Assam Rifles Recruitment 2023 : 616 Post Online અરજી કરો

Assam Rifles Recruitment 2023 : જો તમે હાલ 10 પાસ અથવા 12 પાસ કર્યું છે અને તમે એક સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છે તો તમારવ માટે સરકારી નોકરી મેળવવાની એક ઉત્તમ પોસ્ટ આવી છે. Assam Rifles Recruitment 2023 ની નવી જાહેરાત બહાર આવી છે, જો તમે 18 થી 23 વર્ષ ના હોવ તો તમે આ પોસ્ટ ની અરજી ઓનલાઇન માધ્યમ થી કરી શકો છો ધોરણ 10 પાસ વિધ્યાર્થી આ Assam Rifles Recruitment 2023 માં અરજી કરી શકે છે તેમજ Assam Rifles Recruitment 2023 માં કુલ 616 પોસ્ટ ની ભરતી પક્રિયા હાથ ધરવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તો ચાલો જાણીએ Assam Rifles Recruitment 2023 ને લગતી Assam Rifles Recruitment 2023 Salary,Assam Rifles Recruitment 2023 Age Limit,Assam Rifles Recruitment 2023 Application fees, તેમજ Assam Rifles Riflesman Recruitment ને લગતી મહત્ત્વ ની તારીખો વિશે.

Assam Rifles Recruitment 2023
Assam Rifles Recruitment 2023

આસામ રાઈફલ્સ રાઈફલ્સમેન જગ્યા 2023 જાહેરાત | Assam Rifles Recruitment 2023 Notification

આ ભરતી અલગ અલગ રાજ્ય માટે અલગ અલગ પદ ની જાહેરાત કરવામાં આવી છે આ ભતી માં 616 પોસ્ટ ટ્રેડમેન ની ભરતી બહાર પાડવામાં આવી છે. જાહેરાત આધારિત Assam Rifles Recruitment 2023 ની ભરતી માં હવાલદાર,ક્લાર્ક,રાઈફલ્સમેન,ધોબી,રસોઇયો,વાળંદ,રેડિયો મેકેનિક,ઇલેક્ટ્રિસિયન,,પ્લંબર,નર્સિંગ તેમજ શિક્ષક સહિત ની ઘણી બધી ભરતી ઑ બહાર પાડવામાં આવી છે.

આ ભરતી પક્રિયા ઓનલાઇન 17 ફેબ્રુઆરી 2023 થી લઈ 19 માર્ચ 2023 સુધી ભરી શકશે તેમજ Assam Rifles Recruitment 2023 ની વધારાની માહિતી નીચે વિસ્તૃત થી જાણીશું.

આસામ રાઈફલ્સમેન ભરતી 2023 અવલોકન | Assam Rifles Recruitment 2023 Overview

ભરતી કરનાર સંસ્થા (Organization)Assam Rifles
જગ્યાનું નામ (Post)ટ્રેડમેન (Trademan)
કુલ જગ્યા (Total Post)616
નોકરીનું સ્થળ (Job Location)ભારત (All India)
શરૂઆત તારીખ (Start Date)17/02/2023
છેલ્લી તારીખ (End Date)19/03/2023
અરજી કરવાની રીત (Application Mode)online
Official Website assamrifles.gov.in

અરજી ફી | Assam Rifles Riflesman Recruitment 2023 Application Fee

Assam Rifles Recruitment 2023 માં પદ અનુસાર અથવા ગ્રુપ અનુસાર આવેદન ફી રાખવાંમાં આવેલ છે,તેમ Group D ના પદ માટે 200 રૂપિયા અને Group C માટે 100 રૂપિયા ની ફી નિર્ધારિત કરવામાં આવેલ છે.

  • Group D Post -(All Category)-200 Rs Fee
  • Group C Post – (All Category)- 100 Rs Fee
  • SC/ST/Female/ESM – 0 Rs Fee

શૈક્ષણિક લાયકાત | Assam Rifles Riflesman Recruitment 2023 Education Qualification

Assam Rifles Riflesman Recruitment 2023 ની ભરતી જેમણે 10 પાસ ,12 પાસ તેમજ ડિપ્લોમા નો અભ્યાસ કર્યો છે તે અનુસાર ભરતી પક્રિયા હાથ ધરવામાં આવી છે. જો શૈક્ષણિક લાયકાત ની સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો Assam Rifles Riflesman Recruitment 2023 Notification જોઈ શકો છો.

વય મર્યાદા | Assam Rifles Riflesman Recruitment 2023 Age Limit

Assam Rifles Riflesman Recruitment 2023 માં લાભાર્થી ની ઓછા માં ઓછી 18 વય હોય જરૂરી છે ત્યારે વધારેમાં વધારે 23 વય સુધી ની મર્યાદા રાખવામાં આવેલ છે. તેમજ ભરતી ની વય મર્યાદા જાન્યુઆરી 2023 ની ગણતરી ના આધાર પર કરવામાં આવશે. તેમજ આરક્ષણ ધરાવતા ઉમેદવાર ને આરક્ષણ મુજબ વય મર્યાદા માં છૂટ છાટ આપવામાં આવશે.

પસંદગી પક્રિયા | Assam Rifles Riflesman Recruitment 2023 Selection Procces

Assam Rifles Riflesman Recruitment 2023 ની પસંદગી પક્રિયા ફિઝિકલ પરીક્ષા,લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટ,ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના સ્ટેપ આધારિત આ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

  1. Physical Measurement Test/ Physical Efficiency Test
  2. Skill Test
  3. Written Exam
  4. Document Verification
  5. Medical Test

Also Read : NIC Recruitment 2023

મહત્ત્વપૂર્ણ તારીખ | Assam Rifles Riflesman Recruitment 2023 Important Date

Assam Rifles Riflesman Recruitment 2023 Start Date 17 ફેબ્રુઆરી 2023
Assam Rifles Riflesman Recruitment 2023 End Date 19 માર્ચ 2023
Assam Rifles Riflesman Recruitment 2023 Imortnant Date

મહત્ત્વપૂર્ણ લિંક | Assam Rifles Riflesman Recruitment 2023 Imortant Link

Apply NowClick Here
Official WebsiteClick Here

Also Read : Bank of Baroda Recruitment 2023

Assam Rifles FAQ’s

Q. Assam Rifles Recruitment 2023 માં કેટલી જગ્યા ની ભરતી આવી છે ?

Ans : 616 જગ્યા

Q. Assam Rifles Recruitment 2023 માં કેવી રીતે અરજી કરી શકાય ?

Ans : Assam Rifles Recruitment 2023 Official Website જઈ અરજી કરી શકે છે.

Q. Assam Rifles Recruitment 2023 ભરતી માં કઈ તારીખ સુધી અરજી પક્રિયા ચાલુ રહશે.?

Ans : 19 માર્ચ 2023

2 thoughts on “Assam Rifles Recruitment 2023 : 616 Post Online અરજી કરો”

Leave a Comment