Hanuma Vihari Profile ICC Ranking,Age & Career Info | હનુમા વિહારી નો જીવન પરિચય

ભારતીય ક્રિકેટ માં સૌ પ્રથમ ની રમત ની શરૂઆત ઘરેલુ ક્રિકેટ( Indian Domestic Cricket) માંથી થાય છે . ભારત માં દરેક રાજ્ય ની પોત પોતાની ટીમ છે જે એક બીજા રાજ્ય વિરુદ્ધ મેચ રમે છે જેથી ભારત ના ખેલાડી ની પ્રતિભા ને લોકો જોઈ અને તે ખેલાડી ભારત તરફ થી સારું પ્રતિનિધિ કરે અને દેશ ને વિશ્વ માં અનોખુ યોગદાન આપવામાં મદદ રૂપ બની શકે. ઘરેલુ ક્રિકેટ માં અલગ અલગ શ્રુંખલા ઓ રમાંડવામાં આવે છે.તો આજે આપણે ઘરેલુ ક્રિકેટ માં સારું પ્રદશન કરનાર અને હાલ માં ચર્ચા માં રહેલ હનુમા વિહારી ના જીવન (Hanuma Vihari Biography) ના મહત્ત્વપૂર્ણ તથ્યો વિશે જાણીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Hanuma Vihari

Table of Contents

હનુમા વિહારી જન્મ અને પરિવાર | Hanuma Vihari Birthday & Birtplace | Hanuma Vihari Family

હનુમા વિહારી નો જન્મ 13 ઓક્ટોબર 1993 આંધ્રપ્રદેશ રાજ્ય ના કાકીનાડા માં થયો હતો. હનુમા વિહારી ના પિતા નું નામ સત્યનારાયણ વિહારી (Hanuma Vihari Father) છે જે વ્યવસાયે એક એન્જિનિયર હતા જે સ્વર્ગવાસ્ત થઈ ગયા છે. તેની માતા નું નામ વિજયલક્ષ્મી વિહારી (Hanuma Vihari Mother) છે જે હૈદરાબાદ માં એક બ્યુટિક ચલાવે છે. હનુમા વિહારી ની એક બહેન પણ છે જેનું નામ વિષ્ણવી વિહારી (Hanuma Vihari Sister) છે. હનુમા વિહારી જ્યારે 12 વર્ષ હતા ત્યાર ના જ તેના પિતા નું દેહાંત થઈ ગયું હતું. જેના લીધે તેનું પાલન પોષણ તેની માતા ના હાથે થયું છે.

Hanuma Vihari Profile-Age,Career & Info-Biography

Name Hanuma Vihari
BirthDate13 October 1993
BirthplaceKakinada,Andhprdesh
Age29 Year
HomeTownKakinada,Andhprdesh
ReligionHindu
NatinalityIndian
Marital Status Married
StateAndhrprdesh
CountryIndia
Height5 ft 11 inch
Weight65 kg
Domestic teamAandhrprdesh
Test Debut2018
ODI Debut
T20 Debut
IPL Debut2013
SchoolSeint Andrue
Education12th
Jersey Number 44
ProfessionCricketer
Ranking

Hanuma Vihari Family

Father NameSatyanarayan Vihari
Mother NameVjyalakshmi Vihari
Sister Name Veshnavi Vihari
Brother

હનુમા વિહારી નું લગ્ન જીવન | Who is Hanuma Vihari Wife ?

હનુમા વિહારી ના લગ્ન 19 મે 2019 માં પ્રીતિ રાજ (Hanuma Vihari Wife) સાથે કર્યા હતા બંને 2011 માં કોમન મિત્ર ના માધ્યમ થી મળ્યા હતા. બને ની મુલાકાત થતાં વિહારી પ્રીતિ ને કેન્ડલ લાઇટ ડિનર પર લઈ ગયો હતો અને ત્યાં તેણે અંગૂઠી આપી અને લગ્ન માટે નો પ્રસ્તાવ રાખ્યો હતો.અને તેઓને મોટા પિતા ની પણ મંજૂરી મળી હતી જેથી કરી તેઓએ બની લગ્ન માં બંધન માં બંધાયા હતા. હનુમા વિહારી અને પ્રીતિ ના લગ્ન પ્રીતિ ના ગૃહ નગર માં થાય હતા.

Hanuma Vihari Wife Preeti Raj

હનુમા વિહારી નું ક્રિકેટ કરિયર | Hanuma Vihari Cricket Career

  • હનુમા વિહારી ઘરેલુ ક્રિકેટ માં હૈદરાબાદ(Hanuma Vihari Ranji Team) તરફ થી પ્રતિનિધિત્વ કરે છે.
  • હનુમા વિહારી એ ક્રિકેટ રમવાની શરૂઆર વર્ષ 2010 થી ફસ્ટ ક્લાસ ની મેચ રમતા કરી હતી. (Hanuma Vihari First Class Debut)
  • હનુમા વિહારી એ તેના કરિયર ની પ્રથમ ટી20 મેચ વર્ષ 2010 માં દિલ્લી ના વિરુદ્ધ ઈન્દોર માં રમી હતી. (Hanuma Vihari T20 debut)
  • ત્યાર બાદ વર્ષ 2011 માં લિસ્ટ એ ની પ્રથમ મેચ આંધ્રપ્રદેશ ના વિરુદ્ધ રમી હતી. (Hanuma Vihari List-a Match)
  • હનુમા વિહારી વર્ષ 2017 માં તેના કરિયર ની સૌથી ઉચ્ચ સ્કોર ત્રિપલ સદી મારી હતી તે રણજી સિઝન માં તેણે 6 મેચ માં 752 રન બનાવ્યા હતા. (Hanuma Vihari Triple Century)

હનુમા વિહારી આઇપીએલ કરિયર | Hanuma Vihari IPL Career

  • વર્ષ 2013 માં ભારતીય પ્રીમિયર લીગ માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફ થી પ્રથમ મેચ રમી હતી (Hanuma Vihari IPL Debut)
  • હનુમા વિહારી 2013 થી લે 2015 સુધી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ નો હિસ્સો રહ્યો હતો.
  • હનુમા વિહારી ને વર્ષ 2019 માં દિલ્લી ની ટીમે 2 કરોડ ખરીદ્યો હતો તેણે 2 મેચ માં રમાંડવામાં આવ્યો તેમાં તેણે 1 ઓવર નાખી હતી અને બેટિંગ માં 2 રન બનાવ્યા હતા.
  • ત્યાર બાદ વર્ષ 2020,21,22 અને 23 કોઈ ટીમ ખરીદદારે ખરીદ્યો નથી.

હનુમા વિહારી નું આંતરરાષ્ટ્રીય કરિયર | Hanuma Vihari International Career

  • હનુમા વિહારી ભારત તરફ થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (Hanuma Vihari International Cricket Debut) ની શરૂઆત વર્ષ 2018 માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટ માં ડેબ્યૂ કર્યું હતું. અને તે મેચ માં તેણે પહેલી પરી માં અડધી સદી મારી હતી
  • ત્યાર બાદ વર્ષ 2019 માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમતા બીજી ટેસ્ટ મેચ માં ટેસ્ટ ક્રિકેટ ની પહેલી સદી ફટકારી હતી. (Hanuma Vihari First test Century)

હનુમા વિહારી ની નેટવર્થ | Hanuma Vihari Networth

Hanuma Vihari Networth 10 Cr (Indian Rupees)

Read Also : Umran Malik Biography | ઉમરાન મલિક નો જીવન પરિચય

હનુમા વિહારી આઇપીએલ માં કેમ નથી રમતો ? Why Hanuma Vihari is Not in IPL ? Why is Hanuma Vihari not picked by any team in the IPL? 

હનુમા વિહારી સારો અને બહુ પ્રતિભાસાળી ક્રિકેટર છે પરંતુ તે ટી20 ક્રિકેટ માં સારું રમી નથી શકતો, પરંતુ તે હનુમા વિહરી ટેસ્ટ માં સારું પ્રદશન કરે છે અને તે ચેતેશ્વર પૂજારા ની જેમ ટેસ્ટ ક્રિકેટ માં બેહતર રમે છે તેમજ ટેસ્ટ ક્રિકેટ માં સારું એવું પ્રભુત્વ બતાવે છે તેથી તે આઇપીએલ માં નથી રમતો

Hanuma Vihari FAQ’s

Q. હનુમા વિહારી નો જન્મ કયા અને ક્યારે થયો હતો ?When and where was Hanuma Vihari Bron?

Ans : 13 ઓક્ટોબર 1993 આંધ્રપ્રદેશ-કાકીનાડા

Q. હનુમા વિહરી ઉંમર કેટલી છે ? what is the age of Hanuma Vihari ?

Ans : 29 Year

Q. હનુમા વિહારી હાલ કયા રહે છે ? Where is Hanuma Vihari now ?

Ans : Kakinada -Andhrprdesh

Q. હનુમા વિહારી કયા નો રહેવાસી છે ? Where is Hanuma Vihari From?

Ans : Kakinada -Andhrprdesh

Q. હનુમા વિહારી ની પત્ની કોણ છે ? Who is Hanuma Vihari Wife ?

Ans : પ્રીતિ રાજ

1 thought on “Hanuma Vihari Profile ICC Ranking,Age & Career Info | હનુમા વિહારી નો જીવન પરિચય”

Leave a Comment