બિરસા મુંડા નો જીવન પરિચય | Birsa munda history in gujarati

Birsa Munda Biography Gujarati | Bhagvan | jannayk | bron | birsa munda original photo | Death date | birth date | story

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Birsa Munda Biography Gujarati : Birsa munda ને લોકો ભગવાન બિરસા મુંડા અથવા ધરતી આંબા ના નામ થી ઓળખાણ કરાવે છે. ભગવાન બિરસા મુંડા એ મુંડા આદિવાસી જાતિ સાથે સબંધ ધરાવે છે. 19 મી સદી માં બિરસા મુંડા એ બ્રિટિશ શાસન ના વિરુદ્ધ સ્વતંત્ર આંદોલન માં મહત્ત્વ નો ફાળો આપ્યો છે. અને આદિવાસી ની રક્ષા અને અન્યાય ના ખિલાફ અંગ્રેજ શાસન સામે લડ્યા હતા.

Birsa munda
બિરસા મુંડા ના ફોટા

જન્મ | Birth | Birsa Munda in Gujarati (બિરસા મુંડા જન્મ જયંતી)

ભગવાન બિરસા મુંડા નો જન્મ 15 નવેમ્બર 1875 ના દિને થયો હતો.આદિવાસી મુંડા જાતિ ના રીત રીવાજ અનુસાર તેમનું નામ બૃહસ્પતિવાર (ગુરવાર) ને ધ્યાન માં રાખી બિરસા નામ પાડ્યું હતું. ભગવાન બિરસા મુંડા પરિવાર ગરીબ પરિવાર થી હોવાથી તેમના જન્મ પછી ઉલીહુતના કુરૂમબદા માં ચાલ્યા ગયા હતા ત્યાં તેઓ ખેતર માં કામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા.

બિરસા મુંડા બાળપણમાં તેમના મિત્રો સાથે રહેતા હતા,થોડા મોટા થયાં બાદ તેઓ જંગલ માં બકરીઓ ચરાવવા માટે જતાં હતા. અને તેઓ ત્યાં જંગલ માં વાંસળી વગાડતા હતા. અને તેઓ વગાળતા વગાળતા વાંસળી વગાડવામાં ઉસ્તાદ બની ગયા હતા. બિરસા મુંડા એ સંગીત ના સાધન પણ બનાવ્યા હતા અને તેઓ વગાડતા હતા.

Birsa Munda Biography in Gujarati | Birsa Munda Gujarati (બિરસા મુંડા વિશે માહિતી)

નામ (Name)બિરસા મુંડા (આપેલ નામ – ભગવાન બિરસા મુંડા ,ધરતી આંબા )
જન્મ તારીખ(Birthdate)15 નવેમ્બર 1875
જન્મ સ્થાન (Birthplace)ઉલીહાતું ગામ – ઝારખંડ નો ખૂટી જિલ્લો
ઉંમર (Age)24 વર્ષ જ્યારે મૃત્યુ થયું
શાળા(school) જર્મન મિશન સ્કૂલ
નાગરિકતા (Nationality)ભારતીય
ધર્મ (Religion)આદિવાસી
વ્યવસાય (profession)આદિવાસી સ્વતંત્ર સેનાની – નેતા
લગ્ન સ્થતિ (marital satus)અવિવાહિત
મૃત્યુ તારીખ (Date of death)1 જૂન 1900
મૃત્યુ કારણ (death cause) હૈજા બીમારી ના કારણે મૃત્યુ

બિરસા મુંડા પરિવાર | Birsa Munda Family

પિતાનું નામ (father name)સુગના મુંડા
માતાનું નામ (mother name)કરમી હટુ
બહેનનું નામ (sister name)દાસકીર મુંડા (નાની બહેન), ચંપા મુંડા (મોટી બહેન)
ભાઈનું નામ (brother name)પાસના મુંડા (નાનો ભાઈ),કોમત મુંડા (મોટો ભાઈ)

શિક્ષા | Education

ભગવાન બિરસા મુંડા પિતા ધર્મ પ્રચારક ના સહયોગી હતા તેથી બિરસા મુંડા પણ તેમની સાથે રહી ને ધીરે ધીરે બધુ સમજવા લાગ્યા હતા અને ધર્મ પ્રચારક તરીકે બહાર આવ્યા હતા. બિરસા મુંડા એ તેનું શરૂઆત શિક્ષણ જર્મન મિશન સ્કૂલ ચાઈબાસા થી મેળવ્યું હતું બિરસા મુંડા એ જર્મન મિશન સ્કૂલ ચાઈબાસા માં ધર્મ નામે મઝાક ઉડાવ્યું તેથી તેને સ્કૂલ માંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

Birsa Munda
Birsa Munda Jaynti

આ મિશનરી સ્કૂલ માં ભણવા માટે અને આર્થિક રીતે સહાયતા મેળવવા માટે બિરસા મુંડા એ ઈસાઈ ધર્મ પણ પ્રાપ્ત હતો.

આ પણ વાંચો : Bhupen Hazarika નો જીવન પરિચય | Bhupen Hazarika Biography in Gujarati

બિરસા મુંડા નો પરાક્રમ | Birsa Munda History in Gujarati

બિરસા મુંડા ઇતિહાસ

અંગ્રેજો ના શાસન માં આદિવાસી ની જમીન ગ્રહણ અને આદિવાસીઑ પર થતાં અત્યાચાર ના કારણે બિરસા મુંડા હમેશા ચિંતા માં રહેતા હતા. આ બધું જોતાં તમણે 1895 માં કહ્યું કે ” તે ધરતી નો ઈશ્વર છે ” મને ભગવાને ધરતી પર મોકલ્યો છે. કેમકે અત્યાચારી ને મારી ને તમામ મૂંડાઓ-આદિવાસીઓ ને તેમની જમીન જંગલ પરત આપી શકું.

એક વર્ષ છોટા નાગપુર માં મૂંડાઓનું રાજ કાયમી કરીએ, બિરસા મુંડા ના આ આહ્વાન ના તમામ આદિવાસીઓ એક થવા લાગ્યા. તે આદિવાસી ગામ માં જઈ જઈ ને ધાર્મિક તેમજ રાજનીતિક પ્રવચન આપતા ધાર્મિક તેમજ રાજનીતિક સંગઠન બનાવવા માટે સફળ થઈ ગયા. બિરસા મુંડા એ બ્રિટિશ નોકરશાહી અને અચાનક આક્રમણ ની દ્રષ્ટિ એ પોતાનું આંદોલન 24 ડિસેમ્બર 1899 ના દિવસે થી શરૂ કર્યું હતું. 24 ડિસેમ્બર 1899 ના દઈને છોટા નાગપુર 550 વર્ગ માઈલ ક્ષેત્ર માં ઉલગુલાન ની આગ થી તમામ વિસ્તાર ભયભીત થઈ ગયો હતો. આ આંદોલન ની રૂપ રતળું ભીષણ હતું કે રાંચી ના ડેપ્યુટી કમિશનરએ સીધી સેના ના આગમન ની તૈયારી કરવી પડી હતી. આ જ નહીં પરંતુ તમામ શાસક મુંડા-આદિવાસી સમુદાય ના વિસ્તાર થી દૂર ભગવા લાગ્યા હતા.

7 જાન્યુઆરી 1900ના દિવસે બિરસા મુંડા એ ખૂટી પોલીસ સ્ટેશન માં હુમલો કર્યો હતો. આ હુમલા પોલીસ નો એક સિપાહી મરી ગયો હતો. અત્યાર સુધી મુંડા ના માથાનો દુખાવો બનેલા અને છાતી પર ઊભા રહેવા વાળા પોલીસ નો આતંક ખતમ થઈ ગયો હતો.આ સંઘર્ષ બે ભિન્ન પ્રકારના ના સમાજ નો ન હતો પરંતુ બે પ્રધોગિકિયો નો પણ હતો.આ સંઘર્ષ માં બંદૂક ના સામે મુંડા ના ટકી શક્યા અને 10 જાન્યુઆરી ના દિવસે સેલાકરની નિર્ણાયક મુઠભેડ માં હજારો મુંડાઓ (આદિવાસીઓ) શહીદ થઈ ગયા હતા.

આ નિર્ણાયક સંઘર્ષ પછી પણ બિરસા મુંડા સંઘર્ષ ની આગ પોતાના હાથ માં લઇ બચી નીકળ્યા હતા.અને ત્યાર બાદ બિરસા મુંડા ની ધરપકડ માટે 500 રૂપિયા નું ઈનામ જાહેર કર્યું હતું.અને મુંડા (આદિવાસી) સમુદાય આ ઈનામ લેવા માટે તૈયાર થઈ જાય એના માટે ભૂખે મારવાનો પણ પ્રબંધ કર્યો હતો.આજ ભૂખમરા પ્રબંધ ના કારણે બિરસા મુંડા ફેબ્રુઆરી 1900 માં ગિરફ્તાર થઈ ગયા હતા.

મૃત્યુ | Birsa Munda death

બિરસા મુંડા નું મૃત્યુ પોલીસ મથકે 9 જૂન 1900 ના દિને રહસ્મય પરિસ્થિતિમાં થયું હતું.આ મૃત્યુ નું કારણ કોઈ કહે છે કે બિરસા મુંડા ને ઝેર આપી મારવામાં આવ્યા હતા અને કોઈ કહે છે હૈજા બીમારી ના કારણે મૃત્યુ થયું હતું.

Birsa Munda FAQ’s

બિરસા મુંડા નો જન્મ કયા અને ક્યારે થયો હતો ? When and Where was birsaa munda bron ?

15 નવેમ્બર 1875 -ઉલીહાતું ગામ – ઝારખંડ નો ખૂટી જિલ્લો

બિરસા મુંડા નું અસલી નામ શું છે ? Birsa Munda Real name

બિરસા ડેવિડ

બિરસા મુંડા ને સૂતા સમયે ક્યારે પકડવામાં આવ્યો હતો ?

3 માર્ચ 1900

બિરસા કયા ક્ષેત્ર ના રહેવાસી હતા ?

ઝારખંડ નો ખૂટી જિલ્લા

બિરસા મુંડા શાના માટે જાણીતા છે ? Why is birsa munda famous ?

ખિસ્તી મિશનરી સામે જંગ અને ધર્માંતરણ પક્રિયા સામે ના વિરોધ માટે જાણીતો છે.

બિરસા મુંડા નું મૃત્યુ નું શું છે કારણ ? Whai is the reason of death of birsa munda ?

સાલ 1900 કોલેરાથી મૃત્યુ થયું હતું.

બિરસા મુંડા એ શું સૂત્ર આપ્યું હતું ? Which Slogan did birsa munda give ?

” અબુઆ રાજ એતે જાના – મહારાણી રાજ તુંડે જાના “

3 thoughts on “બિરસા મુંડા નો જીવન પરિચય | Birsa munda history in gujarati”

  1. તમને બસ એકજ વાત કહેવી છે માન આપતાં શીખો. સમાજનો એક આખો વર્ગ અને જેમણે એમને જાણ્યાં છે એ દરેક વ્યક્તિ એમને ભગવાન મને છે તમારા આ લેખમાં પણ તમે ભગવાન બિરસા મુંડા લખ્યું છે પણ આખા લેખમાં તું-તારીથીજ સંબોધન કર્યું છે જે મને અયોગ્ય લાગ્યું છે. શક્ય હોય તો ભૂલ સુધારો
    આદિવાસી સંસ્કૃતિમાં માનવાચક નથી પણ બધાંને એ ખબર ના હોય🙏

    Reply

Leave a Comment