CBI Full From શું છે ? cbi તપાસ ક્યારે કરાવી શકાય ?

કોઈ પણ અપરાધી ને સજા આપવાનો કાનૂની નિયમ છે જેથી કરી કોઈ પણ અપરાધી બીજી વાર કોઈ અપરાધ કરતાં પહેલા સો વાર વિચારે પણ કોઈ ક વાર એવી પણ ઘટના બને કહી જે સાચો અપરાધી છે બચી જે છે જ્યારે જે બિન અપરાધી છે તેને બધુ ભોગવવાનું આવે એવી પણ ઘટના બને છે જેથી કરી ને ખરે કહર અપરાધીઅને બિન અપરાધી ન્યાય એક સમાન નિસપક્ષ રીતે મળે એના માંટે ભારત માં સ્પેસિયલ એજેંસી ની રચનાઓ કરવામાં આવે છે જેમાંની એક મહત્ત્વ ની તપાસ એજન્સી CBI છે જેના વિશે ની મહત્ત્વ પૂર્ણ જાણકારી જેમ કે CBI Full From,CBI History આ લેખ થકી મેળવવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
CBI
CBI

Meaning of CBI : કેન્દ્રીય તપાસ બ્યૂરો CBI full from

સીબીઆઇ એ ભારત સરકારની ટોપ તપાસ એજેંસી માની આ પ્રમુખ એજેંસી છે,આ અપરાધી માટે તેમજ ભિન્ન ભિન્ન પ્રકાર ની તપાસ કરવા માટે લગાવવામાં આવે છે. cbi(central bureau of investigation) એ fbi (federal bureau of investigation)  જેવુ જ કાર્ય કરે છે પરંતુ cbi (central bureau of investigation) ને અધિકાર અને કાર્યક્ષેત્ર  fbi (federal bureau of investigation) ની સરખામણી માં ઘણું સીમીત છે. અને ભારતમાં cbi(central bureau of investigation) ઇન્ટરપોલ નું પણ એજ કાર્ય કરે છે. 

સીબીઆઇ નો ઇતિહાસ (CBI History)

    Central Bureau of Investigation ની સ્થાપન 1941 માં એક વિશેષ પોલીસ એસ્ટબલીસમેન્ટમાંથી થઈ હતી. વિશેષ પોલીસ એસ્ટબલીસમેન્ટ નું કાર્ય બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પુરવઠા વિભાગ ના લેણ દેણમાં  અને ભારતીય યુદ્ધ માં થતાં ભષ્ટાચાર ને રોકવા માટે વિશેષ પોલીસ એસ્ટબલીસમેન્ટ ની રચના કરવામાં આવી હતી. વિશેષ પોલીસ એસ્ટબલીસમેન્ટ નું સંચાલન યુદ્ધ વિભાગ ને સોંપવામાં આવ્યું હતું.પરંતુ બીજું વિશ્વ યુદ્ધ સમાપ્ત થઈ ગયું પણ ઘૂસણખોરી,અસામાજિક તત્વો,બેઈમાનો,સરકારી કર્મચારી તેમજ ગેરસરકારીઓ સરકાર ના પૈસા થી પોતાને સમૃદ્ધ બનાવી રહ્યા હતા.

  •    તમામ રાજ્યોમાં પોલીસ,અન્ય સસ્થાઓ હતી પરંતુ કાર્યમાં પહોંચી શકાતું ના હતું. તેથી  તપાસ કરવા માટે કેન્દ્રને એક તપાસ સસ્થા ની જરૂરત મહેસુસ થઈ અને એટલા માટે 1946  માં દિલ્હી વિશેષ પોલીસ એસ્ટબલીસમેન્ટ એક્ટ 1946  લાગુ કરવામાં આવ્યો. 
  •      આ ગૃહવિભાગ દ્વારા સંચાલિત કરવામાં આવ્યું અને ભારત સરકારના તમામ વિભાગો ને આમાં સમાવી લેવામાં આવ્યા અને કાર્યવિસ્તાર કરવામાં આવ્યો. આ એક્ટ સંઘ પ્રદેશ માં લાગુ કરવામાં આવ્યો અને રાજ્યો ની સહમતી થી ત્યાં પણ લાગુ કરી શકાય છે.  
  •   1963 દિલ્હી વિશેષ પોલીસ એસ્ટબલીસમેન્ટ નું નામ બદલી ને હાલ નું  કેન્દ્રીય તપાસ બ્યૂરો નામ આપવામાં આવ્યું. શરૂઆત માં સસ્થા ની કેન્દ્ર ના કમર્ચારીઓ ભષ્ટાચાર ની તપાસ માટે કરવામાં આવી હતી. 1969 માં સાર્વજનિક રાષ્ટ્રિયકરણ થયું ત્યારે કેન્દ્રીય તપાસ બ્યૂરો ના કર્મચારીઓ પણ એને આધિન આવી ગયા અને સીબીઆઇનું પણ રાષ્ટ્રીયકરણ થઈ ગયું હતું. 

CBI તપાસ કોણ કરાવી શકે ?

  • cbi પોતે પણ કોઈ કેસ ની તપાસ કરી શકે છે 
  •  કેન્દ્ર સરકાર અથવા કોઈ કોર્ટ 
  • જ્યારે રાજ્ય સરકાર ભારત સરકાર ગૃહમાત્રાલય માં રિપોર્ટ મોકલી સીબીઆઇ તપાસ ની માંગ કરી શકે.
  • કોઈ સામેવાળો પક્ષ પોલીસ કાર્યવાહી થી અસહતુષ્ટ હોય અને કોર્ટ પણ ગૃહમંત્રાલય ને તપાસ ના આદેશ જાહેર કરે. 
  • ભારત સરકાર કોઈ કેસ ની તપાસ cbi દ્વારા કરાવવા માંગતી હોય ત્યારે. 
  • કોર્ટ તપાસના  આદેશ આપે ત્યારે. 
  • cbi ને એક વાર તપાસ ના આદેશ આપ્યા બાદ એ કોઈ પણ અપરાધ અથવા તો અન્ય પ્રકાર ના કેસ ની તપાસ કરી શકે છે. 

Read More : ED શું છે ? શું કાર્ય કરે છે ? ED Full From

CBI નું મુખ્યાલય | cbi office cbi address 

ન્યુ દિલ્લી 

CBI પૂરું નામ અંગ્રેજીમાં | cbi full from cbi full from in english 

central bureau of investigation 

CBI પૂરું નામ હિન્દીમાં | cbi ka full from

કેન્દ્રીય જાંચ બ્યૂરો

CBI પૂરું નામ ગુજરાતીમાં | cbi full from

કેન્દ્રીય તપાસ બ્યૂરો

CBI official website

 cbi.nic.in

1 thought on “CBI Full From શું છે ? cbi તપાસ ક્યારે કરાવી શકાય ?”

Leave a Comment