virat anushka good news : વિરાટ અનુષ્કાએ ખરીદી 8 એકર જમીન,કિમંત જાણી ને નવાઈ લાગશે તમને !

 વિરાટ-અનુષ્કા મુંબઈ આલિબાગ માં 8 એકર જમીન ખરીદી.

વિરાટ કોહલી અત્યારે દુબઈ માં એશિયા કપ t20 રમી રહ્યો છે. તે પેહલા જ વિરાટ અનિષ્કાએ આ જમીન જોઈ લીધી હતી 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 

    ક્રિકેટેરVirat Kohali અને અભિનેત્રી Anushka Sharma મળી ને 8 એકર જમીન લીધી છે તે મુંબઈ આલિબાગના જીરાડ માં સ્થિત છે. માનવામાં આવે છે કે આ જમીન એક મોટું આલીશાન ફ્રામહાઉસ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. 

    આ કપલ જેટલું સુંદર છે તેટલીજ આ 8 એકર જમીન કિમત પણ સુંદર છે આ જમીન ની કિમત 19 કરોડ 24 લાખ 50 હજાર માં ખરીદી હોવાનું માનવામાં આવે છે. તેમજ 1 કરોડ 15 લાખ સરકારી ખજાના પેહલાથી જમા કરાવી દીધા છે. આ તમામ કાર્યવાહી વિરાટ ના ભાઈ વિકાસ દ્વારા તમામ લેન દેણ પૂરી કરવામાં આવી હતી. 

વિરાટ કોહલી ના આજમીન લેવા પેહલા રમત જગત ના સચિન તેંડુલકર,રોહિત શર્મા,રવિ શાસ્ત્રી પણ આલિબાગ વિસ્તાર માં જમીન લઈ ચૂક્યા છે. હાર્દિક પડ્યા અને યુજવેન્દ્ર ચહલ પણ આ વિસ્તાર માં જમીન જોઈ ચૂક્યા છે આ જગ્યા ક્રિકેટેરો થી લઈ ફિલ્મ જગત ના સ્ટાર્સ માટે મનપસંદ ની જગ્યા બની ગઈ છે. 

 

Leave a Comment