GETCO Recruitment 2023 ચીફ ફાઇનાન્સ મેનેજર,એક્ઝિક્યુટિવ પદ ભરતી 2023

GETCO Recruitment 2023 : ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત ચીફ ફાઇનાન્સ મેનેજર એક્ઝિક્યુટિવ ભરતી માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર પાસે આધિકારિક જાહેરાત મુજબ ભરતી માટે અરજી મંગાવવામાં આવેલ છે. GETCO Recruitment 2023 માં ચીફ ફાઇનાન્સ મેનેજર અને એક્ઝિક્યુટિવ ની પોસ્ટ મળી ને કુલ 10 પદ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માં અરજી પક્રિયા માર્ચ મહિના ની 24 તારીખ સુધી ચાલુ રહશે. આ GETCO Recruitment 2023 માં અરજી કરવામાં જગ્યા અનુસાર અલગ અલગ પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા,અરજી ફી જાહેરાત અનુસાર ભરવાની રહશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
GETCO Recruitment 2023
GETCO Recruitment 2023

પોસ્ટ નામ | Post Name

ચીફ ફાઇનાન્સ મેનેજર ( Chief finance Manager)

એક્ઝિક્યુટિવ (Executive)

કુલ જગ્યા | Total Post

ચીફ ફાઇનાન્સ મેનેજર ( Chief finance Manager)01
એક્ઝિક્યુટિવ (Executive)09

શૈક્ષણિક લાયકાત | Education Qualification

GETCO Recruitment 2023 ચીફ ફાઇનાન્સ મેનેજર ( Chief finance Manager) ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવાર પાસે CA અથવા ACWA ની ડિગ્રી હોવી જરૂરી છે તે સિવાય ઉમેદવારે સેન્ટ્રલ અથવા પબ્લિક સેક્ટર કંપની માં નોકરી કરેલી 15 વર્ષ નો અનુભવ હોવો જરૂરી છે.

GETCO Recruitment 2023 એક્ઝિક્યુટિવ (Executive) પદ માટે શૈક્ષણિક લાયકાત MBA/MSW/MLW/MPM કરેલ હોવું અનિવાર્ય છે.

Also Check : AMC Recruitment 2023 : અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન માં નીકળી 171 જગ્યા પર બમ્પર ભરતી

પગાર ધોરણ | Salary

GETCO Recruitment 2023 ની ભરતી માં ચીફ ફાઇનાન્સ મેનેજર ( Chief finance Manager) ને 1,29,800 થી લઈ 2,02,700 સુધી નો પગાર મળવાપાત્ર રહશે.

એક્ઝિક્યુટિવ (Executive) ના પદ માટે પસંદગી પામનાર ઉમેદવાર ને 45400 થી લઈ 101200 સુધી નો પગાર મળવાપાત્ર રહશે.

વય મર્યાદા | Age limit

ચીફ ફાઇનાન્સ મેનેજર ( Chief finance Manager) ના પદ માટે ઉમેદવાર ની ઉંમર 45 વર્ષ થી વધુ ના હોવી જઈએ.

એક્ઝિક્યુટિવ (Executive) ના પદ માટે અનામત ધરાવતા ઉમેદવાર માટે 41 વર્ષ ની ઉંમર હોવી જરૂરી છે જ્યારે અન્ય કેટેગરી ના ઉમેદવાર માટે 36 વર્ષ ની વય મર્યાદા રાખવામાં આવેલ છે.

અરજી ફી | Application Fee

ચીફ ફાઇનાન્સ મેનેજર અને એક્ઝિક્યુટિવ પદ ની અરજી કરતાં ઉમેદવારે 500 રૂપિયા ફી ભરવાની રહશે.

પસંદગી પક્રિયા | Selection Process

GETCO Recruitment 2023 માં ચીફ ફાઇનાન્સ મેનેજર અને એક્ઝિક્યુટિવ પદ ની ભરતી વ્યક્તિગત પૂછપરછ (Interview) થકી કરવામાં આવશે.

અરજી કરવાની તારીખ | GETCO Recruitment 2023 Important Dates

અરજી કરવાની શરૂઆત તારીખ (Starting Date of Apply Online) – 04 માર્ચ 2023

આરજી કરવાની છેલ્લી તારીખ (Last Date of Apply Online) – 24 માર્ચ 2023

Also Check : રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL Recruitment 2023) દ્વારા ખાસ વરિષ્ઠ જગ્યા માટે ભરતી ની જાહેરાત

અરજી કઈ રીતે કરવી ? | How to Apply ?

GETCO Recruitment 2023 ની official વેબસાઇટ www.getcogujarat.com પર જઈ Email ના માધ્યમ થી અરજી કરી શકે છે.

જાહેરાત/Advertisement (CFM) : Click Here 
જાહેરાત/Advertisement (Executive) : Click Here 
Apply Online : Click Here 

GETCO Recruitment 2023 FAQ’s

Q. GETCO Recruitment 2023 ચીફ ફાઇનાન્સ મેનેજર અને એક્ઝિક્યુટિવ પદ અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

Ans : 24 માર્ચ 2023

Q. Getco ના માલિક કોણ છે ?

Ans : Saifil Amin Bhuiyan – Managing Directer & CEO

1 thought on “GETCO Recruitment 2023 ચીફ ફાઇનાન્સ મેનેજર,એક્ઝિક્યુટિવ પદ ભરતી 2023”

Leave a Comment