Divita Rai Height,Age,Boyfriend,Family,Biography & More

(Divita Rai Biography,Divita Rai Birthday & Birthplace,Divita Rai Age,Divita Rai Height,Divita Rai Parents,Divita Rai miss universe,Divita Rai instagram,Divita Rai wikipedia,Divita Rai position,Divita Rai Evening Grown,Divita Rai education,Divita Rai boyfriend,Divita Rai networth)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દિવિતા રાય ભારત દેશ ની રહેવાસી છે જે વ્યવસાયે મોડલ છે,દિવિતા રાય એ સુંદરતા વિજેતા માં ભાગ લેતા વર્ષ 2022 માં miss diva universe 2022 નો ખિતાબ જીતી વિજેતા બની હતી ત્યાર થી તે લોકો ના ધ્યાન માં આવી અને જાણીતી થઈ હતી. દિવિતા વર્ષ 2021 માં મિસ ઈન્ડિયા નો કિતાબ જીત્યો હતો તે ટાઇટલ નો ખિતાબ વર્ષ 2021 માં મિસ વર્લ્ડ ની ખિતાબ જીતનાર હરનાજ સંધું ના હાથે પહેરાવવામાં આવ્યો હતો. દિવિતા રાય વિષે હાલ ની વાત કરીએ તો તેણે વિશ્વ સુંદરી ની પ્રતિયોગિતા 71 મો મિસ યુનિવર્સ 2022 માં ભાગ લીધો આ પ્રતિયોગિતા અમેરિકા ના ન્યુ એન્જેલોસ શહેર માં આયોજન કરવામાં આવ્યો હતું. પરંતુ તે આ પ્રતિયોગિતા જીતવા માં અસફળ રહી હતી.

તો ચાલો જાણીએ દિવિતા રાય નો જીવન પરિચય, મોડેલિંગ કરિયર,ઉંમર,પરિવાર, બોયફ્રેન્ડ ની કેટલીક મહત્વ ની માહિતી.

Divita Rai
Divita Rai

દિવિતા રાય નો જન્મ અને પરિવાર | Divita Rai Birthday & Family

દિવિતા રાય નો જન્મ 10જાન્યુઆરી 1998 ના રોજ કર્ણાટક રાજ્ય ના મેંગલોર શહેર માં થયો હતો. દિવિતાં ના પિતા નું નામ દિલીપ રાય છે તે એક સરકારી કર્મચારી છે.તેના માતા નું નામ પ્રવિતા રાય છે જે એક હાઉસ વાઇફ છે. દિવીતા નો એક ભાઈ પણ છે જેનું નામ દૈવિક છે.

Divita Rai Profile and Biography

નામ (Name)Divita Rai
જન્મતારીખ (Birthdate)10 January 1998
જન્મસ્થળ (Birthplace)Manglore
ઉંમર (Age)25
વ્યવસાય (Profession)Modelling,Architect
રાષ્ટ્રીયતા (Nationality)Indian
ધર્મ (Religion)Hindu
સ્કૂલ (School)National Public school- RajajiNagar,Banglore
કોલેજ (Collage)Shri J J Collage of architecture- Mumbai
અભ્યાસ (Qualification)B.Architect
ગૃહનગર (Hometown)Manglore
વિવાહિક સ્થિતિ (Marital Status)Unmarried
ઊચાઇ (Height)5 ft 9 inch
વજન (Weight)50 kg

દિવિતા રાય પરિવાર | Divita Rai Family

પિતા (Father)Dilip Rai
માતા (Mother)Pravita Rai
બહેન (Sister)
ભાઈ (Brother)Daivik Rai

દીવિતા રાય ની શિક્ષા | Divita Rai Education

દીવિતાં એ તેની પ્રાથમિક તેમજ માધ્યમિક કક્ષાનું શિક્ષણ કર્ણાટક રાજ્ય ના રાજાજી નગર માં આવેલ નેશનલ પબ્લિક સ્કૂલ માં અભ્યાસ કર્યો હતો ત્યાર બાદ તેને તેની વધારે શિક્ષા એટલે કે સ્નાતક ની પદવી મહારાષ્ટ્ર રાજ્ય ના મુંબઇ શહેર માં સ્થિત સર જે જે કોલેજ માં પ્રવેશ લીધો અને ત્યાં થી તેણે આર્કિટેક્ટ ની ડીગ્રી મેળવી છે.

દિવિતા રાય ના લગ્ન | Divita Rai Marraige Life

હાલ દિવિતા અવિવાહિત છે તેમજ તેની કોઈ પણ પ્રકાર અફેર ની ખબર નથી.દિવિતા નું સંપૂર્ણ ધ્યાન હાલ પૂરતું પોતાના કરિયર પર છે તે બીજા કોઈ પણ કાર્ય માં સમય વ્યતીત કરવા માગતી નથી.

દિવિતા રાય નું કરિયર | Divita Rai Career (Modelling Career)

  • દિવિતા એ પોતાના કરીરાય ની શરૂઆત એક આર્કિટેક્ટ તરીકે કરી હતી.
  • વર્ષ 2018 માં દિવિતા એ તેના મોડેલિંગ કરિયર ની શરૂઆત કરી ફેમિના મિસ ઇન્ડિયા બ્યુટી પેજેટ માં ભાગ લીધો હતો તેમાં તે રનર-અપ રહી હતી.
  • વર્ષ 2019 માં પણ તેણે ફેમિના મિસ ઇન્ડિયા બ્યુટી પેજેટ માં ભાગ લીધો હતો.
  • દિવિતા રાય એ તેના ઉપરી મોડેલિંગ કરિયર ની શરૂઆત વર્ષ 2021 થી મિસ દીવા 2021 ની પ્રતિયોગિતા થી કરી હતી જેમાં તે 2 નંબર ની પ્રતિયોગીતા રહી હતી.
  • ત્યાર બાદ વર્ષ 2022 માં તારીખ 28 ઓગસ્ટ 2022 ના દિને મિસ દીવા યુનિવર્સ 2022 નો ખિતાબ પોતાના નામે કરી વિજેતા બની.
  • હાલ માં વર્ષ 2023 માં તેણે મિસ યુનિવર્સિ 2022 પ્રતિયોગિતા માં ભાગ લીધો હતો પરંતુ તે અંતિમ 5 માં સ્થાન મેળવવા માં અસફળ રહી.

દિવિતા રાય ની ઉપલબ્ધિ | Divita Rai Career Achivement

2021 Miss Diva 2021 (Runner Up)
2022Miss Universe India
2022Miss Universe (Top 16 Semilfinalist)

સોને કી ચિડિયા પહેરવેશ ની શું છે વિશેષતા | What is the speciality of Divita rai ” golden Bird” Costume at miss univers 2023 national costume Raound ?

પ્રાચીન કાળ માં ભારત સોને કી ચિડિયા કહેવાતો એક માત્ર દેશ છે ભારત ને સોને કી ચિડિયા એટલા માટે કહેવાતો હતો કેમ કે ભારત યપર સંપતિ નો ભરપૂર ખજાનો હતો તેમજ ભારત ની અલોકિક વિવિધતા ,સંસ્કૃતિ,આધ્યાત્મિક સાર તથા સુમેળ સુંદર રહેવાનું પ્રતિક છે

દિવિતા રાય નેટવર્થ | Divita Rai Networth

Divita Rai Networth$1 Million

Read More : Kavya/Kaviya Maran (Kalanithi Maran’s Daughter) Biography | કાવ્ય મારન જીવન પરિચય

Divita Rai FAQ’s

Q. દિવીતાં રાય નો જન્મ કયાં અને કયારે થયો હતો. ? Where and when was Divita Rai Bron ?

Ans : 10 જન્યુઆરી 1998 – મેંગ્લોર

Q. દિવિતા રાય ની ઉંમર કેટલી છે ? How Is a Old Divita Rai ?

Ans : 25 વર્ષ

Q. દિવિતા રાય કયા ની રહેવાસી છે ? Where is Divita From ?

Ans : મેંગ્લોર

Q. Divita Rai Height કેટલી છે ? What Is the Height of Divita Rai ?

Ans : 1.75m

Leave a Comment