about make in india : મેક ઇન ઈન્ડિયા પોગ્રામ શું છે ? ચાર સ્તભં નું શું છે મહત્ત્વ ?

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 make in india શું છે ? | about make in india | make in india initiative | information about make in india

ભારતીય અર્થવ્યસ્થા દેશ માં મજબૂત કરવા માટે વિકાસ અને વ્યાપાર ના સમગ્ર દ્રષ્ટિકોણ માં બદલાવ લાવવો અને નિવેશ તથા નિકાસ માં નવીનતમ સુધારો લાવવાં માટે 25 સપ્ટેમ્બર 2014 ના રોજ make in india કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શરૂ કરવાનો ઉદેશ ફક્ત નિકાસ,નિર્માણ,નિવેશ માં નવી ક્રાંતિ લાવી દેશ ને સમૃદ્ધ અને સરળ રૂપે બદલાવ લાવવાનો એક મહત્તમ આહ્વાન માનવામાં આવે છે. 

make in india
make in india

make in india program આમ જોવા જઈએ તો નિર્માણ ક્ષેત્ર પર વધારે પડતો ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ દેશમાં ઉધ્યોગસાહસિકતા માં પ્રોત્સાહન આપવાનો હેતુ પણ છે. રોકાણકારો સારું એવું ઇનફાસ્ટ્રક્ચર,વિદેશી રોકાણ કારો માટે એક નવો માર્ગ બનાવ્યો અને આના માધ્યમ થી સરકાર અને રોકાણકારો ઉધ્યોગ વચ્ચે નો સંવાદ તેમજ ભાગીદારીનું નિર્માણ સરળ બનાવવાનું છે. 

make in india logo

 

make in india કાર્યક્રમ ના લાભો | advantage of make in india | make in india benifits 

make in india ના માધ્યમ થી ઘણી વિદેશી કંપનીઓને કરમાં છુંટ આપી વિદેશી કંપનીઓને પોતાનો ઉધ્યોગ ભારતમાં જ લગાવી ભારત સરકારનો આયાત ખર્ચ ઓછો થશે. અને દેશ માં રોજગારી પ્રમાણ વધી જશે. 

  આ કાર્યક્રમ થી દેશ માં સ્ટાર્ટ અપ કરવા માંગતા યુવાઓને મુદ્રા લોન હેઠળ નાણાકીય સહાયતા આપવામાં આવશે. જેથી નવા ઉધ્યોગો ની સ્થાપના થશે. 

make in india પોગ્રામ કયા કયા ક્ષેત્ર અને કેટલા ક્ષેત્રમાં પહોંચવાનો લક્ષ્ય છે ? | make in india topics | make in india yojna

 1. ઓટો મોબાઈલ 
 2. વિમાન 
 3. જૈવ પ્રાયોગિક 
 4. રસાયણ
 5.  નિર્માણ
 6. રક્ષા વિનિમાર્ગ 
 7. ઇલેક્ટ્રિકલ મશીનરી 
 8. ઇલેક્ટ્રોનિક પ્રણાલીઓ 
 9. ખાધ્ય પ્રસંસ્કરણ
 10. સૂચના પ્રોધ્યોગિક અને ઉધ્યોગ પ્રોસેસિંગ પ્રબંધન 
 11. ચામડા ઉધ્યોગ 
 12. મીડિયા અને મનોરજન 
 13. ખનીજ તેલ અને ગેસ 
 14. ફાર્માસ્યુટિકલ્સ 
 15. બંદરગાહ અને શિપિંગ 
 16. નવીનીકરણ ઉર્જા 
 17. રેલવે 
 18. માર્ગ અને રાજમાર્ગ 
 19. અંતરીક્ષ અને ખગોળ વિજ્ઞાન 
 20. કપડાં 
 21. તાપીય ઉર્જા
 22. પર્યટન અને આતિથ્ય 

ઉત્પાદન ક્ષેત્રે નહીં પરંતુ અન્ય ક્ષેત્ર ને પણ પ્રાધાન્ય આપવાનો કાર્યક્રમ છે. 


make in india ના ચાર સ્તભં કયા છે ? how many pillers are there in make in india ?

 
 1. નવી માનસિકતા 
 2. નવા ક્ષેત્રો 
 3. નવા ઇનફાસ્ટ્રક્ચર 
 4. નવી પ્રક્રિયા 

make in india પોગ્રામ ની શરૂઆત ક્યારે થઈ ? | make in india lounch date

25 સપ્ટેમ્બર 2014 ના રોજ શરૂઆત થઈ હતી. 

make in india નો ઉદેશ-લક્ષ્યાંક | objective of make in india | make india aim

make in india ના મહત્તમ ત્રણ ઉદેશ-લક્ષ્યાંક છે.
 • ઉત્પાદન ક્ષેત્ર નો વિકાસદર વાર્ષિક 12-14% સુધી નો વધારો 
 • 2022 સુધીમાં અર્થતંત્ર 100 મિલિયન મેન્યુફરેચૂરિંગ નોકરીઓ વધારવી 
 • મેન્યુફરેચૂરિંગ ક્ષેત્રેએ જીડીપી માં મહત્ત્વનું યોગદાન આપવું. 

make in india ના ફાયદા | advantage of make in india 

 •   નોકરીમાં વધારો 
 • જીડીપીમાં વધારો 
 • બ્રાન્ડ વેલ્યૂ વધરો 
 • નવીનતમ ટેકનોલોજીનો વિકાસ થવો 
 • યુવાનો ને ઉધ્યોગ તરફ આકર્ષિત થશે 
 • ગાંડાઓનો વિકાસદર વધશે  
 • રૂપિયા ને મજબૂત થવાની શક્યતા

 જાણો make in india ના લોગો વિશે | make in india logo meaning | about logo of make in india 

make in india લોગો માં સિહનું ચિત્ર બનાવવામાં આવેલ છે જે ઉત્પાદન,શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવ નું પ્રતિક છે. રાષ્ટ્રીય અશોક ચક્ર માં પણ ચાર સિહો નું ચિત્ર આપવામાં આવેલ છે ભારતીય લોકવાયકા માં માનવામાં આવે છે કે સિહ શક્તિ ,હિમત ગૌરવ અને આત્મવિશ્વાસ નું પ્રતિનિધિત્વ કરવા ઉપરાંત જ્ઞાન પ્રાપ્તિને સૂચવે છે.  

Leave a Comment