SKFL Recruitment 2023 : એસકેએફએલ ફાયનાન્સમાં ગુજરાત તેમજ વિવિધ રાજ્યોમાં 750 જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી

SKFL Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, એસકેએફએલફાયનાન્સમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે. એસકેએફએલભરતી 2023 માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો એસકેએફએલદ્વારા બહાર પાડેલ SKFL Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો. SKFL Recruitment 2023

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SKFL Recruitment 2023 | SK Finance Recruitment

ભરતી કરનાર સંસ્થા એસકેએફએલ ફાયનાન્સ
પોસ્ટ નામ વિવિધ પોસ્ટ (એપ્રેન્ટિસ્)
અરજી કરવાની શરૂઆત 21 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ 2023
પગાર Rs 8000 થી Rs 11000 સુધી
અરજી કરવાની પદ્ધતિ ઓનલાઈન
Official website www.skfin.in

પોસ્ટનું નામ

એસકેએફએલ ફાયનાન્સમાં વિવિધ જગ્યા પર એપ્રેન્ટિસ પોસ્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી માં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં ઉમેદવાર પોતાની લાયકાત અનુસાર અરજી ઓનલાઈન કરી શકશે.

કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 750 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે.
સ્નાતક 650
ડિપ્લોમા એન્જિનિયર 100

પગાર ધોરણ

એસકેએફએલ ફાયનાન્સ લિમિટેડ ભરતી  માં ઉમેદવાર ની પસંદગી થાય બાદ અલગ અલગ પોસ્ટ મુજબ પગાર આપવાંમાં આવશે જેની માહિતી નીચે કોષ્ટક માં દર્શાવેલ છે.
સ્નાતક Rs 9000 થી Rs 11000 સુધી
ડિપ્લોમા એન્જિનિયર Rs 8000 થી Rs 10000 સુધી

પસંદગી પક્રિયા

આ ભરતી માં ઉમેદવારની પસંદગી નિયત સમય માં આપેલ તારીખે ઇંટરવ્યૂ આપવાનું રહશે. આ ભરતીનું કાર્ય મુદત 12 મહિનાનું છે, રસ ધરાવનાર ઉમેદવાર sk finance limited ની વેબસાઇટ પર જય ઓનલાઇન અરજી કરવાની રહશે.

મહત્ત્વની તારીખ

આ ભરતીનું નોટિફિકેશન તારીખ જૂન 2023 ના રોજે બહાર પાડવામાં આવેલ છે. SKFL ભરતી માં અરજી ની તારીખ 21 જૂન 2023 થી લઈ 31 જુલાઇ 2023 સુધી માં ઓનલાઈન કરવાની રહશે, અરજી ફોર્મ SKFL સત્તાવાર વેબસાઇટ પર ભરવાનું રહશે.

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ ઉમેદવારે SKFL એ બહાર પડેલ નોટિફિકેશન માં સંપૂર્ણ જાણકારી મેળવવી.
  • હવે એપ્રેન્ટિસ પોર્ટલ પર જઈ રજીસ્ટ્રેશન કરવું (www.mhrdnats.gov.in)
  • ત્યાર બાદ https://www.skfin.in/career વેબસાઇટ પર જઈ અરજી ફોર્મ ભરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ પ્રિન્ટ કાઢો.

અરજી માટે મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
અરજી ફોર્મ ડાઉનલોડ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

SKFL Recruitment FAQ’s

SKFL Recruitment 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

31 જુલાઇ 2023 આ ભરતી વિશે પણ જાણો :
  1. RBI Recruitment 2023 : RBI દ્વારા જુનિયર એન્જિનિયરની પોસ્ટ પર ભરતી,જાણો વધુ માહિતી
  2. 10th 12th Government Jobs : કસ્ટમ વિભાગ માં નોકરી મેળવવાની સુંદર તક, 10 અને 12 પાસ પણ અરજી કરી શકશે
  3. SMC Recruitment MPHW 2023 : સુરત મહાનગર પાલિકા માં આવી પરીક્ષા વગર સીધી ભરતી,જાણો સંપૂર્ણ વિગત
  4. Upcoming Gujarat Goverment Exam 2023 : ગુજરાત માં આવનાર પરીક્ષાનું લિસ્ટ