Gujarat Vidyapith Recruitment 2023 : ગુજરાત વિદ્યાપીઠમાં જુદી જુદી પોસ્ટ પર ભરતીની જાહેરાત

Gujarat Vidyapith Recruitment 2023 : ગુજરાત માં રહેતા બેરોજગાર તેમજ નવી રોજગારી નો શોધ કરતાં ઉમેદવાર માટે ગુજરાત વિદ્યાપીઠમાં અલગ અલગ જગ્યા પર નોકરી મેળવવાની સુંદર તક છે,ગુજરાત વિદ્યાપીઠમાં દ્વારા ક્લાર્ક,એન્જિનિયર,ચોકીદાર અને ડ્રાઈવર ની સીધી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી થી 25 મે 2023 થી લઈ 25 જૂન 2023 સુધી ઓનલાઇન અરજી મંગાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2023 ને લગતી સંપૂર્ણ માહિતી આ લેખ ના માધ્યમ થી મેળવી શકો છો અથવા તો Gujarat Vidyapith Recruitment 2023 Notification વાંચી શકો છો.

Gujarat Vidyapith Recruitment 2023

Gujarat Vidyapith Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાગુજરાત વિદ્યાપીઠ
પોસ્ટ નામજુદી જુદી પોસ્ટ
કુલ જગ્યા
અરજી કરવાની છેલ્લી તારીખ24 જૂન 2023
પગારRs 6000/ – થી Rs 50000/-
અરજી કરવાની પદ્ધતિઓનલાઇન
Gujarat Vidyapith Official Websitewww.gujaratvidyapith.org
Gujarat Vidyapith Recruitment 2023

પોસ્ટ નામ

ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2023 માં ગુજરાત વિદ્યાપીઠ દ્વાર અલગ અલગ જગ્યા પર ભરતી ની જુદી જુદી નોટિફિકેશન મુજબ ભરતી ની જાહેરાત કરી છે તેની વિગત નુકહે મુજબ દર્શાવવામાં આવેલ છે.

Gujarat Vidyapith Recruitment 2023 Teaching Posts

Advertisement No.03-2023-24 Teaching Posts

પોસ્ટ નામ નોકરી સ્થળ પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત
આસિસ્ટન્ટ શિક્ષક -01(પ્રાઇમરી)ગુજરાત કુમાર વિનય મંદિર Rs 17000/-એચ એસ સી પાસ/પીટીસી/ડી.ઇએલ. ઇડી
અથવા
બી.ઇએલ. ઇડી/ડિપ્લોમા ઇન એજ્યુકેશન
આસિસ્ટન્ટ શિક્ષક -04 (હાયર પ્રાયમરી)ગુજરાત કુમાર વિનય મંદિર Rs 20000/-સ્નાતક – પીટીસી/ડી.ઇએલ. ઇડી/બી.એડ/બી.ઇએલ. ઇડી/બીકોમ.ઇડી/બીઆરએસ.ઇડી/બીએસસી.ઇડી
વિષય : ગણિત/સામાજિક વિજ્ઞાન/વિજ્ઞાન અને ટેકનોલોજી
આસિસ્ટન્ટ શિક્ષક -03 (હાયર સેકન્ડરી)ગુજરાત કુમાર વિનય મંદિર Rs 22000/-અનુ સ્નાતક ખાસ વિષય સાથે /બી.એડ (અનુભવ)
ટેટ-2 યોગ્યતા
વિષય : અંગ્રેજી/બાયોલોજી/કમ્પ્યુટર
તેડાગર – 01 ગુજરાત કુમાર વિનય મંદિર Rs 6000/-12 પાસ (તેડાઘર કામ નો અનુભવ)
ઇન્સટકટર – 02 આઈ ટી આઈ
શાહીબાગ
Rs 20000/-ડીસીએ/પીજીડીસીએ/બીસીએ/એમસીએ (2 વર્ષ નો અનુભવ ઇન્સટકટર નો )
લેક્ચરર – 02 અધ્યાપન મંદિર Rs 25000/-અનુ સ્નાતક-એમ.એડ
વિષય : ગણિત/વિજ્ઞાન અને ટેકનોલોજી
આસિસ્ટન્ટ શિક્ષક -04 (હાયર પ્રાયમરી અને સેકન્ડરી)વિનય મંદિર Rs 20000/-પીટીસી/ડી.ઇએલ. ઇડી/બી. એડ/બી.ઇએલ. ઇડી/બીકોમ.ઇડી/બીઆરએસ.ઇડી/બીએસસી.ઇડી/બીએ.ઇડી
વિષય : ગણિત/વિજ્ઞાન અને ટેકનોલોજી
ટેટ-2 યોગ્યતા
આસિસ્ટન્ટ શિક્ષક -01(પ્રાઇમરી)ઉત્તર બુનિયાદી વિદ્યાલય Rs 17000/-પીટીસી/ડી.ઇએલ. ઇડી/બી. એડ/બી.ઇએલ. ઇડી
ટેટ-2 યોગ્યતા
તેડાઘર – 01ઉત્તર બુનિયાદી વિદ્યાલય Rs 6000/-12 પાસ (તેડાઘર કામ નો અનુભવ)

આ પણ વાંચો : આઇડીબીઆય બેન્ક એક્સિકયુટીવ ભરતી 2023 : આઇડીબીઆય બેન્ક માં કુલ 1036 એક્સિકયુટીવ ની થશે ભરતી,ઘરે બેઠા અરજી કરી નોકરી મેળવો

મહત્ત્વ ની તારીખ | Important Dates

આયોજન તારીખ
અરજી કરવાની શરૂઆત 25/05/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 24/06/2023

મહત્ત્વની લિન્ક | Important Link

ગુજરાત વિદ્યાપીઠ ભરતી જાહેરાત – Gujarat Vidyapith Recruitment 2023 Notification અહી ક્લિક કરો
ગુજરાત વિદ્યાપીઠ સત્તાવાર વેબસાઇટ – Gujarat Vidyapith Official Website અહી ક્લિક કરો
ઓનલાઇન એપ્લાય – Gujarat Vidyapith Recruitment 2023 Apply Onlineઅહી ક્લિક કરો

આ પણ વાંચો : MOEF Recruitment 2023 : પર્યાવરણ વન મંત્રાલયમાં ડ્રાઈવર ની ભરતી,પગાર રૂ 63000+ સુધી

Gujarat Vidyapith Recruitment 2023 FAQ’s

Gujarat Vidyapith Recruitment 2023 માં અરજી કઈ રીતે કરવી ?

ગુજરાતબ વિદ્યાપીઠ નો સત્તાવાર વેબસાઇટ પર જઈ અરજી કરી શકાશે

Gujarat Vidyapith Recruitment 2023 માં અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે ?

24 જૂન 2023

Leave a Comment