AAI Recruitment 2023 : એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા માં 342 પદ પર ભરતી,છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર 2023

AAI Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયામાં અલગ અલગ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડેલ AAI Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

AAI Recruitment 2023

AAI Recruitment 2023 | એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાએરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત તારીખ05 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ04 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
AAI Official Websitehttps://www.aai.aero/en

પોસ્ટનું નામ | AAI Recruitment 2023 Post Name

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ જુનિયર મદદનીશ (ઓફિસ), સિનિયર સહાયક (એકાઉન્ટ), જુનિયર એક્ઝિક્યુટિવ (કોમન કેડર), જુનિયર એક્ઝિક્યુટિવ (ફાઇનાન્સ), જુનિયર એક્ઝિક્યુટિવ (ફાયર સર્વિસ), જુનિયર એક્ઝિક્યુટિવ (કાયદો) જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | AAI Recruitment 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 342 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે

પોસ્ટ નામ કુલ જગ્યા
જુનિયર મદદનીશ (ઓફિસ)09
સિનિયર સહાયક (એકાઉન્ટ)09
જુનિયર એક્ઝિક્યુટિવ (કોમન કેડર)237
જુનિયર એક્ઝિક્યુટિવ (ફાઇનાન્સ)66
જુનિયર એક્ઝિક્યુટિવ (ફાયર સર્વિસ)03
જુનિયર એક્ઝિક્યુટિવ (કાયદો)18

શૈક્ષણિક લાયકાત | I AAI Recruitment 2023 eligibility

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ની અલગ અલગ પોસ્ટ મુજબ છે,લાયકાત ને લગતી માહિતી માટે નીચે આપેલ લિન્ક ને થકી જાહેરાત ડાઉનલોડ કરી ધ્યાન થી વાંચી લેવું.

પોસ્ટ નામશૈક્ષણિક લાયકાત
જુનિયર મદદનીશ (ઓફિસ)સ્નાતક
સિનિયર સહાયક (એકાઉન્ટ)સ્નાતક (B.Com)
જુનિયર એક્ઝિક્યુટિવ (કોમન કેડર)કોઈપણ સ્નાતક
જુનિયર એક્ઝિક્યુટિવ (ફાઇનાન્સ)ICWA/CA/MBA સાથે B.Com
જુનિયર એક્ઝિક્યુટિવ (ફાયર સર્વિસ)એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી. (/ટેક. ફાયર/મિકેનિક/ઓટોમોબાઈલ)
જુનિયર એક્ઝિક્યુટિવ (કાયદો)Law – કાયદામાં વ્યવસાયિક ડિગ્રી

પગાર ધોરણ | AAI Recruitment 2023 Salary

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયામાં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક મહેનતાણું નીચે કોષ્ટક માં જણાવેલ મુજબ ચુકવણી કરવામાં આવશે.

પોસ્ટ નામપગારધોરણ
જુનિયર મદદનીશ (ઓફિસ)રૂ 31000 થી રૂ 92000
સિનિયર સહાયક (એકાઉન્ટ)રૂ 36000 થી રૂ 110000
જુનિયર એક્ઝિક્યુટિવ (કોમન કેડર)રૂ 40000 થી રૂ140000
જુનિયર એક્ઝિક્યુટિવ (ફાઇનાન્સ)રૂ 40000 થી રૂ140000
જુનિયર એક્ઝિક્યુટિવ (ફાયર સર્વિસ)રૂ 40000 થી રૂ140000
જુનિયર એક્ઝિક્યુટિવ (કાયદો)રૂ 40000 થી રૂ140000

વયમર્યાદા | AAI Recruitment 2023 Age Limit

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા ભરતી 2023 માં ઉમેદવાર ની ઉંમર પોસ્ટ મુજબ અલગ અલગ છે તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે. વય મર્યાદા ની છૂટછાંટ પોસ્ટ મુજબ છે જેની માહિતી કોષ્ટક માં આપવામાં આવેલ છે.

જુનિયર આસિસ્ટન્ટ04/09/2023 ના રોજ મહત્તમ વય 30 વર્ષ
સિનિયર સહાયક04/09/2023 ના રોજ મહત્તમ વય 30 વર્ષ
જુનિયર એક્ઝિક્યુટિવ04/09/2023 ના રોજ મહત્તમ વય 27 વર્ષ

પસંદગી પક્રિયાં | AAI Recruitment 2023 Selection Process

આ AAI Recruitment 2023 ની ભરતી માં નીચે જણાવેલ સ્ટેપ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • સ્કિલ ટેસ્ટ (પોસ્ટ મુજબ)
  • દસ્તાવેજ ચકાસણી
  • મેડિકલ ટેસ્ટ

અરજી કરવા માટેની મહત્ત્વની તારીખ | AAI Recruitment 2023 Apply Online

AAI ની જાહેરાત 22 જુલાઇ 2023 એ બહાર પાડવામાં આવેલ છે જેની મહત્ત્વની તારીખ નીચે દર્શાવેલ છે.

ફોર્મ ભરવાની શરૂઆત તારીખ05 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (AAI Recruitment 2023 Last Date)04 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | www.aai.aero recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત (AAI Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (AAI Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | AAI Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • ડિગ્રી સર્ટિફિકેટ (પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કેવી રીતે કરવી ? How to Apply AAI Recruitment 2023?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://www.aai.aero/en પર જઈ Recruitment માં જાઓ.
  • હવે પોસ્ટ પસંદ કરી Apply Online કરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • જરૂરી માગ્યા મુજબ Document Upload કરો.
  • અરજી Fees ની ચુકવણી કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

આ ભરતી વિશે પણ જાણો :