હરમનપ્રીત કૌર નો જીવન પરિચય |  Harmanpreet Kaur Biography

 હરમનપ્રીત કૌર એ એક ભારતીય મહિલા ક્રિકેટર છે. જે દેશ વિદેશ માં ક્રિકેટમાં ભારત નું ઘણું નામ રોશન કર્યું છેતેમની શાનદાર બેટીગ થી ચાહકો ને ખુશ હાલ કરી દે છે. અને તેમણે તેના સારા ક્રિકેટ રમવાના કારણે ઘણા બધા ઍવોર્ડ પણ જીતી ચૂકી છે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 Harmanpreet Kaur Biography

તો ચાલો આજે  આપણે  જાણીએ  હરમનપ્રીત કૌર ના જીવન વિશે એમને ક્રિકેટર બનવા પાછળ ની કહાની અને તેમના જીવન વિશે 

 હરમનપ્રીત કૌર એક ભારતીય ક્રિકેટેર છે જેનો જન્મ 8 માર્ચ 1989 ના દિને મોગા પંજાબ માં થયો હતો.  હરમનપ્રીત કૌર ભરતીય ક્રિકેટ ટીમ માં ઓલરાઉન્ડર તરીકે ની ભૂમિકા ભજવે છે. ટે એક ડાબોડી ખેલાડી છે તે ડાબા હાથે બોલિંગ પણ કરે છે. તેનીબેટિંગ પણ ઘણી સારી તેની બેટિંગ સેમ સેહવાગ ની જેમ માનવામાં આવે છે.  હરમનપ્રીત કૌર ટી20 આંતરરાષ્ટ્રીય મેચ માં સદી મારનાર પહેલી મહિલા ક્રિકેટર છે. 

 હરમનપ્રીત કૌર નું વ્યક્તિત્ત્વ |  Harmanpreet Kaur Life story

નામ(Name) –  હરમનપ્રીત કૌર

જન્મN(Birth) – 8 માર્ચ 1989 

ઉંમર(Age) – 33 વર્ષ (2022)

જન્મ સ્થળ(BirthPlace) – મોગા,પંજાબ 

રાષ્ટ્રીયતા(Natinality) – ભારતીય 

સ્કૂલ(School) – હંસ રાજ મહિલા મહા વિધ્યાલય જાલંધર 

રહવાનું(Home Town) – પૂણે,મહારાષ્ટ્ર 

ધર્મ(Religion) – શીખ 

રાશિ(Zodiac Sing) – મીન 

ઊચાઇ(Height) – 5 ફૂટ 3 ઇંચ 

વજન(Weight) – 54 કિલો 

ઘરેલુ ક્રિકેટ ટીમ(Domestic Cricket) – લીસએસ્ટરશાયર મહિલા,પંજાબ મહિલા,રેલવે મહિલા,સિડની થડર 

ભૂમિકા(Pogition) – બેટિંગ 

બોલિંગ(Bowling) – મેડિયામ ફાસ્ટ 

જર્સી નંબર(Jersy No) – 84 

હોબી – સોંગ સાંભળવા,ગાડી ચલાવવું 

 Harmanpreet Kaur networth

5 cr

 હરમનપ્રીત કૌરનું પારંભિક જીવન |  Harmanpreet Kaur Birth and Early Life 

 હરમનપ્રીત કૌર નો જન્મ 8 માર્ચ 1989 મોગા પંજાબ માં થયો હતો. તે હરમન્દર સિહ ભુલ્લર , વોલીબોલ અને બાસ્કેટ બોલ ખેલાડી અને સતવિન્દર કૌર ના ઘરે જન્મી હતી. તેના માતા પિતા બાપ્તિસ્મા લેવા વાળા શીખ હતા. તેમની નાની બહેન હેમજીત અંગ્રેજી માં સ્નાતક છે અને તે મોગા ના ગુરુ નાનક કોલેજ માં એક સહાયક પ્રોફેસર ના રૂપ માં કામ કરે છે. તેમણે તેના નિવાસ સ્થાન મોગા થી 30 કિમી દૂર જિયાન જ્યોત સ્કૂલ એકેડમી માં સમાવેશ થયા બાદ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.  હરમનપ્રીત કૌર તેના પારંભિક જીવન છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી. 2014 માં તે મુંબઈ ગઈ અને ભારતીય રેલવે માટે કામ શરૂ કર્યું . 

ક્રિકેટ કરિયર | Cricket Career

 હરમનપ્રીત કૌર જેમને 2 ટેસ્ટ મેચ, 86 મહિલા એક દિવસીય આંતરાષ્ટ્રીય મેચ અને ટી 20 મેચ આંતરાષ્ટ્રીય 77 રમી ચૂકી છે. 

તેમણે પોતાના એક દિવસીય આંતરાષ્ટ્રીય મેચ નું શરૂઆત બ્રેડમેન ઓવલ,બોવરાલ મે રમી હતી 2009 માં મહિલા ક્રિકેટ વિશ્વ કપ માં માર્ચ 2009 માં ચીર પ્રતિદ્રદ્રી પાકિસ્તાન માં મહિલાની સામે 20 વર્ષ ની ઉંમર માં બનાવ્યો છે. આ માર્ચ તેણે 4 ઓવર માં 10 રન આપી ને બોપલીનગ કરી અને અરમાન ખાન નો કેચ પણ પકડ્યો  હતો. 

જૂન 2009 માં તેમણે ટી 20 આંતરાષ્ટ્રીય ક્રિકેટ માં ઈગ્લેંડ ની મહિલા ના ખિલાફ કાઉન્ટી ગ્રાઉન્ડ માં રમી અને ત્યાં તેણે 7 બોલ માં 8 રન બનાવ્યા 2010 માં મુંબઈ માં રમાયેલ ઈંગ્લેન્ડ ના વિરુદ્ધ ટી 20 માં 33 રન ની રોમાંચક પરી રમી હતી. 

2012 માં તેણે મહિલા ક્રિકેટ ટી 20 એશિયા કપ ના ફાયનલ માં ભારતીય મહિલા ક્રિકેટ ના કપ્તાન ના રૂપ માં નં નામાંકિત કરવાં આવ્યું હતું ત્યાર ની કપ્તાન મિતાલી રાજ ની જગ્યાએ અને ઉપકપ્તાન ઝૂલન ગોસ્વામી ને ઇજા ને કારણમે બહાર થયા હતા . 

Harmanpreet Kaur

2017 માં મહિલા ક્રિકેટ વિશ્વ કપ ના સેમીફાયનલ મુકાબલા માં હરમનપ્રીત કૌર એ ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ ની સામે શાનદાર બેટિંગ કરતાં તેના જીવન ની સર્વશ્રેષ્ઠ પ્રદશન કર્યું તેણે માત્ર 115 બોલ માં 171 રન બનાવ્યા જેમાં તેણે 20 ચોગ્ગા અને 7 છગ્ગા લગાવ્યા હતા. 

ઓકટોબર 2018 માં તેણે વેસ્ટ ઈન્ડિઝ આઇસીસી મહિલા ટી 20 ટૂનામેન્ટ માં ભારત મહિલા ક્રિકેટ ટીમ ના કપ્તાન ના રૂપ માં નામ નામાંકિત કરવામાં આવ્યું હતું . ન્યુઝીલેન્ડ ની સામે શરૂઆતી મેચ માં તે ભારત પહેલી એવી મહિલા ક્રિકેટેર બની ગઈ જેને મહિલા ટી 20 આંતરાષ્ટ્રીય મેચ માં સદી લગાવી હતી તેરે તેણે 51 બોલ માં 103 રન બનાવ્યા અને ભારત માં ઇતિહાસ બનાવી દીધો હતો. 

Harmanpreet Kaur

 હરમનપ્રીત કૌર એ મહિલા આંતરાષ્ટ્રીય એક દિવસીય મેચ માં બનાવેલ સદીઓ | ODI International Century

ઈંગ્લેન્ડ  વિરુદ્ધ – 107 રન -2013 માં 

બાંગ્લાદેશ  વિરુદ્ધ – 103 રન -2013 માં

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ  – 171 રન – 2017 માં  

1 thought on “હરમનપ્રીત કૌર નો જીવન પરિચય |  Harmanpreet Kaur Biography”

Leave a Comment