ED શું છે ? શું કાર્ય કરે છે ? ED Full From

 ભારત ની મહત્ત્વ ની તપાસ એજન્સી અનેક લેવલ પર છે પરંતુ દેશ માં એવી તપાસ એજન્સીઓ છે જેના પર લોકો નો ઘણો વિશ્વાસ જેથી લોકો કોઈ પણ પ્રકાર નો મોટો ગુનો હોય ત્યારે પ્રમુખ એજન્સી ની માંગ કરવામાં આવેછે આજે આપણે એવી જ ભારત ની પ્રમુખ એજન્સીઓ માંની એક એજન્સી ED વિશે ની મહત્ત્વ ની માહિતી આ લેખ ના માધ્યમ મેળવીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
ED

ED નું પૂરું નામ | ED full from hindi 

 EDનું પૂરું નામ ઇફોર્સમેન્ટ ડાઇરેક્ટરેટ છે. હિન્દી માં પ્રવર્તન નિર્દેશાલય કહેવામાં આવે છે. 

 પ્રવર્તન નિર્દેશાલય | ED department in hindi 

  પ્રવર્તન નિર્દેશાલય ભારત સરકાર ના વિત્રમંત્રાલય વિભાગ ના આધીન કાર્ય કરતી એક વિશેષ નાણાકીય તપાસ એજેંસી છે. જેનું મુખ્યાલય ન્યુ દિલ્લી માં આવેલ છે. 

ED ની સ્થાપના

1 મે  1956 

ED નું કાર્ય act હેઠળ (અધિકાર)

   પ્રવર્તન નિર્દેશાંલય કેન્દ્ર સરકાર ના આધીન કાર્ય કરતી સસ્થા છે. જેં દ્વારા દેશમાં ભષ્ટાચાર મટાડવા પર કાર્ય કરવામાં આવે છે.  પ્રવર્તન નિર્દેશાલય એક ગેરસંવિધાનીક સસ્થા છે અને સંવિધાન માં  પ્રવર્તન નિર્દેશાલય બાબતે કોઈ પણ પ્રકાર નો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.  પ્રવર્તન નિર્દેશાલય ભારત સરકારના fera તેમજ fema કાનૂન મુજબ કાર્ય કરે છે.   

   દેશ માં જોઈ શકીએ છીએ કે રાજકારણ ના લીધે પ્રવર્તન નિર્દેશાલય પર વારંવાર આક્ષેપો લગતા રહે છે.  પ્રવર્તન નિર્દેશાલય ભારત સરકાર ના અંતર્ગત કાર્ય કરતું હોવાથી કોઈ પણ કાર્ય વાહી થતી હોય ત્યારે આ સત્તા પક્ષ ના લોકો એ જાણી જોઈ ને આ તપાસ કરાવી એમ આક્ષેપો લાગતા રહે છે.  

act (કાનૂન)

  • ફોરેન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ (fema) 1999 ના અંતર્ગત આ કાયદો 1-06-2000 માં અમલ માં આવ્યો હતો. તેની જોગવાઈ ના ઉલ્લંઘન ની તપાસ  પ્રવર્તન નિર્દેશાલયના નિયુક્ત અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે અને તેનો નિકાલ કરવામાં આવે છે. આ હેઠળ જો અર્ધ ન્યાયિક તપાસ પ્રક્રિયા દરમિયાન ઉલ્લંઘન સાબિત થઈ તો સબંધિત વ્યક્તિ અથવા પેઢી પર સામેલ રકમ ના ત્રણ ઘણા સુધી નો દંડ લાદવામાં આવી શકે છે. 
  • પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (pmla) 2002 ના અંતર્ગત આ એક્ટ હેઠળ તપાસ ની પક્રિયા અન્ય ફોજદારી કાયદાઓની જેમ કાર્યવાહી કરવામાં આવે છે. જો તપાસ દરમિયાન અથવા તપાસ પછી એવું કઈ પણ જાણવા મળે તો સબંધિત વ્યક્તિ દ્વારા એકત્રિત કરવામાં આવેલી મિલકત pmla માં સૂચિત 28 કાયદાઓની કલમ 156 હેઠળ સજાપાત્ર ગુના પરિણામે હસ્તગત કરવામાં આવી છે. અને ત્યાર પછી લોન્ડરિંગ કરવામાં આવી છે. તે કિસ્સા માં આવી મિલકત કામચલાઉ માટે જપ્ત કરવામાં આવી શકે છે. અને અંતે ફોજદારી ન્યાયિક પક્રિયા પૂર્ણ થવા વગર આવી બધી મિલકત પણ જોડવામાં આવે છે.
  • 31-05-2002 સુધી fera 1973 ની જોગવાઈઓંના ઉલ્લંઘનને લગતી કારણ બતાવ નોટિસ જારી કરવામાં આવી હોય તેવા કિસ્સામાં નિર્દેશાલયના અધિકારીઓ અર્ધ ન્યાયિક પ્રક્રિયા પછી યોગ્ય નિર્ણય લે છે અને જો ઉલ્લંઘન હોય તો સાબિત થાય છે અને યોગ્ય દંડ લાદવામાં આવી શકે છે. 31-05-2002 સુધી કોર્ટ માં ફોજદારી કેસ દાખલ થયો હોય તેવા સમાન કેસોમાં અદાલતો ન્યાયી નિર્ણય લે છે. 
  • આના સિવાય ઇડી ને સરકારે વિદેશી મુદ્રા અધિનિયમ ના હિસાબે તેના ઉલ્લંઘન થી કાર્યવાહી કરવાની પૂરે પૂરી છૂટ આપી છે. 
  • ઇડી ને વિદેશ માં રહેલી સંપતિ પર કાર્યવાહી કરી રોક લગાવવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. 
  • ઇડી નાણાકીય રીતે દેશ માં ચાલી રહેલ કાર્ય ને પર કાર્યવાહી કરી શકે છે. 
ed
ED Logo

ઇડી નો ઇતિહાસ | What is ED History ?

     પ્રવર્તન નિર્દેશાલય ની સ્થાપના 01 મે 1956 માં થઈ હતી. જ્યારે વિદેશી મુદ્રા વિનિમય અધિનિયમ 1947 ના અંતર્ગત વિનિમય નિયંત્રણ વિધિઓ ના ઉલ્લંઘન ને રોકવા માટે આર્થિક કાર્ય વિભાગ ના નિયંત્રણ માં એક પ્રવર્તન એકમ ગઠન કરવામાં આવ્યું. વિધિક સેવા ના એક અધિકારી ED-પ્રવર્તક નિર્દેશક ના રૂપ માં આ એકમ નો મુખિયા હતો. જેના સરક્ષણ માં આ એકમ Bhartiy Reserve Bank થી પ્રતિનિયુક્તિ ના આધાર પર એક અધિકારી અને વિશેષ પોલીસ સ્થાપના થી 03 નિરીક્ષકોની સહાયતાથી કાર્ય કરે છે. 

હાલ ઇડી ના વડા કોણ છે ? Who is the head of ED ?

1984 થી મહસુલ વિભાગ માં કાર્ય કરતાં અધિકારી સંજય કુમાર મિશ્રા ને 19 નવેમ્બર 2018 થી 2 વર્ષ માંટે કાર્યરત કરવામાં આવ્યો હતો પરતું તેનો કાર્યકાળ વધારી 18 નવેમ્બર 2023 સુધી કાર્યરત કરવામાં આવેલ છે. સંજયકુમાર મિશ્રા એ જ્યારે રેવેન્યુ અધિકારી હતા ત્યારે આવકવેરા ના ઘણા ઉચ્ચ સ્તરીય કેસ ની તપાસ કરી તેનો યોગ્ય નિવારણ લાવ્યા હતા.

આ પણ વાંચો : CBI Full From શું છે ? cbi તપાસ ક્યારે કરાવી શકાય ?

ED FAQ’s

Q. ED ની સ્થાપના ક્યારે થઈ હતી. ?

Ans : ED ની સ્થાઓના 01-05-1956 માં થઈ હતી. હાલ ના સમય માં ED FERA 1973 અને FEMA 1999 ના અંતર્ગત કાર્ય કરે છે. હાલ માં ઇડી ના પાંચ મુખ્યાલય છે જે  મુંબઈ,ચેન્નાઈ,ચંડીગઢ,કોલકત્તા અને  દિલ્લી માં આવેલ છે. 

Q. ED ની સ્થાપના કોણે કરી છે ? Who is Founder of ED ?

Ans : લોર્ડ મેકોલે ભારતીય હાલ શિક્ષણ જગત ના પિતા છે.

Q. ED નું ફૂલ ફૉમ શું છે ? ED full from in india 

Ans : Enforcement Directorate |  પ્રવર્તન નિર્દેશાલય

ED માં ફરિયાદ કેવી રીતે નોંધાવવી ?

Step : 1 બીજી કોઈ એજેંસી ને ફરિયાદ નોંધાવવી 

   જ્યારે કોઈ વ્યક્તિ FEMA અને PMLA  ના સબંધિત મામલા નો રિપોર્ટ કરવા માંગતા હોય તો એલોકો પોતાની ફરિયાદ પ્રવર્તન નિર્દેશાલય સિવાય બીજી કોઈ તપાસ એજેંસી પાસે નોંધણી કરાવવી પડશે. પ્રવર્તન નિર્દેશાલય માં ફરિયાદ નોંધાવવા પહેલા કોઈ પણ વ્યક્તિ એ અન્ય એજેંસી અથવા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવવાની હોય છે ત્યાર પછી પ્રવર્તન નિર્દેશાલય તપાસ કરશે અને આરોપી ને સજા કરશે. 

Step : 2  સીધા પ્રવર્તન નિર્દેશાલય માં ફરિયાદ કરવી

    જેરે કોઈ વ્યક્તિ પાસે પ્રવર્તન નિર્દેશાલય સુધી સીધો સ્પરક કરવાનો વિકલ્પ ના હોય અને તે મની લોન્ડરિંગ અને વિદેશી મુદ્રા અવૈધ ના સબંધિત ફરિયાદ પ્રવર્તન નિર્દેશાલય મુખ્યાલય પર મોકલી શકે છે. 

1 thought on “ED શું છે ? શું કાર્ય કરે છે ? ED Full From”

Leave a Comment