Gujarat Housing Board-GHB Recruitment 2023 માં 85 એપ્રેન્ટિસ ની ભરતી

Gujarat Housing Board-GHB Recruitment 2023: ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જાહેર કરાઇ ટ્રેડ એપ્રેન્ટિસ ની ભરતી,ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા એપ્રેન્ટિસ ની ભરતી માટે ની જાહેરાત કરવામાં આવી છે. આ ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી ની જાહેરાત માં કુલ 85 જગ્યા (Total Vacancy) માટે ટ્રેડ એપેન્ટિસ કરવા માંગતા ઉમેદવાર પાસે અરજી મંગાવવામાં આવી રહી છે. આ અરજી પક્રિયા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 10 દિવસ ના નિયત સમય માં અરજી મંગાવવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જે કોઈ પણ ઉમેદવાર આ Gujarat Housing Board Recruitment 2023 ટ્રેડ એપ્રેન્ટિસ ની ભરતી માં અરજી કરવા માંગતા હોય આ લેખ ના માધ્યમ થી તમામ બાબતો ની માહિતી નીચે મુજબ સમજાવવામાં આવેલ છે.

Gujarat Housing Board-GHB Recruitment 2023
Gujarat Housing Board-GHB Recruitment 2023

પોસ્ટનું નામ (Trade Name)

Gujarat Housing Board-GHB Recruitment 2023 માં ડેટા એન્ટ્રી ઓપરેટર તેમજ કમ્પ્યુટર એન્ડ પોગ્રામિંગ આસિસ્ટન્ટ ની ટ્રેડ એપ્રેન્ટિસ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવેલ છે.

ટ્રેડનું નામ (Post Name)ટ્રેડનો પ્રકાર (Trade Type)
ડેટા એન્ટ્રી ઓપરેટરOptional
કમ્પ્યુટર એન્ડ પોગ્રામિંગ આસિસ્ટન્ટ Designeted

કુલ જગ્યા | No of Vacancy

ડેટા એન્ટ્રી ઓપરેટર45
કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પોગ્રામિંગ આસિસ્ટન્ટ 40

શૈક્ષણિક લાયકાત | Education Qualofication

ગુજરાત હાઉસિંગ બોર્ડ ટ્રેડ એપ્રેન્ટિસ ભરતી 2023 ની અંદર ડેટા એન્ટ્રી ઓપરેટર માટે એપ્રેન્ટિસ પોસ્ટ માટે સરકારી માન્ય સંસ્થા માંથી 10 પાસ કરેલ હોવું જરૂરી છે.

તેમજ કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પોગ્રામિંગ આસિસ્ટન્ટ એપ્રેન્ટિસ પોસ્ટ માટે સરકારી માન્ય સંસ્થા માંથી 10 પાસ/ITI પાસ કરેલ હોવું જરૂરી છે.

Also Check : Indian Post office Recruitment 2023

પગાર ધોરણ | Salary

Gujarat Housing Board-GHB Recruitment 2023 માં એપ્રેન્ટિસ નો પગાર ડેટા એન્ટ્રી ઓપરેટર ને માસિક 6000 રૂપિયા મળવા પાત્ર રહશે. કમ્પ્યુટર ઓપરેટર ને માસિક 6000 રૂપિયા જ્યારે પોગ્રામિંગ આસિસ્ટન્ટ ને માસિક 7000 રૂપિયા મળવા પાત્ર રહશે.

ડેટા એન્ટ્રી ઓપરેટર6000 રૂપિયા (માસિક)
કમ્પ્યુટર ઓપરેટર 6000 રૂપિયા (માસિક)
પોગ્રામિંગ આસિસ્ટન્ટ 7000 રૂપિયા (માસિક)

અરજી કરવાની છેલ્લી તારીખ | Apply online Last Date

ગુજરાત હાઉસિંગ બોર્ડ ટ્રેડ એપ્રેન્ટિસ ભરતી 2023 માં અરજી કરવા માટે ઉમેદવારે જાહેર કરાયેલ જાહેરાત મુજબ 10 દિવસ ની નિયત મર્યાદા માં અરજી કરવાની રહેશે.

Also Check : Gujarat HC Recruitment 2023

અરજી કેવી રીતે કરવી ? | How to Apply ?

  • આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારે www.apprenticeshipindia.org website open કરો.
  • વેબસાઇટ ખૂલ્યા પછી Register ના મેનૂ પર જઈ Candidate ના વિકલ્પ પર ક્લિક કરી Register પક્રિયા કરો.
  • ઈમેલ ના માધ્યમ થી આવેલ રજિસ્ટ્રેશન નંબર પર જઈ Active પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ ફ્રોમ ભરવાની પક્રિયા હાથ ધરવી અને આખું ફોર્મ ભરો
  • ફોર્મ ભરાઈ ગયા બાદ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી બાદ ગુજરાત હાઉસીંગ બોર્ડ ની ઓફિસ જરૂરી દસ્તાવેજ સાથે સરનામે મોકલવાનું રહેશે. અથવા ગુજરાત હાઉસીંગ બોર્ડ ની ઓફિસ નો સંપર્ક કરો.

આ અરજી મોકલવાનું સરનામું :

કાર્યપલ ઇજનેરશ્રી કચેરી,ગુજરાત હાઉસીંગ બોર્ડ,પહેલો માળ,ઉધના દરવાજા,ખટોદરા,સુરત-395002

આ ભરતી વિશે પણ જાણો

2 thoughts on “Gujarat Housing Board-GHB Recruitment 2023 માં 85 એપ્રેન્ટિસ ની ભરતી”

Leave a Comment