BSF Constable Recruitment 2023 : 10 પાસ માટે આવી કોન્સ્ટેબલ ની બમ્પર ભરતી

BSF Constable Recruitment 2023 : બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ Trademan ની બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે , જે કોઈ પણ ઉમેદવાર દેશ ની રક્ષા માટે બોર્ડર પણ નોકરી કરવા માટે રાહ જોઈ રહ્યાં છે તે ઉમેદવાર માટે Constable Tredeman ની ભરતી માં માર્ચ મહિના ની 27 તારીખ સુધી અરજી ફોર્મ સ્વીકારવામાં આવનાર છે તો 10 પાસ લાયકાત ધરાવતા ઉમેદવાર જાહેરાત મુજબ અરજી ફોર્મ ભરી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

અને જો તમને BSF Constable Recruitment 2023 ની ભરતી બાબતે વિગતવાર માહિતી મેળવવી હોય તો આ લેખ ના અંતિમ લેખ સુધી બન્યા રહો.

BSF Constable Recruitment 2023
BSF Constable Recruitment 2023

પોસ્ટ નામ

BSF Constable Recruitment 2023 માં Constable Tredeman ની અલગ અલગ જગ્યા પ્રમાણે ભરતી ની અરજી સીમા સુરક્ષા દળ દ્વારા ઓનલાઈન મંગાવવામાં આવી છે.

ભરતી કરનાર સંસ્થા સીમા સુરક્ષા દળ
પોસ્ટનું નામ BSF Constable (Trademan)
કુલ ખાલી જગ્યા Male – 1220
Female – 64
અરજી કરવાની છેલ્લી તારીખ 27 March 2023
અરજી કરવાની પદ્ધતિ Online
Official Website rectt.bsf.gov.in
BSF Constable Recruitment 2023

શૈક્ષણિક લાયકાત

સીમા સુરક્ષા બળ દ્વારા બહાર પાડેલ જાહેરાત મુજબ જે કોઈ પણ ઉમેદવાર consteble vacancy માં અરજી કરવા માંગતા હોય તેમણે 10 પાસ કરેલ હોવું જરૂરી છે.જ્યારે જે કોઈ પણ ઉમેદવાર Trademan Vacancy માં અરજી કરવા માંગતા હોય તેમણે 10 પાસ સાથે સાથે જે ટ્રેડ માં ITI કોર્સ કરેલ હોવો જોઇએ.

પગાર ધોરણ

સીમા સુરક્ષા બળ માં નોકરી પર લાગી ગયા બાદ કોન્સ્ટેબલ નો મહિના નો 21,700 થી લઇ 69,100 Rs સુધી પગાર ની ચુકવણી નિયત સમય અનુસાર કરવામાં આવશે.

વય મર્યાદા

બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા બહાર પાડવામાં આવેલ BSF Constable Recruitment 2023 માટે 18 થી 25 વર્ષ સુધી ના લોકો ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. અને સરકારી ધાર ધોરણ મુજબ નક્કી કરવામાં આવેલ છૂટ છાંટ મુજબ ઉમેદવાર ને ઉંમર માં છૂટ છાંટ આપવામાં આવશે.

Also Check : Assam Rifles Recruitment 2023 : 616 Post Online અરજી કરો

પસંદગી પક્રિયાં

બોર્ડર સિક્યોરિટી ફોર્સ ( BSF ભરતી 2023) માં સામેલ થવા માટે નીચે મુજબ ની તમામ પરીક્ષા ઓ માંથી પસાર થવું પડશે.તેમજ જરૂરી ટેસ્ટ મુજબ ઉમેદવાર ની ભરતી પસંદગી કરવામાં આવશે.

  • Written Exam
  • Physical Standards Test
  • Physical efficiency Test
  • Documents Verification
  • Trade Test
  • Medical Test

અરજી પક્રિયા | How to Apply | BSF Recruitment 2023 Apply Online

Also Check : ITBP કોન્સ્ટેબલ ભરતી 2023 : Online Apply કરો

BSF Constable Recruitment 2023 ની અરજી પક્રિયા સંપૂર્ણ પેન ઓનલાઇન રાખવામાં આવી છે. BSF Constable Recruitment 2023 માં ફોર્મ ભરવા માટે નીચે મુજબ ના પગલાં ભરો.

  • સૌ પ્રથમ BSF Constable Recruitment 2023 ની official Website – rectt.bsf.gov.in પર જાઓ
  • ત્યાર બાદ પહેલા પેજ પર BSF Constable Recruitment 2023 ના Apply Here ના બટન પર ક્લિક કરી આગળ વધો.
  • ત્યાર બાદ જરૂરી માંગી મુજબ પોતાની વિગત ભરો અને જરૂરી માગ્યા મુજબ ના દસ્તાવેજ અપલોડ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • અરજી ફી ની ચુકવણી કરો અને ફોર્મ સબમિટ કરો.
  • ત્યાર બાદ છેલ્લે અરજી ની પ્રિંટ કાઢો.

BSF Recruitment 2023 FAQ’s

BSF Recruitment 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

27 માર્ચ 2023

BSF Recruitment 2023 નું અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય ?

સીમા સુરક્ષા દળ ની અધિકારીક વેબસાઇટ પર જઈ અરજી ફોર્મ ભરી શક્ય છે.

2 thoughts on “BSF Constable Recruitment 2023 : 10 પાસ માટે આવી કોન્સ્ટેબલ ની બમ્પર ભરતી”

Leave a Comment