INCOME TAX SPORTS QUOTA RECRUITMENT 2023 : ઈનકોમટેક્સ ગુજરાત સ્પોર્ટ્સ ક્વોટા માં આવી ભરતી, પગાર રૂ142400 મહિને

INCOME TAX SPORTS QUOTA RECRUITMENT 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, ઈનકમટેક્સ ડીપાર્ટમેન્ટ ગુજરાતમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો income tax દ્વારા બહાર પાડે income tax recruitment 2023 notification pdf વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

INCOME TAX SPORTS QUOTA RECRUITMENT 2023
INCOME TAX SPORTS QUOTA RECRUITMENT 2023

Income Tax Gujarat Sports Quota Recruitment 2023 | Income tax recruitment 2023

ભરતી કરનાર સંસ્થાઈનકમટેક્સ ડીપાર્ટમેન્ટ ગુજરાત
પોસ્ટ નામઆઇટી ઇન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ, MTS
અરજી કરવાની શરૂઆત તારીખ01 ઓકટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ15 ઓકટોબર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Income tax recruitment 2023 official websitehttps://incometaxgujarat.gov.in/

પોસ્ટનું નામ

ઈનકમટેક્સ ડીપાર્ટમેન્ટ ગુજરાત દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ આઇટી ઇન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ, MTS ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા

આ ભરતી માં 59 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.

પોસ્ટનું નામ કુલ જગ્યા
આઇટી ઇન્સ્પેક્ટર02
ટેક્સ આસિસ્ટન્ટ26
MTS31

શૈક્ષણિક લાયકાત

ઈનકમટેક્સ ડીપાર્ટમેન્ટ ગુજરાત ભરતી માં આઇટી ઇન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ, MTS પોસ્ટ માટે 10 પાસ/સ્નાતક કરેલ હોવું જરૂરી છે. લાયકાત ને લગતી વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચી શકો છો.

વયમર્યાદા

આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ની વય લઘુત્તમ 18 થી 30 વર્ષ હોવી જરૂરી છે,તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.ઉમર ની ગણતરી 01/08/2023 મુજબ કરવામાં આવશે.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
આઇટી ઇન્સ્પેક્ટરપગાર સ્તર-7 રૂ. 44900 – રૂ. 142400
ટેક્સ આસિસ્ટન્ટપગાર લેવલ-4 રૂ: 25500 – રૂ. 81100
MTSપગાર લેવલ-1 રૂ.. 18000 – રૂ. 56900

પસંદગી પક્રિયાં

ઈનકમટેક્સ ડીપાર્ટમેન્ટ ગુજરાતની ભરતી પક્રિયા નીચે જણાવેલ પદ્ધતિ મુજબ કરવામાં આવશે,જેની માહિતી તમે ઓનલાઇન અરજી થઈ ગયા બાદ કરવામાં આવશે.

  • સ્પોર્ટ્સ ટ્રાયલ/શારીરિક કસોટી
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

મહત્ત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂઆત01 ઓકટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (Income tax recruitment 2023 Last Date)15 ઓકટોબર 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://incometaxgujarat.gov.in પર જાઓ.
  • ત્યાર બાદ New Registration કરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું :

1 thought on “INCOME TAX SPORTS QUOTA RECRUITMENT 2023 : ઈનકોમટેક્સ ગુજરાત સ્પોર્ટ્સ ક્વોટા માં આવી ભરતી, પગાર રૂ142400 મહિને”

Leave a Comment