Bank of Baroda Bharti 2023 : બેન્ક ઓફ બરોડા માં 250 જગ્યા પર મેનેજર ની ભરતી – સરકારી નોકરી

bank of baroda exam apply online,bank of baroda exam,bank of baroda apply,bank of baroda careers,bob vacancy 2023,bank of baroda vacancy 2023,bank of baroda fresher job,bob job apply.bank of baroda online apply,vacancy in bob bank,bob bank career,bank of baroda bank career

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Bank of Baroda Bharti : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે,બેન્ક ઓફ બરોડામાં મેનેજરની જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તોબેન્ક ઓફ બરોડા દ્વારા બહાર પાડેલ Bank of Baroda Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને આ લેખ જરૂર શેર કરો.

bank of baroda exam apply online,bank of baroda exam,bank of baroda apply,bank of baroda careers,bob vacancy 2023,bank of baroda vacancy 2023,

BOB Recruitment 2023 | Bank of Baroda Vacancy 2023

ભરતી કરનાર સંસ્થાબેન્ક ઓફ બરોડા
પોસ્ટ નામમેનેજર
અરજી કરવાની શરૂઆત તારીખ06 ડિસેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ26 ડિસેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official Websitehttps://www.bankofbaroda.in/

પોસ્ટનું નામ | BOB Recruitment 2023 Post Name

બેન્ક ઓફ બરોડા – BOB દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ મેનેજરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | BOB Vacancy 2023

આ ભરતી માં વિવિધ જગ્યા પર કુલ 250 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત જાહેરાત માં આપવામાં આપેલ છે.

  • સિનિયર મેનેજર -MSME રિલેશનશિપ (MMG/S-III)

શૈક્ષણિક લાયકાત | BOB Recruitment 2023 Qualification

Bank of Baroda ની આ ભરતી માં સિનિયર મેનેજર જગ્યા માટે ઉમેદવારની લાયકાતમાં Graduation/Post Graduation Degree કરેલ હોવું જરૂરી છે.

સાથે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક
બધામાં ઓછામાં ઓછા 60% ગુણ
સેમેસ્ટર/વર્ષ.
રિલેશનશિપ/ક્રેડિટ મેનેજમેન્ટનો ઓછામાં ઓછો 8 વર્ષનો અનુભવ,
કોઈપણ બેંક/એનબીએફસી/ફાઇનાન્શિયલ સાથે MSME બેંકિંગમાં પ્રાધાન્ય
ભારતમાં સંસ્થાઓ.
અનુસ્નાતક / MBA (માર્કેટિંગ અને
ફાઇનાન્સ) અથવા સમકક્ષ વ્યાવસાયિક
લાયકાત
રિલેશનશિપ/ક્રેડિટ મેનેજમેન્ટનો ઓછામાં ઓછો 6 વર્ષનો અનુભવ,
કોઈપણ બેંક/એનબીએફસી/ફાઇનાન્શિયલ સાથે MSME બેંકિંગમાં પ્રાધાન્ય
ભારતમાં સંસ્થાઓ.

પગાર ધોરણ | Bank of Baroda Recruitment 2023 Salary

આ ભરતી માં પગાર ધોરણ સમય-સમય પર સુધારા કર્યા મુજબ રૂ. 63840 x 1990 (5) – 73790 x 2220 (2) – 78230 મળવાપાત્ર રહશે.

વયમર્યાદા | BOB Recruitment 2023 Age Limit

BOB ભરતી 2023 માં ઉમેદવાર ની ઉંમર 18 વર્ષ થી ઓછી હોવી જોઈએ, તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પસંદગી પક્રિયાં | BOB Recruitment 2023 Selection Process

BOB ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી જૂથ ચર્ચા અથવા ઇંટરવ્યૂ અથવા ઓનલાઈન ટેસ્ટ ના માધ્યમથી કરવા માં આવી શકે છે, જેની તારીખ તમને ઓનલાઇન અરજી કર્યા બાદ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખ | BOB Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત06 ડિસેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | BOB Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • આધાર કાર્ડ
  • એલસી
  • અન્ય વિગત

BOB Recruitment 2023 ભરતી માટે મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ? | How to Apply BOB Recruitment 2023

ઓનલાઈન અરજી કરવાની વિગતો નીચે મુજબ છે:

  • બેન્ક ઓફ બરોડાની વેબસાઇટ https://www.bankofbaroda.co.in/ પર જાઓ.
  • “કારકિર્દી” ટેબ પર ક્લિક કરો.
  • “મેનેજર ભરતી” લિંક પર ક્લિક કરો.
  • “અરજી કરો” ટેબ પર ક્લિક કરો.
  • સૂચનાઓનું પાલન કરીને અરજી ફોર્મ ભરો.
  • અરજી ફી ની ચુકવણી કરો.
  • અરજી ફોર્મ સબમિટ કરો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

આ સમાચાર વિષે પણ તમારે જાણવું જોઈએ :

1 thought on “Bank of Baroda Bharti 2023 : બેન્ક ઓફ બરોડા માં 250 જગ્યા પર મેનેજર ની ભરતી – સરકારી નોકરી”

Leave a Comment