AMC Recruitment 2023 : અમદાવાદ મહાનગરપાલિકામાં 1027 જગ્યા પર ભરતી જાહેર,છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023

AMC Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે અમદાવાદ મહાનગર પાલિકામાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો AMC Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
AMC Recruitment 2023
AMC Recruitment 2023

AMC Recruitment 2023 | અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત તારીખ04 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ18 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
AMC Official Websitehttps://ahmedabadcity.gov.in/

પોસ્ટનું નામ | AMC Recruitment 2023 Post Name

અમદાવાદ મહાનગર પાલિકા – AMC દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ મેડિકલ ઓફિસર,લેબ ટેક્નિશિયન,ફાર્મસીસ્ટ,ફિમેલ હેલ્થ વર્કર તેમજ મલ્ટી પર્પસ હેલ્થ વર્કરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | AMC Recruitment 2023 Vacancy

આ ભરતી માં વિવિધ પોસ્ટ પર કુલ 1027 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત જાહેરાત અથવા કોષ્ટક માં આપવામાં આવેલ છે.

પોસ્ટનું નામ કુલ જગ્યા
મેડિકલ ઓફિસર87
લેબ ટેક્નિશિયન78
ફાર્મસીસ્ટ83
ફિમેલ હેલ્થ વર્કર435
મલ્ટી પર્પસ હેલ્થ વર્કર344

શૈક્ષણિક લાયકાત | AMC Recruitment 2023 Qualification

અમદાવાદ મહાનગર પાલિકા ની આ ભરતી માં વિવિધ જગ્યા પર અલગ અલગ લાયકાત છે જેની વિગત જાહેરાત માં વાંચી લેવી.

પસંદગી પક્રિયાં | AMC Recruitment 2023 Selection Process

અમદાવાદ મહાનગર પાલિકા ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અથવા ઇંટરવ્યૂ ના માધ્યમથી કરવા માં આવી શકે છે, જેની તારીખ તમને ઓનલાઇન અરજી કર્યા બાદ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખ | AMC Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત04 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | AMC Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | AMC Recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત (AMC Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (AMC Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

1 thought on “AMC Recruitment 2023 : અમદાવાદ મહાનગરપાલિકામાં 1027 જગ્યા પર ભરતી જાહેર,છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023”

Leave a Comment