અક્ષર પટેલ નો જીવન પરીચય | Axar Patel Biography in Gujarati

અક્ષર પટેલ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. જેનું ક્રિકેટ ની રમત ન હતી પહેલી પસંદ તે એક એન્જિનિયર બનવા માગતો હતો પરંતુ કઈ થયું એવું કે તે ક્રિકેટ ખેલાડી બની ગયો અને આજે ભારત તરફ થી સર્વ શ્રેષ્ઠ પ્રદશન કરી ભારત ને ક્રિકેટ જગત માં નવી ઊંચાઈ પ્રદાન કરી રહ્યો છે તથા સાથે સાથે તેના પરિવાર નું તેમજ તેના દેશ અને ગુજરાત રાજ્ય નું નામ ઊંચું કરી રહ્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તો ચાલો આજે પને અક્ષર પટેલ ના જીવન કેટલીક રસપ્રદ વાતો જેમ કે Axap Patel Biography,Age,Family, Cricket Career, Height,Weight,Networth જેવી તમામ જાણકારી મેળવીશું.

axar patel biography

અક્ષર પટેલ જન્મ અને પરિવાર | Axar Patel Birthday & Family

અક્ષર પટેલ નો જન્મ 20જાન્યુઆરી 1994 ના રોજ ગુજરાત રાજ્ય ના નડિયાદ માં થયો હતો.અક્ષર ના પિતા નું નામ રાજેશ ભાઈ છે જ્યારે તેની માતા નું નામ પ્રીતિ બહેન છે અક્ષર ના બે ભાઈ બહેન પણ છે તેના થી મોટા છે.ભાઈ (Brother of Axar Patel) નું નામ સંદીપ પટેલ છે અને બહેન નું નામ શિવાંગી પટેલ છે.

Axar Patel Biography & Profile | About Axar Patel

નામ (Name)Axar Patel
જન્મતારીખ (Birthdate)20 january 1994
જન્મસ્થાન (Birthplace)નડિયાદ
ઉંમર (Age)29
સ્કૂલ (School)
કોલેજ (Collage)ધર્મસિહ દેસાઇ વિશ્વ વિધ્યાલય નડિયાદ
અભ્યાસ (Education Qualification)એન્જિનિયરિંગ ડ્રોપ આઉટ
રાષ્ટ્રીયતા (Nationality)ભારતીય
ધર્મ (Religion)હિન્દુ
ગૃહનગર (Hometown)નડિયાદ
ઊચાઇ (Height)6 ફૂટ
વજન (Weight)65 કિલોગ્રામ
વ્યવસાય (Profession)ક્રિકેટ
ઘરેલુ ટીમ (Domestic Team)ગુજરાત
વિવાહિક સ્થતિ (Marital Status)વિવાહિત (પત્ની – મેહા પટેલ)
જર્સી નંબર (Jersey Number)20

અક્ષર પટેલ પરિવાર | Axar Patel Family

Axar Patel Parents
પિતા નું નામ (Father name)રાજેશ પટેલ
માતા નું નામ (Mother name)પ્રીતિ પટેલ
ભાઈ નું નામ (Brother name)સંદીપ પટેલ
બહેન નું નામ (Sister name)શિવાંગી પટેલ
પત્ની નું નામ (Wife name)મેહા પટેલ

અક્ષર પટેલ લગ્ન જીવન | Axar Patel Marriage Life

અક્ષર પટેલ ના લગ્ન (Axar Patel Wedding) જાન્યુઆરી 2023 માં ખોરાક ના નિષ્ણાત તેમજ સોશિયલ મીડિયા ઈનફ્લએન્સર મેહા પટેલ સાથે થયા છે તેઓ બંને ઘણા સમય થી રીલેશનશીપ માં હતા તેઓ ઘણી વાર સાથે ફરતા જોવા મળ્યા હતા,અને હવે તેઓ બંને એક બીજા સાથે લગ્ન ના બંધન માં બંધાય ગયા છે.

અક્ષર પટેલ શિક્ષા | Axar Patel Education Qualification

અક્ષર પટેલ એ તેની પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેનું ગૃહનગર નડિયાદ માં લીધી છે,ત્યાર બાદ તેણે કોલેજ નો અભ્યાસ માટે ધર્મસિહ દેસાઇ વિશ્વ વિધ્યાલય નડિયાદ માં પ્રવેશ લીધો પરતું તેણે અડધે થી કોલેજ ડ્રોપઆઉટ કરી.

અક્ષર પટેલ ઘરેલુ ક્રિકેટ કરિયર | Axar Patel Domestic Cricket Career

અક્ષર પટેલ શરૂઆત એક મેકેનિકલ એન્જિનિયર બનવા માગતો હતો પરંતુ તેની ક્રિકેટ સ્કિલ જોઈ ને તેના મિત્રો એ તેની સ્કૂલ તરફ થી ઇન્ટર સ્કૂલ ટૂનામેન્ટ માં ભાગ લેવા માટે કહ્યું હતું. તે શરૂઆત માં ક્રિકેટ માં એટલો બધો મજબૂત દાવેદાર ના હતો જેથી કરી તેના પિતા એ અક્ષર ની આ સ્કિલ જોઈ તેને જિમ માં મોકલાવ્યો હતો. જ્યારે અક્ષર પટેલ એ કરિયર માં ક્રિકેટ ની પસંદગઈ કરી ત્યારે તે બેટિંગ તરફ વધારે ધ્યાન આપતો હતો . ત્યાર બાદ તેને ભારત તરફ થી ખેલ રમવા માટે બોલિંગ તેમજ બેટિંગ બંને ની તૈયારી કરી અને આજે તે સૌથી પ્રતિભાશાળી ઓલરાઉન્ડર છે.

  • વર્ષ 2010 માં ગુજરાત અંડર-19 ટીમ માં પસંદગી થઈ હતી, પરંતુ તેનું કી કારણસર દુર્ઘટના થવાના કારણે આ સીરિઝ માંથી તેને બહાર કરવામાં આવ્યો હતો.
  • ત્યાર બાદ વર્ષ 2012 માં તેણે રણજી ટ્રોફી (Ranji Trophy Debut Axar Patel) માં ડેબ્યૂ કર્યું,આ સિઝન માં તેને એક મેચ રમવાનો મોકો મળ્યો હતો.
  • વર્ષ 2013-2014 માં તેણે ગુજરાત ની ટીમ તરફ થી સારું પ્રદશન કર્યું હતું , અને ગુજરાત ટીમ નો સૌથી સફળ ખેલાડી રહ્યો હતો.
  • વર્ષ 2014 માં સારું પ્રદશન ના કારણે તેને BCCI એ Under-19 Cricketer of the Year-2014 ના પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 2019 માં તેને 2019-2020 ની સિઝન દિલીપ ટ્રોફી (Dilip Trophy) માટે પસંદ કરવામાં આવ્યો હતો.
  • ત્યાર બાદ વર્ષ 2019 માં દેવધર ટ્રોફી માટે પણ તેનું નામ ની પસંદગી કરવામાં આવી હતી.

અક્ષર પટેલ આઇપીએલ કરિયર | Axar Patel IPL Career

  • અક્ષર પટેલ ની આઇપીએલ માં એન્ટ્રી વર્ષ 2013 માં સૌથી વધુ વખત આઇપીએલ ની ટ્રોફી જીતનાર ટીમ મુંબઈ ઈન્ડિયન્સ એ 10 લાખ માં ખરીદ્યો હતો, પરંતુ તેને એક પણ મેચ માં રમવાનો મોકો ના મળ્યો હતો.
  • વર્ષ 2014 માં અક્ષર ને તેની પ્રતિભા જોઈ પંજાબ ની ટીમે તેને 75 લાખ માં ખરીદ્યો હતો. તે સિઝન માં તેણે 17 વિકેટ લીધી હતી.
  • વર્ષ 2015 ની સિઝન પણ તેને પંજાબ ની ટીમે ખરીદ્યો હતો અને તે સિઝન માં તેણે 13 વિકેટ લીધી હતી અને 206 રન બનાવ્યા હતા.
  • વર્ષ 2016 માં પંજાબ કિંગ્સ Vs ગુજરાત લાઇન્સ ની મેચ દરમિયાન તેને હેટ્રીક વિકેટ લીધી હતી.
  • વર્ષ 2017-2018 ની સઝન પામ પણ પંજાબ કિંગ્સ ની ટીમે તેને રિટર્ન કર્યો હતો.
  • વર્ષ 2018 ની સિઝન માં સાર પ્રદશન કરતાં તેને વર્ષ 2019 ની સિઝન માં દિલ્લી કૅપિટલ ની ટીમે 5 કરોડ માં ખરીદ્યો અને તે વર્ષ 2020,2021,2022 માં પણ દિલ્લી ની ટીમે તેને રિટર્ન કર્યો.
  • વર્ષ 2023 ની સિઝન માં ફરી વાર દિલ્લી ની ટીમે તેને 9 કરોડ ની કિમત માં રિટર્ન કર્યો છે.

અક્ષર પટેલ આંતરરાષ્ટ્રીય કરિયર | Axar Patel International Career

  • વર્ષ 2014 માં ભારત vs બાંગ્લાદેશ વિરુદ્ધ ની સિઝન માં તેને વનડે ક્રિકેટ (International ODI Debut Axar Patel) માં પસદગી કરવામાં આવી હતી. અક્ષર પટેલ ને વર્ષ 2015 માં વિશ્વ કપ માં ટીમ નો સદસ્ય રહ્યો હતો.
  • તે જ વર્ષ 2015 માં તેને ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ માટે પસંદગી કરવામાં આવી અને તેણે ટી 20 ફોર્મેટ (International T20 Debut Axar Patel) મેચ માં ડેબ્યૂ કર્યું.
  • વર્ષ 2019 માં તેને વિશ્વ કપ ભારતીય ટીમ તરફ થી સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી હતી.
  • વર્ષ 2021 માં અક્ષર પટેલ એ ભારત vs ઈંગ્લેન્ડ વિરુદ્ધ ની સીરિઝ માટે પસંદગી કરવામાં આવી હતી આ સીરિઝ માં તેને ટેસ્ટ ક્રિકેટ(International Test Debut Axar Patel) માં ડેબ્યૂ કર્યું હતું.
  • આ ટેસ્ટ ડેબ્યૂ મેચ નું અંદર તેણે બીજી પારીમાં પાંચ વિકેટ લીધી હતી અને તે આવું કરવા વાળો નવમા નંબર નો ભારતીય ખેલાડી હતો આની પહેલા આઠ બોલર આ સફળ કરી કરી ચૂક્યા છે.

Read Also : નારાયણ જગદીસન નો જીવન પરિચય | Narayan Jagadeesan Biography in Gujarati

અક્ષર પટેલ નેટવર્થ | Axar Patel Networth

Axar Patel Networth37 Cr (Indian Rupees)

Axar Patel FAQ’s

Q.અક્ષર પટેલ નો જન્મ કયા અને ક્યારે થયો હતો ?

Ans : 20 જાન્યુઆરી 1994 – નડિયાદ (ગુજરાત)

Q.અક્ષર પટેલ ની ઉંમર કેટલી છે ? What is the age of Axar Patel ?

Ans : 29 Year

Q.અક્ષર પટેલ કોણ છે ? Who is Axar Patel ?

Ans : અક્ષર પટેલ એક ભારતીય ક્રિકેટર છે.

Q.અક્ષર પટેલ ની પત્ની (Axar Patel Wife) કોણ છે ? Is Axar Patel Married ?

Ans : મેહા પટેલ

Leave a Comment