GIPL Recruitment 2023 : ગુજરાત ઇન્ફૉ પેટ્રો લિમિટેડ માં આવી બમ્પર ભરતી,આટલો મળશે પગાર

GIPL Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે,ગુજરાત ઇન્ફૉ પેટ્રો લિમિટેડમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો ગુજરાત ઇન્ફૉ પેટ્રો લિમિટેડ દ્વારા બહાર પાડેલ GIPL Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને આ લેખ જરૂર શેર કરો.

gipl recruitment
gipl recruitment

GIPL Recruitment 2023 | GIPL Career

ભરતી કરનાર સંસ્થાગુજરાત ઇન્ફૉ પેટ્રો લિમિટેડ
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત તારીખ24 ઓકટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ10 નવેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official Websitehttps://careers.gipl.in/

પોસ્ટનું નામ | GIPL Recruitment 2023 Post Name

ગુજરાત ઇન્ફૉ પેટ્રો લિમિટેડ – GIPL દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | GIPL Vacancy 2023

આ ભરતી માં વિવિધ જગ્યા પર કુલ 19 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત જાહેરાત માં આપવામાં આપેલ છે.

  • સિનિયર મેનેજર
  • આસિસ્ટન્ટ મેનેજર
  • સિનિયર સોફ્ટવેર એન્જિનિયર
  • સોફ્ટવેર એન્જિનિયર
  • મોબાઈલ એપ ડેવલપર
  • ડેટાબેઝ એડમીનીસ્ટ્રેટર
  • વરિષ્ઠ અધિકારી – સચિવાલય અને કાનૂની
  • વરિષ્ઠ અધિકારી – પ્રોજેક્ટ્સ
  • અધિકારી (પ્રોજેક્ટ્સ-વ્યવસાય વિકાસ)
  • ગ્રેજ્યુએટ એન્જીનીયર તાલીમાર્થી
  • વરિષ્ઠ સિસ્ટમ એડમીનીસ્ટ્રેટર

શૈક્ષણિક લાયકાત | GIPL Recruitment 2023 Qualification

GIPL ની આ ભરતી માં વિવિધ જગ્યા માટે ઉમેદવારની લાયકાતમાં B.E / B. Tech./MBA /MCA / Master’s degree / Post graduation degree કરેલ હોવું જરૂરી છે.

પગાર ધોરણ | GIPL Recruitment 2023 Salary

આ ભરતી માં પગાર ધોરણ ને લગતી કોઈ માહિતી જાહેરાત માં આપેલ નથી.

વયમર્યાદા | GIPL Recruitment 2023 Age Limit

GIPL ભરતી 2023 માં ઉમેદવાર ની ઉંમર 20 વર્ષ થી ઓછી હોવી જોઈએ નહીં, તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

સિનિયર મેનેજર ઓછામાં ઓછી – 36
વધુમાં વધુ – 48
આસિસ્ટન્ટ મેનેજર ઓછામાં ઓછી – 30
વધુમાં વધુ – 42
સિનિયર સોફ્ટવેર એન્જિનિયર ઓછામાં ઓછી – 27
વધુમાં વધુ – 40
સોફ્ટવેર એન્જિનિયરઓછામાં ઓછી – 23
વધુમાં વધુ – 38
મોબાઈલ એપ ડેવલપર ઓછામાં ઓછી – 23
વધુમાં વધુ – 35
ડેટાબેઝ એડમીનીસ્ટ્રેટરઓછામાં ઓછી – 27
વધુમાં વધુ – 40
વરિષ્ઠ અધિકારી – સચિવાલય અને કાનૂનીઓછામાં ઓછી – 25
વધુમાં વધુ – 35
વરિષ્ઠ અધિકારી – પ્રોજેક્ટ્સઓછામાં ઓછી – 27
વધુમાં વધુ – 38
અધિકારી (પ્રોજેક્ટ્સ-વ્યવસાય વિકાસ)ઓછામાં ઓછી – 25
વધુમાં વધુ – 35
ગ્રેજ્યુએટ એન્જીનીયર તાલીમાર્થીઓછામાં ઓછી – 20
વધુમાં વધુ – 35
વરિષ્ઠ સિસ્ટમ એડમીનીસ્ટ્રેટરઓછામાં ઓછી – 27
વધુમાં વધુ – 42

પસંદગી પક્રિયાં | GIPL Recruitment 2023 Selection Process

GIPL ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અથવા ઇંટરવ્યૂ ના માધ્યમથી કરવા માં આવી શકે છે, જેની તારીખ તમને ઓનલાઇન અરજી કર્યા બાદ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખ | GIPL Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત24 ઓકટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | GIPL Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • આધાર કાર્ડ
  • એલસી
  • અન્ય વિગત

GIPL Recruitment 2023 ભરતી માટે મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ? | How to Apply GIPL Recruitment 2023

  • સૌ પ્રથમ જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://careers.gipl.in/ પર જાઓ.
  • ત્યાર બાદ New Registration બટન પર ક્લિક કરો અને સંપૂર્ણ વિગર ભરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

#gipl,#gipl career,#Gipl recruitment salary,
#guj info petro limited result,#http careers gipl in,#www gipl com,#www gipl net,#gipl result,#gipl result 2023,#gipl company

1 thought on “GIPL Recruitment 2023 : ગુજરાત ઇન્ફૉ પેટ્રો લિમિટેડ માં આવી બમ્પર ભરતી,આટલો મળશે પગાર”

Leave a Comment