Ashramshala School Recruitment : આદિવાસી માધ્યમિક આશ્રમશાળા ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી, જાણો સંપૂર્ણ વિગત

Ashramshala School Recruitment | Ashram shala gujarat vacancy | Ashram shala bharti 2023 | gujarat | Ashram school teacher vacancy |Adivasi ashram shala vacancy

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ashramshala School Recruitment : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, આદિવાસી માધ્યમિક આશ્રમશાળા ગુજરાતમાં વિદ્યાસહાયકની જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો આદિવાસી આશ્રમશાળા દ્વારા બહાર પાડે Ashramshala School Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Ashramshala School Recruitment
Ashramshala School Recruitment

Ashramshala School Recruitment | Adivasi School Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાઆદિવાસી આશ્રમશાળા
પોસ્ટ નામવિદ્યાસહાયક
અરજી કરવાની શરૂઆત24 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ27 જૂન 2023
પગારજાહેરાતમાં આપેલ નથી
અરજી કરવાની પદ્ધતિઇંટરવ્યૂ
Official websitehttps://tribal.gujarat.gov.in/

પોસ્ટ નામ

Adivasi ashram shala bharti 2023 દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિદ્યાસહાયક ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.

કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 4 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે

પોસ્ટ નામ કુલ જગ્યા
શિક્ષણ સહાયક (અંગ્રેજી,સંસ્કૃત,હિન્દી,ઇતિહાસ)04

લાયકાત

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારે શિક્ષણ સહાયક (અંગ્રેજી,સંસ્કૃત,હિન્દી,ઇતિહાસ) ની પોસ્ટ માટે નીચે દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવાર ઇંટરવ્યૂ આપી શકે છે.

પોસ્ટ નામલાયકાત
શિક્ષણ સહાયક (અંગ્રેજી,સંસ્કૃત,હિન્દી,ઇતિહાસ)MA/B.Ed/TAT-2 Pass

પસંદગી પક્રિયા

એસએમસી ભરતી 2023 ઉમેદવારની પસંદગી 27 જૂન 2023 ના રોજે ઇંટરવ્યૂ લેવામાં આવશે, જે સૌ ઉમેદવારે ધ્યાન લેવું.

પગાર ધોરણ

આદિવાસી માધ્યમિક આશ્રમશાળા ગુજરાતમાં ઉમેદવારની પસંદગી થઈ ગયા બાદ ઉમેદવાર મહિને ફિક્સ પગાર મળવાપાત્ર રહશે. તેમજ કોન્ટ્રાક્ટ પદ્ધતિ અનુસાર આ ભરતી થઈ શકે છે. પગારની જાણકારી ઉમેદવાર ને ઇંટરવ્યૂ સમયે જણાવવામાં આવશે.

મહત્ત્વની તારીખ

જાહેરાતની તારીખ 24 જૂન 2023
ઈન્ટર્વ્યૂની તારીખ27 જૂન 2023

મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

ઇંટરવ્યૂનું સ્થળ : પ્રમુખશ્રી,પંચમહાલ જિલ્લા પછાતવર્ગ કલ્યાણ મંડળ,

મુ. સાંકલી,પો : વડેલાવ. તા : ગોધરા,જી : પંચમહાલ,પીનકોડ : 389120 (હોટલ વે-વેઇટની બાજુમાં રેલવે સ્ટેશન સામે, ચંચેલાવ) ગોધરા દાહોદ હાઇવે

સંપર્ક નંબર : 9426179213 | 8780704924

આ ભરતી વિશે પણ જાણો :

6 thoughts on “Ashramshala School Recruitment : આદિવાસી માધ્યમિક આશ્રમશાળા ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી, જાણો સંપૂર્ણ વિગત”

Leave a Comment