આઇડીબીઆય બેન્ક એક્સિકયુટીવ ભરતી 2023 : આઇડીબીઆય બેન્ક માં કુલ 1036 એક્સિકયુટીવ ની થશે ભરતી,ઘરે બેઠા અરજી કરી નોકરી મેળવો

આઇડીબીઆય બેન્ક ભરતી 2023 : નોકરી ની રાહ જોઈ રહેલા લોકો માટે એક મહત્ત્વ ની અને ઉજ્વળ ભવિષ્ય બનાવી શકે એવી ભરતી 2023 માં આવી ગઈ છે. આઇડીબીઆય બેન્ક લિમિટેડ દ્વારા 1036 જેટલી એક્સિકયુટીવ પોસ્ટ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. એક્સિકયુટીવ નો પોસ્ટ માટે અરજદાર પાસેથી તારીખ 24 મે 2023 થી લે 07 જૂન 2023 સુધી માં અરજી આમંત્રિત કરવામાં આવેલ છે,આ ભરતીની અરજી આઇડીબીઆય બેન્ક ની અધિકૃત વેબસાઇટ પર જઈ કરવાની રહશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આઇડીબીઆય બેન્ક એક્સિકયુટીવ ભરતી 2023 ને લગતી અન્ય માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે અથવા તો તમે આઇડીબીઆય બેન્ક લિમિટેડ દ્વારા બહાર પાડેલ જાહેરાત વાંચી મેળવી શકો છો.

આઇડીબીઆય બેન્ક એક્સિકયુટીવ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાઆઇડીબીઆય બેન્ક લિમિટેડ
પોસ્ટ નામએક્સિકયુટીવ
કુલ જગ્યા1036
અરજી કરવાની છેલ્લી તારીખ07 જૂન 2023
પગારRs29,000/ – થી Rs 34,000/-
અરજી કરવાની પદ્ધતિઓનલાઇન
IDBI Official Websitewww.ibpsonline.ibps.in
www.idbibank.in

પોસ્ટ નામ

આઇડીબીઆય બેન્ક એક્સિકયુટીવ ભરતી 2023 માં એક્સિકયુટીવ ની ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે

કુલ જગ્યા

આ ભરતીમાં એક્સિકયુટીવ ની કુલ 1036 જેટલી જગ્યા પર ભરતી થશે તેમજ પોસ્ટ ને લગતી અન્ય માહિતી સત્તાવાર જાહેરાત માં વાંચી શકો છે.

શૈક્ષણિક લાયકાત

આઇડીબીઆય બેન્ક લિમિટેડ ની આ ભરતી માં ઉમેદવાર નું શૈક્ષણિક લાયકાત સ્નાતક ડિગ્રી 55% ગુણ સાથે (કોઈ પણ સરકાર માન્ય સંસ્થા માંથી) કરેલ હોવું જરૂરી છે,તેમજ સરકારી ધારાધોરણ કેરેગરી મુજબ ઉમેદવાર ની પસંદગી થશે.

idbi Recruitment 2023

વય મર્યાદા

આઇડીબીઆય બેન્ક એક્સિકયુટીવ ભરતી 2023 એક્સિકયુટીવ ની ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર 20 થી 25 વર્ષ ની હોવી જોઈએ.

પગાર ધોરણ

આ આઇડીબીઆય બેન્ક એક્સિકયુટીવ ભરતી 2023 એક્સિકયુટીવ ની ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને રૂ 29,900/- થી લઈ રૂ 34,000/- સુધી નો પગાર મળવાપાત્ર રહશે.

પસંદગી પક્રિયા

આઇડીબીઆય બેન્ક લિમિટેડ ભરતી માં નીચે જણાવેલ મુદ્દા આધારીત ભરતી થશે. આ ભરતી આઇડીબીઆય બેન્ક લિમિટેડ દ્વારા 3 વર્ષ ના કરાર આધારિત કરવા જઈ રહી છે.

  • ઓનલાઇન ટેસ્ટ
  • દસ્તાવેજ ચકાસણી
  • મેડિકલ ટેસ્ટ

અરજી કેવી રીતે કરવી ?

આઇડીબીઆય બેન્ક લિમિટેડ ભરતી 2023 અરજી કરવા માટે નીચે બતાવેલ સ્ટેપ ને ફોલો કરો.

  • www.ibpsonline.ibps.in સત્તાવાર વેબસાઇટ વિઝિટ કરો.
  • સૌ પ્રથમ આઇડીબીઆય બેન્ક એક્સિકયુટીવ ભરતી 2023 ની જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી લો.
  • ત્યાર બાદ કરિયર માં જઈ પોસ્ટ જોવો અને apply now ના બટન પર ક્લિક કરો.
  • અરજી ફોર્મ માં જરૂરી માંગ્યા મુજબ વિગત ભરો.
  • ત્યાર બાદ દસ્તાવેજ માંગ્યા મુજબ અપલોડ કરો.
  • તમામ પ્રોસેસ પૂર્ણ થયા બાદ અરજી ને સબમિટ કરી અરજી ની પ્રિન્ટ દસ્તાવેજી પુરાવા તરીકે કાઢો

આ પણ વાંચો : MOEF Recruitment 2023 : પર્યાવરણ વન મંત્રાલયમાં ડ્રાઈવર ની ભરતી,પગાર રૂ 63000+ સુધી

IDBI Bank Limited Recruitment 2023 FAQ’s

આઇડીબીઆય બેન્ક લિમિટેડ ભરતી 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

07 જૂન 2023

આઇડીબીઆય બેન્ક લિમિટેડ ભરતી 2023 અરજી કરવાની વેબસાઇટ કઈ છે ?

www.idbibank.in

1 thought on “આઇડીબીઆય બેન્ક એક્સિકયુટીવ ભરતી 2023 : આઇડીબીઆય બેન્ક માં કુલ 1036 એક્સિકયુટીવ ની થશે ભરતી,ઘરે બેઠા અરજી કરી નોકરી મેળવો”

Leave a Comment