Hadi Choopan Biography | હાદી ચૂપન જીવન પરિચય

આજ ના સમય વિશ્વ ના દેશો માં કઈ ને કઈ નવું અને પ્રમાણિક વસ્તુ ની શોધ થતી રહે છે તેવી જ રીતે શારીરિક સ્પર્ધા ની પણ અવ નવી શોધ રહે છે છે અને હાલ ના સમય માં લોકો જિમ્ માં જઈ બોડી બનાવવા નો અને ફોટા પાડી અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર મૂકવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે પરંતુ એવા કેટલાક બોડી બિલ્ડર્સ છે જેણે આ ફિલ્ડ ને પોતાનું કરિયર નક્કી કરી લીધું છે બોડીબિલ્ડિંગ કરવું એ કોઈ સરળ કામ નથી એના માટે તનતોડ મેહનત કરી hevy weight ઊંચકી ને બનાવવા માં આવે છે.તો આજે આપણે એવાજ એક મેહનતી અને સંઘર્ષમય વ્યક્તિ Hadi Choopan Biography જોઈશું .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Hadi choopan

હાદી ચૂપન જન્મ અને શરુઆતી જીવન | Hadi choopan Birthday

હાદી ચૂપન નો જન્મ 26 સપ્ટેમ્બર 1987 માં થયો હતો. તેને બોડીબલ્ડિંગ નો શોખ બાળપણ ના હતો પરંતુ તેને 2000 ના વર્ષ થી બોડીબિલ્ડિંગ માં રુચિ ધરાવી હતી તેણે તેની 13 વર્ષ ની ઉંમર આ કરિયર ની શરૂઆત કરવાનું નક્કી કર્યું હતું.પરંતુ તેના જીવન માં આર્થિક તંગી ના કારણે તેણે પરિવાર મદદ રૂપ થવા માટે દુકાન માં તેમજ ઘર બાંધકામ નું કામ કર્યું

હાદી ચૂપન બોડીબિલ્ડીંગ કરિયર | Hadi choopan Bodybuilding Carer

  • તેણે જ્યાંરે બોડીબિલ્ડીંગ ની કરિયર ની શરૂઆત કરી ત્યારે તેની ઉંમર 13 વર્ષ ની અને ઊંચાઈ ઓછી હોવાના કારણે પરિવાર તેમજ આસપાસ ના લોકો તેને આ વ્યવસાય થી નકારી દેતા હતા.
  • વર્ષ 2005 માં તેણે તેનો પહેઓ પદક જીત્યો હતો.
  • હાદિ ને બોડિબિલ્ડિંગ ના તમામ ગુણ અને કઠિનાઈ કોચ જમશેદ ઓવજી એ શીખવી હતી હાદિ ને કોચ એ એ રીતે તૈયાર કર્યો હતો કે તેણે લગભગ ત્રણ વર્ષ ની અંદર રાષ્ટ્રીય કક્ષા ની પ્રતિયોગિતામાં માં આવી 3 નંબર ની સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
  • હાદી રાષ્ટ્રીય કક્ષા માં કુલ 15 જેટલા સ્વર્ણ પદક મેળવી ચૂક્યો છે.
  • હાદિ લગાતાર વર્ષ 2013,2014,2015 માં WBPF – વર્લ્ડ બોડીબિલ્ડીગ અને ફિઝિક્સ સ્પોર્ટ્સ ફેડરેશન માં સ્વર્ણ પદક જીત્યા હતા.
  • વર્ષ 2017 માં મિસ્ટર ઓલમ્પિયા એમોચ્યોર બોડીબિલ્ડિગ સ્પર્ધા માં સ્વર્ણ પદક મેળવ્યો હતો.
  • વર્ષ 2019 માં મિસ્ટર ઓલ્પમિયા પ્રો માં ત્રીજું સ્થાન તેમજ બીજી સ્પર્ધા IFBB – International Fitness and Bodybuilding Federation વેકુવર Pro માં સ્વર્ણ પદક તેમજ તેના સિવાય તેને IFBB – International Fitness and Bodybuilding Federation શેરું ક્લાસિક અને એશિયા ગ્રેડ ફિક્સ માં ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.
  • હાદી વર્ષ 2020 મિસ્ટર ઓલમ્પિયા માં ચોથા ક્રમે રહ્યો અને વર્ષ 2021 મિસ્ટર ઓલમ્પિયા માં તે ત્રીજા ક્રમે રહ્યો હતો જેમાં તેને ચેમ્પિયન બનવાનો મોકો ના મળ્યો હતો.
Hadi Choopan
  • વર્ષ 2022 માં તેણે કઠિન મેહનત અને પરિશ્રમ બાદ મિસ્ટર ઓલમ્પિયા 2022 નો ખિતાબ જીતી વિશ્વ ચેમ્પિયન બની ગયો છે.

Hadi Choopan Networth

Hadi Choopan ની નેટવર્થ મળતી માહિતી મુજબ $5 Million જેટલી છે

Hadi Choopan FAQ’s

Q. How old is hadi choopan ? હાદી ચૂપન ની ઉંમર કેટલી છે ? Hadi Choopan Age

Ans : 35 વર્ષ

Q. Where is Hadi choopan From ? હાદી ચૂપન કયા નો રહેવાસી છે ? Hadi Choopan Country

Ans : Abnow,Iran

Q. How tall is Hadi Choopan ? Hadi Choopan Height

Ans : 1.6 M

Q. હાદી ચૂપન નો વજન કેટલો છે ? how heavy is hadi choopan ? Hadi Choopan Weight

Ans : 105kg

Q. who is the trainer ઓફ hadi choopan ? હાદી ચૂપન નો ટ્રેનર કોણ છે ?

Ans : jamshed Ovji

Leave a Comment