ISRO Recruitment 2023 : ઇસરોમાં નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ! ધો-10 પાસ માટે પણ ખુલ્યા દરવાજા!

ISRO Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે,ઇસરોમાં ટેક્નિશિયનની ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો ઇસરો દ્વારા બહાર પાડેલ ISRO Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને આ લેખ જરૂર શેર કરો.

ISRO Recruitment 2023
ISRO Recruitment 2023

ISRO Recruitment 2023 | ISRO Recruitment 2023 Apply Online

ભરતી કરનાર સંસ્થાINDIAN SPACE RESEARCH ORGANISATION
પોસ્ટ નામટેકનિશિયન
અરજી કરવાની શરૂઆત તારીખ09 ડિસેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ31 ડિસેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official Websitehttps://www.isro.gov.in/

પોસ્ટનું નામ | ISRO Recruitment 2023 Post Name

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન – ISRO દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ ટેકનિશિયનની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | ISRO Vacancy 2023

આ ભરતી માં વિવિધ જગ્યા પર કુલ 54 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત જાહેરાત માં આપવામાં આપેલ છે.

  • ટેકનિશિયન-બી (ઈલેક્ટ્રોનિક મિકેનિક) – 33
  • ટેકનિશિયન-બી (ઇલેક્ટ્રિક) – 08
  • ટેકનિશિયન-બી (ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક) – 09
  • ટેકનિશિયન-બી (ફોટોગ્રાફ) – 02
  • ટેકનિશિયન-બી (ડેસ્કટોપ કોમ્પ્યુટર ઓપરેટર) – 02

શૈક્ષણિક લાયકાત | ISRO Recruitment 2023 Qualification

ISRO ની આ ભરતી માં ટેકનિશિયન જગ્યા માટે ઉમેદવારની લાયકાતમાં SSLC/SSC પાસ કરેલ હોવું જરૂરી છે.

ટેકનિશિયન-બી (ઈલેક્ટ્રોનિક મિકેનિક)SSLC/SSC પાસ
NCVT થી ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ ડિગ્રી
ITI/NTC/NAC
ટેકનિશિયન-બી (ઇલેક્ટ્રિક)SSLC/SSC પાસ
NCVT તરફથી ઇલેક્ટ્રિકલ ગ્રેડ
ITI/ NTC/ NAC
ટેકનિશિયન-બી (ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક)SSLC/SSC પાસ
NCVT તરફથી ઇન્ટ મિકેનિક Mt
ITI/ NTC/ NAC
ટેકનિશિયન-બી (ફોટોગ્રાફ)SSLC/SSC પાસ
NCVT માંથી ફોટોગ્રાફ.
ITI/ માં ડિજિટલ ફોટોગ્રાફ
NTC/NAC
ટેકનિશિયન-બી (ડેસ્કટોપ કોમ્પ્યુટર ઓપરેટર)SSLC/SSC પાસ
ડેસ્કટોપમાં ITI/NTC/NAC
પ્રકાશન ઓપરેટર વેપાર
NCVT થી

પગાર ધોરણ | ISRO Recruitment 2023 Salary

આ ભરતી માં પગાર ધોરણ સરકારી નિયમ મુજબ રૂ. 31,682/- દર મહિને (મૂળભૂત પગાર + DA) મળવાપાત્ર રહશે.

વયમર્યાદા | ISRO Recruitment 2023 Age Limit

ISRO ભરતી 2023 માં ઉમેદવાર ની ઉંમર 18-35 વર્ષ હોવી જોઈએ, તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પસંદગી પક્રિયાં | ISRO Recruitment 2023 Selection Process

ISRO ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અને કૌશલ્ય કસોટીના માધ્યમથી કરવા માં આવી શકે છે, જેની તારીખ તમને ઓનલાઇન અરજી કર્યા બાદ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખ | ISRO Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત09 ડિસેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | ISRO Recruitment 2023 Important Document

ઉમેદવારોએ ઓનલાઈન પોર્ટલમાં નીચેના દસ્તાવેજોની સ્કેન કરેલી/છબી કરેલી નકલો અપલોડ કરવી જરૂરી છે,
આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો રંગીન ફોટોગ્રાફ (6 મહિના કરતાં જૂનો નહીં) .jpg અથવા jpeg ફોર્મેટમાં હોવું જોઈએ (કદ 50 kb થી 100 kb અને કદ 3.5 cm x 4.5 cm)

  • ફોટો
  • સહી
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • આધાર કાર્ડ
  • એલસી
  • અન્ય વિગત

ISRO Recruitment 2023 ભરતી માટે મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ? | How to Apply ISRO Recruitment 2023

ઓનલાઈન અરજી કરવાની વિગતો નીચે મુજબ છે:

ISROની સત્તાવાર વેબસાઈટ પર જાઓ:

2. “Careers” વિભાગ પર જાઓ.

3. “Current Openings” પર ક્લિક કરો.

4. તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો.

5. પોસ્ટની વિગતો વાંચો અને તમારી પાસે યોગ્યતા હોય તેની ખાતરી કરો.

6. “Apply Online” બટન પર ક્લિક કરો.

7. નોંધણી ફોર્મ ભરો.

8. તમારી ઓળખના પુરાવા અને શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો અપલોડ કરો.

9. તમારી અરજી સબમિટ કરો.

અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ધ્યાનપાત્ર બાબતો

  • અરજી કરવાની છેલ્લી તારીખ ચૂકશો નહીં.
  • તમારી અરજી ફોર્મમાં તમામ માહિતી સાચી અને સંપૂર્ણ હોય તેની ખાતરી કરો.
  • તમારા દસ્તાવેજોનું કદ ઓછું રાખો (100 KB થી નાનું).
  • તમારી અરજી સબમિટ કર્યા પછી, તમને એક રસીદ નંબર મળશે. આ નંબર ભવિષ્યના સંદર્ભ માટે રાખો.

નોંધ: આ માહિતી માત્ર માહિતીના હેતુ માટે જ છે. સૌથી વધુ અદ્યતન માહિતી માટે ISRO ની અધિકૃત વેબસાઇટ તપાસો.

આ સમાચાર વિષે પણ તમારે જાણવું જોઈએ :

1 thought on “ISRO Recruitment 2023 : ઇસરોમાં નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ! ધો-10 પાસ માટે પણ ખુલ્યા દરવાજા!”

Leave a Comment