Umran Malik Biography | ઉમરાન મલિક નો જીવન પરિચય

ઉમરાન મલિક એક ઉભરતો ભારતીય ક્રિકેટર છે જેને વર્ષ 2022 માં ભારતીય ક્રિકેટ ટીમ માં ડેબ્યૂ કર્યું છે. તેની બોલિંગ ની તેજી ના કારણે તેણે તેનું નામ મોખરે છે ઉમરાન મલિક 155 kmph થી વધારે ની સ્પીડ થી બોલિંગ કરે છે. ઉમરાન મલિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા પહેલા વર્ષ 2021 ની સિઝન આઇપીએલ માં હૈદરાબાદની ટીમથી એન્ટ્રી કરી હતી જેમાં તેણે એક જ સિઝન માં બોલિંગ સ્કિલ થકી દેશ માં લોકચાહના મેળવી અને તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં રમવાનો મોકો મળવ્યો તેમાં તેણે શાનદાર પ્રદશન કર્યું

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Umran Malik
Umran malik

Table of Contents

ઉમરાન મલિક નો જન્મ અને પરિવાર | Umran Malik Birth and Family

ઉમરાન મલિક નો જન્મ 22 નવેમ્બર 1999 ભારત નું સ્વર્ગ કહેવાતું રાજ્ય જમ્મુ ના ગુજ્જર નગર,શ્રીનગર માં થયો હતો તેના પિતાનું નામ અબ્દુલ રશીદ મલિકછે જે શ્રીનગર માં એક ફળ અને શાકભાજી વેચાણ ની દુકાન ચલાવે છે. ઉમરાન મલિક ની બે બહેન પણ છે. એક બહેન ઉમરાન કરતાં મોટી છે જેરે બીજી બહેન ઉમરાન કરતાં નાની છે. હાલ ઉમરાન મલિક ના માતા ની કોઈ માહિતી મળી નથી.માહિતી મળતા અપડેટ કરવામાં આવશે.

Umran Malik Biography

નામ (Name)Umran Malik
જન્મતારીખ (Birthdate)22 November 1999
જન્મસ્થાન (BirthPlace)Gujjar Nagar-ShriNagar (Jammu)
ઉંમર (Age)23
વ્યવસાય (Profession)Cricketer
રાષ્ટ્રીયતા (Nationality)Indian
ધર્મ (Religion)Islam
સ્કૂલ (School)
કોલેજ (Collage)
અભ્યાસ (Education)10th
ગૃહનગર (Hometown)Shrinagar
વિવાહિક સ્થતિ (Marital Status)Unmarried
ઊચાઇ (Height)180 cm
વજન (Weight)75 kg
ઘરેલુ ક્રિકેટ ટીમ (Domestic Cricket Career)Jammu and Kashmir
જર્સી નંબર (Jersey Number)55

ઉમ્રણ મલિક નો પરિવાર | Umran Malik Family

પિતા (Father)Abdul Rashid Malik
માતા (Mother)
બહેન (Sister)2
ભાઈ (Brother)

ઉમરાન મલિક ની શિક્ષા | Umran Malik Education

ઉમરાન મલિક ને બાળપણ થી ક્રિકેટ રમવાનો ઘણો સોખ હતો એટલા માટે તે બાળપણ થી જ ક્રિકેટ માં ઘણો સમય આપતો હતો અને તે નાનપણ થી ક્રિકેટ સારું રમતો આવ્યો છે તેની રમત જોઈ ને પરિવાર પણ તેની ક્રિકેટ પ્રત્યે ની રુચિ જોઈ સ્પોર્ટ કરતો હતો. બાળપણ થી ક્રિકેટ માં રુચિ ના કારણે તેણે ફક્ત 10 ધોરણ સુધી નો અભ્યાસ પૂરો કર્યો છે. અને તેની શિક્ષા ના લેવા પછાડી ઘર ની આર્થિક પરિસ્થિતિ પણ જવાબદાર છે. આજે તે જે કી પણ છે તે તેની મેહનત અને જુનુન ના કારણે ઉપલબ્ધિ હાસિલ છે.

ઉમરાન મલિક લગ્ન જીવન | Umran Malik Marrriage Life

ઉમરાન મલિક ના હજુ લગ્ન નથી થયા તેનું સંપૂર્ણ ફોકસ ક્રિકેટ કરિયર પર છે તેથી તેની નામ લાઈમ લાઇટ માં નથી આવ્યું. ઉમરાન મલિક ની કોઈ ગર્લફ્રેડ હસે એનો અંદાજો લગાવવો પણ ઘણો મુશ્કેલ છે કારણે કે તેના વર્તન વ્યવહાર પરથી લાગે છે તે ફક્ત તેના કરિયર ,પરિવાર,દેશ નું નામ રોશન કરવામાં અમૂલ્ય યોગદાન પ્રદાન કરી રહ્યો છે.

ઉમરાન મલિક નું ક્રિકેટ કરિયર | Umran Malik Cricket Career

 • ઉમરાન મલિક એ બાળપણ થી જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતી.બાળપણ થી ક્રિકેટ માં રમવાને કારણે ક્રિકેટ માં તેણે ઘણી મહારથ હાસિલ કરી લીધી હતી.
 • તે ઘરેલુ ક્રિકેટ જમ્મુ કાશ્મીર ટીમ તરફ થી રમે છે જ્યારે ભારતીય લીગ આઇપીએલ માં સનરાઇસર હૈદરાબાદ તરફ થી રમે છે.
 • ઉમરાન મલિક અંડર-19 ની ટ્રાઈલ મેચ માં પસંદગી કરવાં આવી હતી,ત્યાર બાદ અંડર-23 માં પણ ઉમરાન ની પસંદગી થઈ હતી.
 • ઉમરાન એ સૈય્યદ મુસ્તાદ અલી ટ્રોફી માં ડેબ્યૂ કર્યું હતું. તેણે તેની પ્રથમ ડેબ્યૂ મેચ માં 24 રન આપી ને 3 વિકેટ ઝડપી હતી.
 • ભારતીય ક્રિકેટ ના દિગ્ગજ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ ને જમ્મુ કાશ્મીર ના મેન્ટર કોચ તરીકે નિમણૂક હતા ત્યારે તેણે બોલિંગ ના સારા એવા ગુણ ઉમરાન ને શિખવ્યા છે.
 • વર્ષ 2021 માં તેનું તમામ ઘરેલુ સ્પર્ધા માં સારું પ્રદશન હતું તેથી તેને આઇપીએલ માં પહેલો ખરીદદાર મળ્યો હતો.

ઉમરાન મલિક ની આઇપીએલ કરિયર | Umran Malik IPL Career

 • વર્ષ 2021 માં તેના આઇપીએલ ની શરૂઆત માં તેને સનરાઇસર હૈદરાબાદ એ 20 લાખ ની કિમત માં પોતાની ટીમ માં સમાવેશ કર્યો હતો.
 • આ સિઝન દરમિયાન કોવિડ નો સમયગાળો હતો જેથી હૈદરાબાદ ટીમ નો બોલર નતરાજન કોવિડ પોઝિટિવ થતાં તેણે ટીમ માં રમાંડવામાં આવ્યો હતો
 • ઉમરાન મલિક ને આઇપીએલ માં ડેબ્યૂ મેચ માં રમવાનો મોકો મળતા તેણે શાનદાર પ્રદશન કર્યું હતું. અને તે મેચ માં તેણે 4 ઓવર નાખી હતી તેમાં 27 રન આપ્યા હતા.એક પણ વિકેટ ના મળી હતી પરંતુ બેસ્ટમેન ને એકદમ જકડી રાખ્યા હતા તેની બોલિંગ સ્પીડ ની વાત કરીએ તો આ મેચ માં 150 kmph ની ગતિ ટી બોલિંગ કરી હતી.
 • વર્ષ 2022 માં ઉમરાન મલિક ને હૈદરાબાદ ની ટીમે જ 4 કરોડ ની મોટી રકમ આપી પોતાની ટીમ માં સામેલ કર્યો હતો.
 • આ સિઝન દરમિયાન એક મેચ માં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મેચ માં 5 વિકેટ લીધી હતી.
 • વર્ષ 2023 માં ફરીવાર હૈદરાબાદ ની ટીમ 4 કરોડ માં ખરીદ્યો છે.

ઉમરાન મલિક નેટવર્થ | Umran Malik Networth

Umran Malik Networth5 Cr

Read More : Shivam Mavi (Cricketer) Biography | શિવમ માવી નો જીવન પરિચય

Umran Malik FAQ’s

Q. ઉમરાન મલિક નો જન્મ કયા અને ક્યારે થયો હતો ? Where and When Was umran malik bron ?

Ans : 22 નવેમ્બર 1999 – જમ્મુ (શ્રીનગર)

Q. ઉમરાન માલિક ની ઉંમર કેટલી છે ? Whai is the Age of Umran Malik ?

Ans : 23 Year

Q. ઉમરાન મલિક ના પિતા શું કરે છે ? what does umran malik father do ?

Ans : તે ફળ ની શોપ ચલાવે છે

Q. ઉમરાન માલિક કયા દેશ નો છે ? Which Country is Umaran Malik ?

Ans : India

Q. ઉમરાન માલિક સૌથી ઝડપી બોલ કેટલો ફેક્યો છે ? What is Umran Malik Fastest Ball ?

Ans : 157 KMPH

Q. ઉમરાન માલિક હાલ કયા રહે છે ? Where is Umran Malik Now ?

Ans : Jammu (ShriNagar)

Q. ઉમરાન મલિક આઇપીએલ ની કઈ ટીમ માંથી રમે છે ? Umran Malik IPL Team

Ans : Sunrisers Hydrbad

7 thoughts on “Umran Malik Biography | ઉમરાન મલિક નો જીવન પરિચય”

 1. Hello, i think that i noticed you visited my website thus i return the choose?I’m attempting to find issues to improve my web site!I suppose its adequate to use a few of your concepts!!

  Reply
 2. I am grateful for your post. I’d like to write my opinion that the expense of car insurance varies widely from one scheme to another, for the reason that there are so many different issues which play a role in the overall cost. For instance, the model and make of the automobile will have a huge bearing on the price tag. A reliable older family auto will have a more economical premium when compared to a flashy sports car.

  Reply

Leave a Comment