ઊથપ્પા નો જીવન પરિચય | Robin Uthappa Biography in Gujarati

Robin Uthappa

Robin Uthappa Retirement : ભારતીય ખેલ જગત ના દિગ્ગજ ક્રિકેટર રોબિન ઊથપ્પા(Robin Uthappa) એ તમામ ક્રિકેટ માંથી સન્યાસ(Retirement) લઈ લીધો છે. રોબિન ઊથપ્પા ભારત માટે ઘણી ક્રિકેટ રમ્યો ઘણી એવી ઇનિંગ્સ રમી હતી જે ભારતીય ક્રિકેટ ને એક નવી ઓળખ આપવામાં મહત્ત્વ નું યોગદાન આપેલ છે તેમના ક્રિકેટ અને ઇનિંગ્સ થી ભારત ને અનેક ક્ષેણી જીત આપવી છે 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તો ચાલો જાણીએ રોબિન ઊથપ્પા(Robin Uthappa) ના જીવન પરિચય અને તેમના જીવન માં ક્રિકેટ ની શરૂઆત અને જીવન સઘર્ષ વિશે . 

જીવન પરિચય જન્મ | Robin Uthappa Biography in Gujarati

Robin Uthappa

રોબિન ઊથપ્પા(Robin Uthappa) નો જન્મ 11 નવેમ્બર 1976 માં કોડગું ,કર્ણાટક રાજ્ય માં થયો હતો.રોબિન ઊથપ્પા(Robin Uthappa) કર્ણાટક તરફ થી ઘરેલુ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. તેણે ભારતીય ક્રિકેટ ટીમ માં એક દિવસીય આંતરાષ્ટ્રીય ક્રિકેટ થી ઈંગ્લેન્ડ ની વિરુદ્ધ વર્ષ 2006 માં શરૂઆત કરી હતી . 

2006 માં ઇન્ટરનેશનલ ક્રિકેટ માં શરૂઆત | Internationa cricket Debut

રોબિન ઊથપ્પા(Robin Uthappa) એ તેની પહની international મેચ માં 86 રન બનાવી આંતરરાષ્ટ્રીય કરિયર ની સારી એવી શરૂઆત કરી હતી. તેમણે આ ક્ષેણી માં સારી એવું પ્રદશન કર્યું અને એને બીજો મોકો જાન્યુઆરી 2007 માં વેસ્ટ ઈન્ડીઝ ના વિરુદ્ધ રમવાનો મોકો આપવામાં આવ્યો જેમાં તેણે 41 બોલ માં 70 રન બનાવ્યા હતા. અને તે ત્યાર પછી 2007 ના ટી20 વર્લ્ડ કપ માટે પણ પસંદ કરવામાં આવ્યો હતો. 

પરંતુ તેમાં રમવામાં આવેલ ત્રણેય મેચ માં કુલ 30 રન જ બનાવી શક્યો હતો. પરંતુ ત્યારે મહેન્દ્ર ધોની ની કપ્તાની માં ભારત વર્લ્ડ વિજેતા બન્યું હતું. અને ત્યાર પછી એમના જીવન માં ઉતાર ચઢાવ આવતા આવતા તેમણે તમામ આંતરરાષ્ટ્રી ક્રિકેટ અને ઘરેલુ ક્રિકેટ માંથી સન્યાસ લઈ લીધો છે.

આઈપીએલ કરિયર | IPL Career | Robin Uthappa ipl

Robin Uthappa ipl

રોબિન ઊથપ્પા(Robin Uthappa) એ ભારતીય ઘરેલુ ક્રિકેટ આઈપીએલ (ipl) ની અંદર ઘણો એવો રેકોર્ડ બનાવ્યો છે એને તેમ ને જીત આપવી છે તેણે kkr( Kolkata Knight Riders) અને  csk(Chennai Super King) ને ઘણી મુશ્કેલી ભરેલા સમયે મેચ ની જીતાડી ટીમ ને વિજય અપાવ્યો છે. તેમણે 2014 માં kkr ( Kolkata Knight Riders) તરફ થી રમ્યો હતો અને આ ટીમે  ફાયનલ વિજેતા બની હતી. ત્યાર પછી તે csk (Chennai Super King) સાથે જોડાયો હતો અને 2021 માં csk(Chennai Super King) ફાયનલ માં વિજેતા બન્યું.અને તે આઈપીએલ(ipl) માં 3 વખત ઓરેન્જ કેપ વિજેતા રહી ચૂક્યો છે. રોબિન ઊથપ્પા એ છેલ્લી સિઝન csk(Chennai Super King) તરફ થી રમી છે 

Leave a Comment