GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ માં ક્લાસ1-2 ની મોટી ભરતી,આજ થી અરજી શરૂ

GPSC Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, ગુજરાત જાહેર સેવા આયોગ માં તાલુકા વિકાસ અધિકારી,મામલતદ્દાર,રાજ્ય વેરા નિરીક્ષક તેમજ અન્ય વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડેલ GPSC Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

GPSC Recruitment 2023
GPSC Recruitment 2023

GPSC Recruitment 2023 | ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ-GPSC
પોસ્ટ નામવિવિધ
ફોર્મ ભરવાની શરૂઆત24 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ08 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
GPSC Official Websitehttps://gpsc-ojas.gujarat.gov.in/

પોસ્ટનું નામ | GPSC Recruitment 2023 Post Name

ગુજરાત જાહેર સેવા આયોગદ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ તાલુકા વિકાસ અધિકારી,મામલતદ્દાર,રાજ્ય વેરા નિરીક્ષક તેમજ અન્ય વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન માધ્યમ થી અરજી કરી શકે છે.

કુલ જગ્યા | GPSC Recruitment 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ માં કુલ 388 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત નીચે કોષ્ટક માં આપવામાં આવેલ છે.

પોસ્ટ નામ કુલ જગ્યા
ભૌતિકશાસ્ત્રી (પેરામેડિકલ), વર્ગ-203
વૈજ્ઞાનિક અધિકારી (બાયોલોજી), વર્ગ-206
મદદનીશ નિયામક/પ્રાદેશિક ફાયર ઓફિસર, વર્ગ-102
ગુજરાત વહીવટ સેવા (જુનિયર સ્કેલ)05
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી)26
જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)02
નાયબ નિયામક (વિકસતી જાતિ)01
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)98
સેક્શન અધિકારી (સચિવાલય)25
સેક્શન અધિકારી (વિધાનસભા)02
જિલ્લા નિરીક્ષક જમીન દફતર08
નગરપાલિકા મુખ્ય અધિકારી04
સરકારી શ્રમ અધિકારી28
સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.)04
રાજ્ય વેરા અધિકારી67
મામલતદાર12
તાલુકા વિકાસ અધિકારી11
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2 (GWRDC)01
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3 (GWRDC)10
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC)27
લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC)44
સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3 (GWRDC)02

શૈક્ષણિક લાયકાત | GPSC Recruitment 2023 Qualification

GPSC ની આ ભરતી માં વિવિધ જગ્યા માટે ઉમેદવારની લાયકાત અલગ અલગ છે જેની વિગત નીચે મુજબ કોષ્ટક માં જોઈ શકો છો.

પોસ્ટ નામ શૈક્ષણિક લાયકાત
ભૌતિકશાસ્ત્રી (પેરામેડિકલ), વર્ગ-2સ્નાતક/પીજી
વૈજ્ઞાનિક અધિકારી (બાયોલોજી), વર્ગ-2સ્નાતક/પીજી
મદદનીશ નિયામક/પ્રાદેશિક ફાયર ઓફિસર, વર્ગ-1સ્નાતક
ગુજરાત વહીવટ સેવા (જુનિયર સ્કેલ)સ્નાતક
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી)સ્નાતક
જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)સ્નાતક
નાયબ નિયામક (વિકસતી જાતિ)સ્નાતક
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)સ્નાતક
સેક્શન અધિકારી (સચિવાલય)સ્નાતક
સેક્શન અધિકારી (વિધાનસભા)સ્નાતક
જિલ્લા નિરીક્ષક જમીન દફતરસ્નાતક
નગરપાલિકા મુખ્ય અધિકારીસ્નાતક
સરકારી શ્રમ અધિકારીસ્નાતક
સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.)સ્નાતક
રાજ્ય વેરા અધિકારીસ્નાતક
મામલતદારસ્નાતક
તાલુકા વિકાસ અધિકારીસ્નાતક
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2 (GWRDC)બીઇ/બીટેક (મેકેનિકલ)
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3 (GWRDC)ડિપ્લોમા (મેકેનિકલ/ઑટોમોબાઇલ)
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC)ડિપ્લોમા (સિવિલ)
લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC)ADVT મુજબ.
સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3 (GWRDC)પીજી (કેમેસ્ટ્રી)

વયમર્યાદા | GPSC Recruitment 2023 Age Limit

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2023 માં ઉમેદવાર ની ઉંમર વધુ માં વધુ 34 વર્ષ હોવી જોઈએ. તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે. વય મર્યાદા ની છૂટછાંટ પોસ્ટ મુજબ છે જેની માહિતી જાહેરાત માં જોઈ લેવું.

પગાર ધોરણ | GPSC Recruitment 2023 Salary

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક મહેનતાણું લાગા લગ પોસ્ટ મુજબ અલગ અલગ આપવામાં આવશે જેની વિગત જાહેરાત માં દર્શાવામાં આવેલ છે.

પસંદગી પક્રિયાં | GPSC Recruitment 2023 Selection Process

GPSC ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી પરીક્ષા ના માધ્યમથી કરવા માં આવશે, જેની તારીખ તમને ઓનલાઇન અરજી કર્યા બાદ કોલ લેટર ના માધ્યમથી આપવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • ઇંટરવ્યૂ
  • દસ્તાવેજ ચકાસણી

મહત્ત્વની તારીખ | GPSC Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત24 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | GPSC Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • કમ્પ્યુટર કોર્ષ સર્ટિફિકેટ
  • અન્ય

અરજી કેવી રીતે કરવી ? | How to GPSC Recruitment 2023 Apply online

  • સૌ પ્રથમ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરેલ જાહેર વાંચી સંપૂર્ણ માહિતી મેળવો.
  • હવે ગુજરાત જાહેર સેવા આયોગ ની સત્તાવાર વેબસાઇટ પર – https://gpsc-ojas.gujarat.gov.inRegistration કરો.
  • ત્યાર બાદ લૉગિન પક્રિયા કરી Apply કરો.
  • હવે સંપૂર્ણ ડિટેલ અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરી અરજી સબમિટ કરો.
  • અરજી સબમિટ કરી લીધા બાદ અરજી ની પ્રિન્ટ કાઢો.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | GPSC Recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત (GPSC Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (GPSC Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

આ ભરતી વિશે પણ જાણો :