dream 11 ની સ્થાપના કોણે કરી, dream 11 ને લગતી તમામ જાણકારી ગુજરાતીમાં !

dream 11
dream 11

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Dream 11 prediction ની સંપૂર્ણ જાણકારી

હાલમાં ભારત સમેત દુનિયા ના ઘણા બધા દેશો માં sports fantasy કરી રહ્યા છે તેમ ઘણા બધા ઓફલાઈન બેટિંગ કરે છે ત્યારે બદલાતા જમાનામાં નવી નવી શોધ થતી રહે છે, આવી જ શોધ ને કારણે આજે fantasy ના શોખીન લોકો ઓનલાઈન બેટિંગ કરી રહ્યા છે. Online fantasy ની ઘણી બધી એપ બનાવવામાં આવી છે પરતું આ dream 11 એપ ઘણી પ્રસિદ્ધ છે તો ચાલો જાણીએ dream 11 વિશે તેમજ Dream 11 prediction ની સંપૂર્ણ જાણકારી. 

dream 11 એ ભારત માં સ્થિત એક indian fantasy રમત નું એક platefrom છે. તેના માધ્યમ થી dream 11 નો ઉપયોગ કરવા વાળા ફેંટેસી ક્રિકેટ,હોકી,ફૂટબોલ,કબડ્ડી તેમજ અન્ય રમત રમી શકે છે 

 dream 11 ની સ્થાપના કોણે કરી હતી ?

dream 11 ની સ્થાપના 2008 માં હર્ષ જૈન,ભાવિન શેઠ અને વરુણ ડાગા દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. 

2012 માં તેઓએ ક્રિકેટ પ્રશંસકો માટે ભારતમાં fantasy ખેલ શરૂ કર્યો અને 2014 માં 1 મિલિયન dream 11 ના ઉપયોગ કરવા વાળા થઈ ગયા. અને 2016 માં 2 મિલિયન થઈ ગયા હતા અને 2018 માં વધી 45 મિલિયન થઈ ગયા જે ઘણો મોટો આકડો હતો.

dream 11 માં કુલ કેટલા કર્મચારીઓ કાર્ય કરે છે ?

dream 11 માં 2020 ના રિપોર્ટ અનુસાર કુલ 542 કર્મચારીઓ કાર્ય કરે છે . 

dream 11નું મુખ્યાલય કયા આવેલ છે ?

dream 11 નું મુખ્યાલય Mumbai માં સ્થિત છે. 

 આ કંપની 2019 માં Unifrom club માં સામેલ થવા વાળી પહેલી indian gaming compny હતી. 

બ્રાન્ડ અમ્બેસેટેર :

dream 11 ના brand ambassadors મહેન્દ્ર સિહ ધોની છે

 2017 માં  હર્ષા ભોગલે બ્રાન્ડ એમ્બેસેટેર હતા.

Leave a Comment