IIT Recruitement 2023 : આઈઆઇટી કાનપુર માં નોન ટીચિંગ પોસ્ટ પર ભરતી ની જાહેરાત,જાણો સંપૂર્ણ માહિતી

IIT Recruitement 2023 : જો તમે નોકરી ની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે જેમાં આઈઆઇટી કાનપુરમાં નોન ટીચિંગ ની નોકરી મેળવવાની ઉત્તમ તક છે. આ ભરતી માં જરૂરી લાયકાત,અરજી પક્રિયા,પસંદગી પક્રિયા સહિત ની તમામ માહિતી માટે આ લેખ ને સંપૂર્ણ વાંચો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
IIT Kanpur Recruitment 2023
IIT Kanpur Recruitment 2023
IIT Non Teaching Recruitment 2023 | આઈઆઇટી કાનપુર ભરતી 2023 
ભરતી કરનાર સંસ્થાઆઈઆઇટી કાનપુર
પોસ્ટ નામઅલગ અલગ
કુલ જગ્યા85
અરજી કરવાની છેલ્લી તારીખ26 ઓકટોબર 2023
પગાર
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
ઓફિસિયલ વેબસાઇટhttps://www.iitk.ac.in

પોસ્ટનું નામ | IIT Kanpur Recruitment 2023 Post Name

આઈઆઇટી કાનપુર દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | IIT Recruitment 2023 Vacancy

આ ભરતી માં 85 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.

પોસ્ટપોસ્ટ મુજબ જગ્યા
રજિસ્ટ્રાર1
ડેપ્યુટી રજીસ્ટ્રાર5
આસિસ્ટન્ટ કાઉન્સેલર6
મદદનીશ રજીસ્ટ્રાર6
મદદનીશ કાર્યપાલક ઈજનેર (ઈલેક્ટ્રીકલ)2
હોલ મેનેજમેન્ટ ઓફિસર2
મેડિકલ ઓફિસર2
સેફ્ટી ઓફિસર1
જુનિયર ટેકનિકલ સુપરિન્ટેન્ડન્ટ8
જુનિયર એન્જિનિયર (સિવિલ)3
જુનિયર ટેકનિકલ સુપરિન્ટેન્ડેન્ટ (અનુવાદ)1
જુનિયર સેફ્ટી ઓફિસર4
જુનિયર સુપ્રિટેન્ડેન્ટ11
વરિષ્ઠ પુસ્તકાલય માહિતી સહાયક3
જુનિયર આસિસ્ટન્ટ5
જુનિયર ટેકનિશિયન18
જુનિયર આસિસ્ટન્ટ (લાયબ્રેરી)5
કુલ જગ્યા 85

શૈક્ષણિક લાયકાત | IIT Recruitment 2023 Qualification

આઈઆઇટી કાનપુર ભરતી માં અલગ અલગ જગ્યા મુજબ અલગ અલગ લાયકાત છે,લાયકાત ને લગતી વધુ માહિતી જાહેરાત માંથી મેળવી લેવી.

વયમર્યાદા | IIT Kanpur Recruitment 2023 Age Limit

આ ભરતી માં ઉમેદવાર ની વય મર્યાદા 18 થી 40 વર્ષ છે, સરકારી નિયમ મુજબઅલગ અલગ કેટેગરી મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પગાર ધોરણ | IIT Recruitment 2023 Salary

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ પગાર ધોરણ ની ચુકવણી કરવામાં આવશે,જેની માહિતી તમને પસંદગી દરમિયાન જાણવામાં આવી શકે છે.

પસંદગી પક્રિયાં | IIT Non Teaching Recruitment 2023 Selection Process

આઈઆઇટી કાનપુર ની ભરતી પક્રિયા નીચે જણાવેલ પદ્ધતિ મુજબ થઈ શકે છે,જેની જાણ તમને ઓનલાઇન અરજી થઈ ગયા બાદ કરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • પ્રેઝન્ટેશન
  • ઇંટરવ્યૂ

મહત્ત્વની તારીખ | IIT Kanpur Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26 ઓકટોબર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | IIT Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • જાતિનો દાખલો
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • સ્નાતક ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત
અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક
સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/ પર જાઓ.
  • ત્યાર બાદ New Registration પર ક્લિક કરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • જરૂરી દસ્તાવેજ Upload કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીનો શોધ માં શોધ માં છો તો આ ભરતી વિશે પણ જાણવું જોઈએ : 

2 thoughts on “IIT Recruitement 2023 : આઈઆઇટી કાનપુર માં નોન ટીચિંગ પોસ્ટ પર ભરતી ની જાહેરાત,જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment