Engineer Day : ડૉ. એમ વિશ્વેશ્વેરૈયા ની યાદ માં મનાવવામાં આવે છે ! અભિયન્તા દિવસ

 Engineer Day : હાલ માં કોઈ પણ વિકાસ કાર્ય માં એન્જિનયર નું ઘણું મહત્ત્વ છે એન્જિનયર ના પરિશ્રમ થી કોઈ પણ નવું ઇનફાસ્ટરકચર ઊભું થઈ શકે છે દેશ ના અર્થતંત્રમાં પણ એન્જિનયર ઘણો મહત્ત્વ નો ફાળો પ્રદાન કરે છે દેશ માં કેટલી કંપની એક એન્જિનયર થકી ચાલતી આવે છે અને તે કંપની માં પ્રોડક્ટ ની નિર્માણ કરે છે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
ENGINEER DAY
ENGINEER DAY

તો ચાલો આજે આપણે જાણીએ એન્જિનિયર દિવસ ની ઉજવણી શ માટે કરવામાં આવે છે અને તેની પાછળ ની ઉદેશ શું છે 

એન્જિનિયર દિવસ શું છે – What Is Engineers Day ?

ભારત દર વર્ષે એન્જિનિયર દિવસ 15 સપ્ટેમ્બર ના દિવસે અભિયન્તા દિવસ ના રૂપ માં મનાવવામાં આવે છે એ દિવસે ભારત ના એવા મહાન એન્જિનિયર તેમજ મહાન અભિયન્તા ભારતરત્ન ડૉ. મોક્ષગુંડમ વિશ્વેશ્વેરૈયા નો જન્મ દિવસ છે અને અભિયાનતા દિવસ એમની યાદ માં મનાવવામાં આવે છે. 

ડૉ. એમ વિશ્વેશ્વેરૈયાએ ભારત ના મહાન એન્જિનિયર માંથી એક હતા તેમણે જ ભારત માં આધિનિકતા ની શોધ કરી હતી અને ભારત ને એક નવી રૂપ રેખા આપી નવી ઊચાઇ પર લઈ ગયા. તેમના એન્જિનિયરીગ ક્ષેત્ર ના થકી ભારત ને ઘણું બધુ યોગદાન પ્રદાન કરેલ છે. 

Dr m Visheshreiya જીવન જન્મ | Dr m Visheshreiya birth and Life

Dr m Visheshreiya નો જન્મ 15 સપ્ટેમ્બર 1860 માં મૈસૂર રિયાસત માં થયો હતો. જે આજે કર્ણાટક રાજ્ય ના નામે ઓળખાય છે. તેમણે પ્રાથમિક શિક્ષણ ચીકબલલપુર પૂરી કરી અને આગળી ની શિક્ષણ લેવા માટે તેઓ બેંગલોર ગયા હતા 1881 માં Dr m Visheshreiya એ મદ્રાસ યુનિવર્સિટી ના સેન્ટ્રલ કોલેજ બેગલોર થી બીએ  નબી પરીક્ષા પાસ કરી અને ત્યાર તેમણે મૈસૂર સરકાર તરફ થી સહાયતા મળી અને પુન માં સાયન્સ કોલેજ એન્જિનિયરિંગ માં પ્રવેશ લીધો ત્યારે 1883 માં lce અને fce પરીક્ષા ના તેની પહેલો અંક આવ્યો હતો .

તેમનું Engineering પૂરું થયા પછી તેમણે એક એન્જિનિયારી તરીકે ની નોકરી ચાલુ કરી તેમ પાણી પદ્ધતિ માં બદલાવ,સિંચાઇ પ્રણાલી માં બદલાવ લાવી બ્લાંક સિસ્ટમ શરૂ કરવામાં આવ્યો. તેમણે મૈસૂર માં કૃષ્ણનગર બંધ બનાવવા પણ મહત્ત્વ નું યોગદાન આપ્યું હતું. Dr m Visheshreiya ને કર્ણાટક નો ભાગીરથી પણ કહેવામાં આવતો હતો તેમનું નિધન 1962 માં 102 વર્ષ ની ઉમર માં થયું હતું. 

તેમણે આવા કેટલાય પ્રોજેક્ટ પર કાર્ય કર્યું અને તેમાં  સફળતા મેળવી હતી 

Engineer Day વિશ્વ માં  (Engineers Day In World)

Engineer Day વિશ્વ માં અલગ અલગ દિવસે મનાવવામાં આવે છે. 

  1. બાંગ્લાદેશ-16 જૂન 
  2. ઈરાન-24 ફેબ્રુઆરી 
  3. ઇટલી-15 જૂન 
  4. મેક્સિકો-1 જુલાઇ
  5. પેરૂ-8 જૂન 
  6. રોમાનિયા-14 સપ્ટેમ્બર 
  7. તુર્કી-5 ડિસેમ્બર 
  8. આર્જેન્ટિના-16 જૂન 
  9. બેલ્જિયમ-20 માર્ચ 
  10. કોલંબિયા-17 ઓગસ્ટ 
  11. આઈસલેન્ડ-10 એપ્રિલ

Engineer Day  કેવી રીતે માનવવામાં આવે છે ?

Engineering Day ના દિવસે મહાન એન્જિનિયર Dr m Visheshreiya ના યોગદાનો ને યાદ કરવામાં આવે છે. તેમ,આજ એન્જિનિયરિંગ કોલેજો માં એક મોટો કાર્યકમ ર્આયોજિત કરી એન્જિનિયરિંગ છાત્રો ને સમ્માનિત કરવામાં આવે છે. 

આ દિવસ ખાસ કરી ને એન્જિનિયર ને માંન સમ્માન આપવા માટે મનાવવામાં આવે છે. 

Read More : Jcb full From : jcb કંપનીનો માલિક કોણ છે | જાણો jcb કંપની ની સંપૂર્ણ માહિતી

Engineer Day FAQ’s

1.એન્જિનિયર દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

એન્જિનિયર દિવસ 15 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. 

2.એન્જિનિયર દિવસ કોની યાદ માં મનાવવામાં આવે છે ?

એન્જિનિયર દિવસ ડૉ. એમ વિશ્વેશ્વેરૈયા ની યાદ માં મનાવવામાં આવે છે. 

1 thought on “Engineer Day : ડૉ. એમ વિશ્વેશ્વેરૈયા ની યાદ માં મનાવવામાં આવે છે ! અભિયન્તા દિવસ”

Leave a Comment