્ટાર્ટઅપ કરનાર જે માઇક્રોપ્રોસેસર માં એટલી ક્ષમતા છે ઈ આખા દુનિયા ને બદલી શકે છે ના ઉદેશ સાથે તેઓ આ કંપની લઈ ને મેદાન માં ઉતર્યા હતા. 1978 માં હિન્દુસ્તાન કમ્પ્યુટર્સ લિમિટેડ (Hindistan Computers Limited) એ ભારત માં પહેલું 8 c માઇક્રો કમ્પ્યુટર ડિઝાઇન પ્રસ્તુત કરી ત્યાર પછી 1980 માં તેઓએ આ 16 બીટ પ્રોસેસર માઇક્રો કમ્પ્યુટર લોન્ચ કર્યું. 

હાલ માં આ કંપની મોટેર વાહન ઇલેક્ટ્રોનિક,ઉર્જા,રક્ષા એવા કેટલાક ક્ષેત્ર નું પણ સંચાલન કરે છે અને આ કંપની એ જ્યારે 1999 માં શેર બહાર પડ્યા હતા ત્યારે તેની કિમત 4 રૂપિયા હતા આને આજે એની કિમત 900 થી 950 ની આસપાસ છે આ કંપની એ 2020 ની રિપોર્ટ જોવા જઈએ તો આ કંપની 12000 કરોડ નો વ્યવસાય કર્યો હતો.   

letest news : HCL હાલ માં આ કંપની તરફ થી એવા સમાચાર આવી રજ્યા છે તેઓએ તેમના વિશ્વ સ્તર પર કાર્ય કરતાં 350 કર્મચારી ને કાર્ય માંથી છૂટા કરી દીધા છે. 

Read More : Jcb full From : jcb કંપનીનો માલિક કોણ છે | જાણો jcb કંપની ની સંપૂર્ણ માહિતી

Leave a Comment