AMC Recruitment 2023 : અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન માં નીકળી 171 જગ્યા પર બમ્પર ભરતી

AMC Recruitment 2023| municipal Corporation Recruitment 2023 | municipal Corporation Recruitment 2023 Notification | AMC New Recruitment

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AMC Recruitment 2023 : અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલ Assistant Sub Inspector, Assistant Garden Supervisor & Assistant Technical Supervisor ની કુલ 171 જગ્યા માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવેલ છે .આ ભરતી ની માં જે કોઈ પણ ઉમેદવાર અરજી કરવા માટે ઇચ્છુક હોય તે ઓનલાઇન અરજી કરી શકે છે તેમજ આ ભરતી ની તમામ વિગતો નીચે અનુસાર દર્શાવી સમજ આપવામાં આવી છે તો આ લેખ ના અંતિમ લેખ સુધી બન્યા રહો.

AMC Recruitment 2023
AMC Recruitment 2023

અમદાવાદ મહાનગર પાલિકા ભરતી 2023

ભરતી કરનાર સંસ્થા અમદાવાદ મહાનગર પાલિકા (Ahmedabad Municipal Corporation)
પોસ્ટનું નામ Assistant Sub Inspector, Assistant Garden Supervisor & Assistant Technical Supervisor
અરજી કરવાની છેલ્લી તારીખ 28 માર્ચ 2023
અરજી કરવી પદ્ધતિ ઓનલાઇન
Official Website www.ahmedabadcity.gov.in
Ahmedabad Municipal Corporation Recruitment 2023

Also Check : BSF Constable Recruitment 2023 : 10 પાસ માટે આવી કોન્સ્ટેબલ ની બમ્પર ભરતી

AMC Recruitment 2023 પોસ્ટ નામ અને કુલ જગ્યા

AMC Recruitment 2023 એ કુલ ત્રણ કેટેગરી જગ્યા ની જાહેરાત કરવામાં આવી છે અને તેની અરજી 28 મરકજ 2023 સુધી AMC ની આધિકારિક વેબસાઇટ પર જઈ ઓનલાઇન અરજી કરવા માટે આમંત્રિત કરવામાં આવેલ છે.

પોસ્ટનું નામ કુલ જગ્યા
Assistant Sub Inspector66
Assistant Garden Supervisor30
Assistant Technical Supervisor75

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે અલગ અલગ પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત માગવામાં આવેલ છે

  • Assistant Sub Inspector – Civil Engineer/Diploma/B.E
  • Assistant Technical Supervisor – B.E/Civil Engineer or DCE
  • Assistant Garden Supervisor – 10th Pass + Diploma Agriculture/BSC Agriculture/BSC Horticulture

વય મર્યાદા

AMC Recruitment 2023 ની ભરતી માં જગ્યા પ્રમાણે ઉમેદવાર ની વય મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

Assistant Sub Inspector45 વર્ષ સુધી
Assistant Technical Supervisor30 વર્ષ સુધી
Assistant Garden Supervisor18 થી 40 વર્ષ સુધી

Also Check : યંત્ર ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023 : 10 પાસ, ITI પાસ માટે નીકળી 5458 જગ્યા ની બપ્પર ભરતી

AMC Recruitment 2023 અરજી કઈ રીતે કરી શકાય ? How to Apply AMC Recruitment 2023

  • સૌ પ્રથમ AMC Recruitment 2023 ની official Website પર જાઓ.
  • ત્યાર બાદ Recruitment Career પર ક્લિક કરો
  • પોતાની જરૂરી માગ્યા મુજબ વિગત ભરો અને સબમિટ કરો.

AMC Recruitment 2023 FAQ’s

Q. AMC Recruitment 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

Ans : 28 માર્ચ 2023

Q. AMC નું આખું નામ શું છે ?

Ans : અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન

Q. ગુજરાત માં કેટલી મ્યુનસિપલ કોર્પોરેશન છે ?

Ans :8

2 thoughts on “AMC Recruitment 2023 : અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન માં નીકળી 171 જગ્યા પર બમ્પર ભરતી”

Leave a Comment