Bank of Baroda Recruitment 2023 : બેંક ઓફ બરોડા ભરતી 2023,અત્યારે જ એપ્લાઈ કરો

Bank of Baroda Recruitment 2023 : આજ ની યુવા પેઢી સૌથી સરળ અને પ્રામાણિક નોકરી કરવા માંગતા હોય તે છે બેન્ક ની નોકરી, તો તમારા માટે આવી ગયો છે સુનહરો મોકો, બૅન્ક ઓફ બરોડા માં બમ્પર ભરતી આવી છે. આ ભરતી માં કોઈ પણ સ્નાતક ભણેલો આ પદ પર એપ્લાઈ કરી શકે છે.આ પદ માટે કુલ 500 જગ્યા ભરવામાં આવશે, તો ચાલો જાણીએ એક્વિઝિશન અધિકારી ના પદ ભરતી ની સંપૂર્ણ જાણકારી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Bank of Baroda Recruitment 2023
Bank of Baroda Recruitment 2023

Bank of Baroda દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ કુલ 500 જગ્યા પર ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે. જે કોઈ ને પણ ક્ષેત્ર માં રુચિ હોય તે આ ભરતી માં આવેદન કરી શકે છે. બેન્ક ઓફ બરોડા ભરતી પદ Wealth Managment Services માં Acquisition Officers ના પદ પર ઓનલાઇન આવેદન મંગાવવામાં આવેલ છે. આ જગ્યા પર ઇચ્છુક ઉમેદવાર બૅન્ક ઓફ બરોડા ની ઓફિસિયલ વેબસાઇટ www.bankofbaroda.in પર જઈ આ જગ્યા માટે આવેદન કરી શકે છે.

કયા પદ ની જગ્યા ભરવામાં આવશે ? | Bankofbaroda com Careers

બૅન્ક ઓફ બરોડા માં Wealth Managment Services માં Acquisition Officers ના પદ ની ભરતી પક્રિયા હાથ ધરવામાં આવેલ છે.

ભરતી કરનાર સંસ્થા બેંક ઓફ બરોડા
જગ્યાનું નામ એક્વિઝિશન ઓફિસર્સ (AO)
જગ્યા ની સંખ્યા 500 (All India)
અરજી કરવાની પદ્ધતિ ઓનલાઇન
અરજી કરવાની વેબસાઇટ www.bankofbaroda.in
અરજી કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ 2023

Bank of Baroda Vacancy 2023 | ખાલી જગ્યા ની કેટેગરી પ્રમાણે વિગત

SC (અનુસૂચિત જાતિ)75
ST (અનુસૂચિત જનજાતિ)37
બિનઅનામત203
OBC 135
EWS50

યોગ્યતા | BOB Recruitment Eligibility

બૅન્ક ઓફ બરોડા ની આ ભરતી માં આવેદન કરવા માટે ઉમેદવારે 01 ફેબ્રુઆરી 2023 સુધી માં 21 થી 28 વર્ષ ની ઉંમર હોવી જરૂરી છે અને સરકાર માંન્ય કોઈ વિશ્વ વિધ્યાલય માંથી સ્નાતક ની ડીગ્રી પ્રાપ્ત કરેલી હોય ફરજિયાત છે. આરક્ષણ ધરાવતા ઉમેદારોને ધારા ધોરણ મુજબ છૂટછાટ આપવામાં આવશે.

આવેદન નો સમયગાળો | BOB Vacancy Last Date

બૅન્ક ઓફ બરોડા ભરતી પક્રિયા ના ઓનલાઇન આવેદન ની તારીખ 22 ફેબ્રુઆરી 2023 થી લઈ 14 માર્ચ 2023 સુધી ફ્રોમ ભરી જરૂરી ફી પણ આજ તારીખ સુધી માં ભરી દેવી અનિવાર્ય છે.

Also Read : Rohini Sindhuri (IAS Officer) Biography | રોહિણી સિંધુરી નો જીવન પરિચય

આવેદન ફી કેટેગરી પ્રમાણે

બૅન્ક ઓફ બરોડા ભરતી માં અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ /મહિલા ઉમેદવાર/વિકલાંગ/ ના ઉમેદવારે 100 રૂપિયા ફી ભરવાની રહશે. જ્યારે OBC /EWS ના ઉમેદવારે 600 રૂપિયા ફરી ભરવાની રહશે.

પગાર ધોરણ BOB Recruitment Salary

બેંક ઓફ બરોડા એ બહાર પાડેલી નોટિફિકેશન મુજબ મેટ્રો શહેર માં વાર્ષિક 5 લાખ રૂપિયા.નોન મેટ્રો શહેર માટે વાર્ષિક 4 લાખ રૂપિયા તેમજ પરફોર્મન્સ આધારિત પગાર ધોરણ નક્કી કરી વેરિઅબ્લે પે આપવામાં આવશે.

બેંક ઓફ બરોડા ની official વેબસાઈટમાં જે career ના ઓપ્શન ને પસંદ કરી ઓનલાઇન અરજી કરી શકો છો.

Bank of Baroda Notification અહી ક્લિક કરો
Bank of Baroda ફૉમ ભરવા માટે અહી ક્લિક કરો

બેંક ઓફ બરોડા ભરતી 2023 (AO) ની પસંદગી પક્રિયા

  • સૌપ્રથમ લેખિત પરીક્ષા
  • ગ્રુપ ચર્ચા અને ઈન્ટર્વ્યુ
  • દસ્તાવેજ ચકાસણી
  • મેડિકલ તપાસ

Bank of Baroda Recruitment FAQ’s

Q. Bank ઓફ બરોડા 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

Ans : 14 માર્ચ 2023

Q. બેંક ઓફ બરોડા 2023 ની ભરતી માં કોણ કોણ અરજી કરી શકે છે ?

21 થી 28 વર્ષ ના તમામ સ્નાતક ઉમેદવાર

2 thoughts on “Bank of Baroda Recruitment 2023 : બેંક ઓફ બરોડા ભરતી 2023,અત્યારે જ એપ્લાઈ કરો”

Leave a Comment