Oil India Limited Recruitment 2023  : ઓઇલ ઈન્ડિયા લિમીટેડમાં છે નોકરી ની સારી તક

Oil India Limited Recruitment 2023  : ઓઇલ ઈન્ડિયા લિમીટેડ માં વિભિન્ન પદ માટે ની ભરતી બહાર પાડવામાં આવી છે ગ્રેડ-3,ગ્રેડ-5,ગ્રેડ-7 ના પદ માટે ઇચ્છુક ઉમેદવાર ને પાસે અરજી માટે આમંત્રિત કરવામાં આવેલ છે. જે ઉમેદવાર OIL vacancy 2023 માં અરજી કરવા માંગતા હોય એ ઓઇલ ઈન્ડિયા લિમિટેડ નો અધિકારીક વેબસાઇટ www.oil-india.com ના માધ્યમ થી અરજી કરી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Oil India Limited Recruitment 2023  ને લગતી તમામ માહિતી જેમ કે અરજી કરવાની પદ્ધતિ, વય મર્યાદા,જગ્યાનું નામ,અરજી કરવાની છેલ્લી તારીખ તથા પક્રિયા આ લેખ માં દર્શાવવામાં આવેલ છે તો આ લેખ ના અંતિમ શબ્દ સુધી બન્યા રહો.

oil recruitment 2023
oil recruitment 2023

oil india limited Recruitment 2023

ભરતી કરનાર સંસ્થા (Organization)ઓઇલ ઈન્ડિયા લિમિટેડ
જગ્યાનું નામ  (Post Name)અલગ અલગ જગ્યા
કુલ જગ્યા  (Total vacancy)187
અરજી કરવાની પદ્ધતિ (Apply Mode)ઓનલાઇન
અરજી કરવાની શરૂઆત (Application Start Date)28 March 2023
અરજી કરવાની અંતિમ તારીખ (Application Last Date)25 April 2023
પસંદગી પક્રિયા (Selection ProcessComputer Based Test
Oil India Limited Official Website www.oil-india.com

પોસ્ટ નામ | Oil India Limited Recruitment 2023 Post Name

Oil India Limited Recruitment 2023 માં Grade-3,Grade-5 તેમજ Grade-7 ની ભરતી થવા જઈ રહી છે.

Post Code No of Vacancies
PCM1202315
MDL1202354
FTR1202328
BLR1202325
WLD1202303
IMC1202309
TCL1202320
TBR1202315
NTR1202308
CIV1202304
MEC1202303
INS1202303
TOTAL POST187

વય મર્યાદા | Oil India Limited Recruitment 2023 Age Limit

Oil India Limited Recruitment 2023  ભરતી માં ઉંમર ની મર્યાદા ઉંમર નિયમ અનુસાર રાખવામાં આવેલ છે. તેમજ અલગ અલગ જગ્યા પ્રમાણે વય મર્યાદા છે.

  • ઓછા માં ઓછી – 18 વર્ષ
  • વધુ માં વધુ -30-33 વર્ષ
  • ઉમર મર્યાદા ની તારીખ-25 એપ્રિલ 2023

Age Relexation Goverment Rules

SC/ST(Scheduled Caste/Schedule Tribe)05 Year
OBC(other Backward Class)03 Year

Also Read : Gujarat High Court PEON Bharti 2023 : ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કુલ 1499 જગ્યા થી વધુ ની ભરતી

શૈક્ષણિક લાયકાત | Oil India Limited Recruitment 2023  Education Qualification

oil india limited Recruitment 2023 ગ્રેડ પ્રમાણે ની પોસ્ટ અનુસાર Eligibility Criteria રાખવામાં આવેલ છે.

Post Code Eligibility Criteria
PCM12023Passed 10+2 with Physics, Chemistry and Mathematics as the main subjects
MDL12023Class 10th Pass Mechanic Diesel Trade
FTR12023Class 10th Pass Fitter Trade
BLR12023Class 10th Pass 2st Class Boiler Attendant Certificate issued by a Competent Authority
WLD12023Class 10th Pass Welder Trade
IMC12023Class 10th Pass Instrument Mechanic Trade
TCL12023B.Sc. with Physics, Chemistry & Mathematics
TBR12023Class 10th Pass 1st Class Boiler Attendant Certificate issued by a Competent Authority
NTR12023B.Sc. Nursing or Post Basic B.Sc. Nursing (PB-B.Sc.)
CIV12023Diploma in Civil Engineering
MEC12023Diploma in Mechanical Engineering
INS120233 Year Diploma in Electronics & Telecommunication
Engineering or Diploma in Electronics & Communication Engineering or
Diploma in Electronics and Instrumentation Engineering or Diploma in
Instrumentation Engineering/Technology or Diploma in Instrumentation
and Control Engineering

પગાર ધોરણ |Oil India Limited Recruitment 2023  Salary

OIL recruitment 2023 માં ઉમેદવાર નું પગાર ધોરણ ગ્રેડ-3 ને Rs 26,600-90,000,ગ્રેડ-5-Rs 32,000-1.,287,000 અને ગ્રેડ-7 ના ઉમેદવાર ને Rs 37,500-1,45,000 સુધી મળવાપાત્ર રહશે.

Also Read : SAIL Recruitment 2023 : વિવિધ 244 જગ્યા માટે ભરતી

પસંદગી પક્રિયા | Oil India Limited Recruitment 2023 Selection Process

Oil India Limited Recruitment 2023  જાહેરાત મુજબ જોવા જઈએ તો વિકલ્પ અનુસાર પરીક્ષા લેવામાં આવશે જેમાં 2 કલાક નો સમય આપવામાં આવશે.

અરજી કરવાની છેલ્લી તારીખ | Oil India Limited Recruitment 2023 Last Date

OIL vacancy 2023 ની અરજી કરવાની શરૂઆત 28 માર્ચ 2023 થી લઈ 25 એપ્રિલ 2023 સુધી અરજી ના ફોર્મ ઓનલાઇન www.oil-india.com પર સ્વીકાર કરવામાં આવશે.

Also Read : Gujarat Housing Board-GHB Recruitment 2023 માં 85 એપ્રેન્ટિસ ની ભરતી

Oil India Limited Recruitment 2023  FAQ’s

Q. Oil India Limited Recruitment 2023 ની છેલ્લી તારીખ કઈ છે ?

Ans : 28 માર્ચ 2023 થી લઈ 25 એપ્રિલ 2023 સુધી અરજી ના ફોર્મ ઓનલાઇન ભરાશે.

Q. Oil India Limited Recruitment 2023 અરજી કેવી રીતે કરવી ?

Ans : www.oil-india.com વેબસાઇટ પર જઈ અરજી કરવાની રહશે.

2 thoughts on “Oil India Limited Recruitment 2023  : ઓઇલ ઈન્ડિયા લિમીટેડમાં છે નોકરી ની સારી તક”

Leave a Comment