ADA Recruitment 2023 : એરોનોટિક્સ ડેવલપમેન્ટ એજન્સીમાં 100 થી વધુ જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી,રૂ 37,000 પગાર ધોરણ

ADA Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે એરોનોટિક્સ ડેવલપમેન્ટ એજન્સીમાં પ્રોજેક્ટ સહાયક-1 જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો ADA Recruitment 2023 Notification વાંચી શકે છે. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
ADA Recruitment 2023
ADA Recruitment 2023

ADA Recruitment 2023 | એરોનોટિક્સ ડેવલપમેન્ટ એજન્સી ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાએરોનોટિક્સ ડેવલપમેન્ટ એજન્સી
પોસ્ટ નામપ્રોજેક્ટ સહાયક-1
અરજી કરવાની શરૂઆત તારીખ27 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ14 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
ADA Official Websitehttps://www.ada.gov.in/

પોસ્ટનું નામ | ADA Recruitment 2023 Post Name

એરોનોટિક્સ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ પ્રોજેક્ટ સહાયક-1 ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | ADA Recruitment 2023 Vacancy

આ ભરતી માં પ્રોજેક્ટ સહાયક-1 પોસ્ટ પર કુલ 100 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત જાહેરાત અથવા કોષ્ટક માં આપવામાં આવેલ છે.

પોસ્ટનું નામ કુલ જગ્યા
મિકેનિકલ/પ્રોડક્શન એન્જિનિયરિંગ/મેટલર્જિકલ/મટીરિયલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ23
એરોનોટિકલ / એરોસ્પેસ એન્જિનિયરિંગ02
સિવિલ એન્જિનિયરિંગ02
કમ્પ્યુટર સાયન્સ / ઇન્ફો ટેક / ઇન્ફો સાયન્સ25
ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રોનિક્સ અને સંચાર / દૂરસંચાર / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન48

શૈક્ષણિક લાયકાત | ADA Recruitment 2023 Qualification

Aeronautical Development Agency ની આ ભરતી માં પ્રોજેક્ટ સહાયક-1 જગ્યા પર અલગ અલગ લાયકાત છે જેની વિગત જાહેરાત માં વાંચી લેવી અથવા કોષ્ટક માં વાંચી લેવું.

પોસ્ટનું નામકુલ જગ્યા
મિકેનિકલ/પ્રોડક્શન એન્જિનિયરિંગ/મેટલર્જિકલ/મટીરિયલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગB.E / B.Tech / M.E / M.Tech
એરોનોટિકલ / એરોસ્પેસ એન્જિનિયરિંગB.E / B.Tech / M.E / M.Tech
સિવિલ એન્જિનિયરિંગB.E / B.Tech / M.E / M.Tech
કમ્પ્યુટર સાયન્સ / ઇન્ફો ટેક / ઇન્ફો સાયન્સB.E / B.Tech / M.E / M.Tech / B.Sc (CS/IS/IT) PLUS M.Sc (CS/IS/IT)
ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રોનિક્સ અને સંચાર / દૂરસંચાર / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશનB.E / B.Tech / M.E / M.Tech / B.Sc (Electronics / Telecomm) PLUS M.Sc (Electronics/ Telecomm)

પગાર ધોરણ | ADA Recruitment 2023 Salary

સશસ્ત્ર સીમા બળ માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક મહેનતાણું માપદંડ 1 અને 2 માટે : રૂ 37,000 તેમજ માપદંડ 3 ને રૂ 31,000 ચુકવણી કરવામાં આવશે.

વયમર્યાદા | ADA Recruitment 2023 Age Limit

Aeronautical Development Agency માં ઉમેદવાર ની ઉંમર લઘુત્તમ 28 વર્ષ હોવી જરૂરી છે, તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે. વય મર્યાદા ની છૂટછાંટ આપવામાં આવશે છે.

પસંદગી પક્રિયાં | ADA Recruitment 2023 Selection Process

એરોનોટિક્સ ડેવલપમેન્ટ એજન્સી ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અથવા ઇંટરવ્યૂ ના માધ્યમથી કરવા માં આવી શકે છે, જેની તારીખ તમને ઓનલાઇન અરજી કર્યા બાદ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખ | ADA Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત27 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2023

ઇંટરવ્યૂ તારીખ અને સરનામું | Interview Date & Address

પોસ્ટનું નામતારીખ
મિકેનિકલ/પ્રોડક્શન એન્જિનિયરિંગ/મેટલર્જિકલ/મટીરિયલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ04/09/2023
એરોનોટિકલ / એરોસ્પેસ એન્જિનિયરિંગ07/09/202
સિવિલ એન્જિનિયરિંગ07/09/202
કમ્પ્યુટર સાયન્સ / ઇન્ફો ટેક / ઇન્ફો સાયન્સ11/09/2023
ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રોનિક્સ અને સંચાર / દૂરસંચાર / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન14/09/2023

સરનામું : એરોનોટિક્સ ડેવલપમેન્ટ એજન્સી,મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ,ગવર્મેન્ટ પફ ઈન્ડિયા,PB નંબર 1718,વિમાનપુરા પોસ્ટ,બેંગલોર-560017

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | ADA Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | ADA Recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત (ADA Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (ADA Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

2 thoughts on “ADA Recruitment 2023 : એરોનોટિક્સ ડેવલપમેન્ટ એજન્સીમાં 100 થી વધુ જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી,રૂ 37,000 પગાર ધોરણ”

Leave a Comment