fci : food corporation india ભારતીય ખાદ્ય નિગમ ની પૂરી જાણકારી ! fci full from in hindi

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 fci : food corporation of  india ( ભારતીય ખાદ્ય નિગમ ) fci full from in hindi

food corporation india
food corporation india

ભારતીય ખાદ્ય નિગમ ની સ્થાપના ફૂડ કોર્પોરેશન એક્ટ 1964 હેઠળ ફૂડ પોલિસી ના અંતર્ગત કરવામાં આવી હતી. 

 > ખેડૂતો ના હિત માટે અસરકારક ભાવ મળી રહે તે માટે ની કામગીરી. 

 > જાહેર વિતરણ વ્યવસ્થા માટે સમગ્ર ભારતમાં અનાજ નું વિતરણ કરવું. 

food corporation india

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ને સુનિશ્ચિત કરવા માટે અન્ન કાર્યકારી અને બફર સંગ્રહ ને સતોષકારક સ્તરની જાળવણી કરવી. 

  fci ની શરૂઆતથી ખાદ્ય સુરક્ષા વ્યવસ્થાને લક્ષી સ્થિર સુરક્ષા વ્યવસ્થામાં રૂપાંતરિત કરવામાં ભારતમાં સરળતાથી અને સફળતાથી નોંધપાત્ર ભૂમિકા ભજવવામાં મદદગાર બને છે. 

fci સરકારી છે કે ખાનગી ?

fci એ ભારત સરકાર ની નોડલ કેન્દ્રીય એજેંસી છે. તે અન્ય રાજ્ય નો ફૂડ એજેંસી સાથે મળીને સમર્થન યોજના મુજબ ઘઉ તેમજ ડાંગર અને અન્ય અનાજો ની પ્રાપ્તિ હાથ ધરે છે. અને કેન્દ્રીય જોડાણ માટે રાજ્ય સરકારની એજેંસીઓ દ્વારા સમયાનુસાર ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા દિશા નિર્દેશો અનુસાર અનાજો ની ખરીદી કરવામાં આવે છે. 

મુખ્યાલય : નવી દિલ્લી 

સ્થાપન : 14 જાન્યુઆરી 1965 

food corporation india logo
fci logo

 

fci  ભારત સરકાર ને કયા વિભાગને અંતર્ગત કાર્ય કરે છે. ?

fci ભારત સરકાર ને ministriy of consumer affairs, food and public distribution goverment of india ને અંતર્ગત કાર્ય કરે છે. 

fci માં હાલ કેટલા કર્મચારી કાર્યરત છે ?

fci  માં હાલ 21847 થી વધારે કર્મચારીઓ કાર્યરત છે. 

fci નો ceo  કોણ છે ? fci CEO | what is the ceo of food corporation of india

સંજીવ કુમાર , ચેરમેન અને એમડી 

fci ની સ્થાપના ફૂડ કોર્પોરેશન એક્ટ 1964 અંતર્ગત ફૂડ પોલિસી ખાસ અગત્યના ઉદેશો પરિપૂર્ણ કરવા માટે કરવામાં આવી હતી. 

  • ખેડૂતો ના હિતો ની રક્ષા માટે અસરકારક ભાવ ની કામગીરી 
  • જાહેર વિતરણ વ્યવસ્થા માટે સમગ્ર દેશમાં અનાજ નું વિતરણ 
  • રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય અનાજ ઓપરેસનલ અને બફર સ્ટોકનું સંતોષકારક સ્તર જાળવી રાખવું. 

ભારત રાષ્ટ્ર પ્રત્યે ની તેની 50 વર્ષની સેવામાં fci એ કટોકટી વેવસ્થાપન લક્ષી ખાદ્ય  સુરક્ષાને સ્થિર સુરક્ષા વ્યવસ્થામાં રૂપાંતરિત કરવામાં ભારત માટે એક મહત્ત્વ ની ભૂમિકા ભજવી છે. 

fci ના ઉદેશો 

  • ખેડૂતોને સારા એવા ભાવ આપવા 
  • ખાસ કરીને સમાજ ના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને વ્યાજબી ભાવે અનાજ ઉપલબ્ધ કરાવવું. 
  • ખાદ્ય સુરક્ષાના માપદંડ તરીકે બફર સ્ટોક જાળવવું 
  • ભાવ સ્થિરતા માટે બજાર માં હસ્તક્ષેપ કરવું. 

fci નું vision (દ્રષ્ટિ)

  દેશ ના નાગરિકો માટે ખાદ્ય પદાર્થની સુરક્ષા સુનિશ્ચિત કરવી. 

mission (મિશન)

  • લઘુત્તમ ટેકાના ભાવ 
  • અનાજ નો સંગ્રહ અને વિતરણ વ્યવસ્થા 
  • સારી અને યોગ્ય નીતિ દ્વારા અનાજ તેમજ ખાંડ ની ઉપલબતાની જાળવણી કરવી. 
  • અનાજ ના બફર સંગ્રહ ની જાળવણી કરવી. 
  • pds અંતર્ગત સમાજ ના આર્થિક રીતે નબળા લોકોને વ્યાજબી ભાવે અનાજ આપવું. 

 fci નું સંચાલન કેવી રીતે થાય છે ?

મુખ્યાલય 

|

north zone noida 

east zone kolkata

|

west zone mumbai

|

south zone chennai

|

north,east zone guwahati 

|

ifs

|

delhi regian  |  haryana regian   |   hp regian  |  j&k regian  |  panjab regian  |  rajsthan regian  |  uttar prdesh regian |  uttrakhand regian

Leave a Comment