સરગમ કૌશલ નો જીવન પરીચય | Sargam Koushal Biography

(Sargam Koushal Biography,Age,Height,Religion,,child,Husband.mrs world 2022,mrs world age,mrs india world 2022)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

વર્ષ 2022 લાસ વેગાસ માં આયોજિત Mrs world india 2022 પ્રતિયોગિતામાં ભારત ની સરગમ કૌશલ એ ઘણી બધી સુંદરીઓને પછાડી તાજ પોતાના નામે કર્યો છે સરગમ કૌશલે વર્ષ 2022 ના જૂન મહિના માં Miss India 2022 નો ખિતાબ જીત્યો હતો Mrs world 2022 નો ખિતાબ જીતવા માટે સરગમ કૌશલ ને કુલ 62 દેશ ની પ્રતિયોગી માંથી પસંદ કરવામાં આવેલ છે.

વર્ષ 2022-2023 ના વિનર તરીકે જુરી પેનેલ ભારતીય સરગમ કૌશલ ની પસંદગી કરી છે જૂરી પેનલ માં ભારતીય સેલિબ્રિટી પણ હતા જેમકે સોહા અલી ખાન,વિવેક ઓબેરોય,ક્રિકેટર મહમદ અઝરૂદ્દીન,માસૂમ મેવાવાલા તેમજ અદિતિ ગોવિત્રિકર સામેલ હતી. માસૂમ મેવાવાલા એક ફેશન ડિઝાઇનર છે જ્યારે અદિતિ ગોવિત્રીકર મિસેજ વર્લ્ડ બની ચૂકી છે.

Koushal

સરગમ કૌશલ નો જીવન પરીચય | Sargam Koushal Biography

નામ (Name)સરગમ કૌશલ
જન્મતારીખ (BirthDate)17 સપ્ટેમ્બર 1990
જન્મસ્થાન (Birthplace)જમ્મુ કાશ્મીર
ઉંમર (Age)32
ગૃહ નગર(Hometown)જમ્મુ
નાગરિકતા (Nationality)ભારતીય
શિક્ષા (Education)અંગ્રેજી સાહિત્ય માં સ્નાતક
કોલેજ (Collage)જમ્મુ યુનિવર્સિટી
સ્કૂલ (School)પરેજન્ટેશન કોન્વેન્ટ ઉચ્ચતર માધ્યમિક વિધ્યાલય
ધર્મ (Religion)હિન્દુ
વિવાહ સ્થિતિ (Marital Status)વિવાહિત
લગ્ન ની તારીખ (Marrige Date)03 ડિસેમ્બર 2017
પ્રસિદ્ધિ (Publicity)Mrs World 2022

સરગમ કૌશલ નો જન્મ અને પરિવાર | Sargam Koushal Birth & family

સરગમ નો જન્મ 17 સપ્ટેમ્બર 1990 જમ્મુ માં થયો હતો.તેના પિતા નું નામ જી એસ કૌશલ છે જ્યારે તેની માતા નું નામ રીમાં ખજુરિયા છે તેનો એક નાનો ભાઈ પણ છે તેનું નામ મંથન કૌશલ છે

પિતાનું નામ (Father Name) જી એસ કૌશલ
માતાનું નામ (Mother Name)રીમા ખજૂરીયા
ભાઈનું નામ (Brother Name)મંથન કૌશલ
પતિનું નામ (Husband Name)આદિ

સરગમ કૌશલ શિક્ષા | Sargam Koushal Education

સરગમ ની શિક્ષા ની વાત કરીએ તો તેણે તેની પ્રાથમિક માધ્યમિક ભણતર કન્વર્ટ સર સેકન્ડરી શાળા માંથી પૂરું કર્યું છે, ત્યાર બાદ તેનું આગળી નું શિક્ષણ કોલેજ નો અભ્યાસ યુનિવર્સિટી ઓફ જમ્મુ થી ઇંગ્લિશ લિટ્રેચર માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. સરગમ આંધ્રપ્રદેશ રાજ્ય ના વિસાખાપટ્ટનમ માં એક શિક્ષક ની નોકરી કરતાં હતા.

સરગમ કૌશલ નું લગ્ન જીવન | Sargam Koushal Marital Status

સરગમ ના લગ્ન 03 ડિસેમ્બર 2017 ના દિને નૌ સેના ના અધિકારી આદિ સાથે થાય હતા. તેઓ બંને 2 વર્ષ સુધી એકબીજા ને ડેટ કરી રહ્યા હતા સરગમે લગ્ન પછી તેની સોંદર્ય પ્રતિયોગિતા માં ભાગ લેવાનું નક્કી કર્યું હતું

સરગમ કૌશલ નું કરિયર | Sargam Koushal Career

  • સરગમ એ અંગ્રેજી સાહિત્ય માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ આંધ્રપ્રદેશ માં શિક્ષક ની નોકરી કરવાનું ચાલુ કર્યું હતું ત્યાર બાદ તેણે મોડેલીગ માં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતું.
  • મેડેલિંગ બન્યા બાદ તે ભારતીય નૌ સેના માં અધિકારી ની નોકરી કરતો આદિ સાથે 2 વર્ષ રિલેશન માં રહ્યા બાદ તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
Sargam Koushal
Sargam Koushal Image Instagram
  • વર્ષ 2018 માં સરગમ સોંદર્ય પ્રતિયોગિતામાં ભાગ લેવાનું ચાલુ કર્યું.
  • વર્ષ 2022 ના જૂન મહિના માં તેને મિસ ઈન્ડિયા વર્લ્ડ 2022 નો ઍવોર્ડ પણ પોતાના નામે કરી મિસ ઇંડિયન વર્લ્ડ નો ખિતાબ જીત્યો હતો.

સરગમ કૌશલ મિસેજ વર્લ્ડ 2022 | Sargam Koushal Mrs World 2022

વર્ષ 2022 માં અમેરિકા ના લોસ વેગાસ માં આયોજિત સોંદર્ય ની પ્રતિયોગિતા માં વિશ્વ ના 63 જેટલી દેશ ની સુંદરીઓ એ ભાગ લીધો હતો તેમાં 63 સુંદરીઓ ને પછાડી સરગમે મિસેજ વર્લ્ડ 2022 નો ખિતાબ જીતી મિસેજ વર્લ્ડ 2022 નો તાજ પોતાના નામે કર્યો. આ પ્રતિયોગિતા માં અલગ અલગ દેશ ના જજ સામેલ હતા સામેલ હતા તેમ ભારતીય જજ ને પણ સામેલ કરવામાં આવ્યા હતા તેના સોહા અલી ખાન,વિવેક ઓબેરોય, ક્રિકેટેર મહમદ અઝરુદિન જેવા સેલિબ્રિટી સામેલ હતા.

ભારત તરફ થી પ્રતિનિધિત્વ કરતાં ભારતે 21 વર્ષ પછી Mrs world 2022 નો ખિતાબ જીત્યો છે

Sargam Koushal Social media Accounts

InstagramClick Here
TwitterClick Here

Sargam Koushal FAQ’s

Q. સરગમ કૌશલ કોણ છે ? Who is Sargam Koushal ?

Ans : Mrs world 2022 Winner

Q.Mrs world 2022 કોણ છે ? Who is the Mrs world 2022 ?

Ans : Sargam Koushal

Q.સરગમ કૌશલ ની ઉંમર કેટલી છે ? How old is Sargam Koushal ?

Ans : 32

Q.સરગમ કૌશલ શું પરણિત છે ? Is Sargam Koushal merried ?

Ans : Yes

Q.Sargam Koushal Husband કોણ છે ?

Ans : Indian Nevy Officer- Aadi

Q.સરગમ કૌશલ કયા રાજ્ય માંથી આવે છે ? Sargam Koushal from which state

Ans : Jammu & Kashmir

Q. સરગમ કૌશલ ની ઊચાઇ કેટલી છે ? Sargam Koushal Height

Ans : 5 ft 8 Inch

1 thought on “સરગમ કૌશલ નો જીવન પરીચય | Sargam Koushal Biography”

Leave a Comment