NHB Recruitment 2023 : નેશનલ હાઉસિંગ બેન્ક માં ભરતી ની જાહેરાત, છેલ્લી તારીખ 18 ઓક્ટોબર 2023

NHB Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, નેશનલ હાઉસિંગ બેન્કમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો નેશનલ હાઉસિંગ બેન્ક દ્વારા બહાર પાડે NHB Recruitment 2023 notification pdf વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

NHB Recruitment 2023
NHB Recruitment 2023

NHB Recruitment 2023 | નેશનલ હાઉસિંગ બેન્ક ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાનેશનલ હાઉસિંગ બેન્ક
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત તારીખ 28 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ18 ઓકટોબર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
NHB Recruitment 2023 official websitewww.nhb.org.in

પોસ્ટનું નામ

નેશનલ હાઉસિંગ બેન્ક દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા

આ ભરતી માં 43 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.

પોસ્ટનું નામકુલ જગ્યા
Project Finance01
Chief Financial Officer01
Economist01
Economist01
MIS03
Generalist16
Hindi01
Chief Economist01
Senior Application Developer01
Application Developer02
Senior Project Finance Officer07
Project Finance Officer08

શૈક્ષણિક લાયકાત

નેશનલ હાઉસિંગ બેન્ક ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ લાયકાત છે લાયકાત ને લગતી વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચી શકો છો.

વયમર્યાદા

આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ની વય લઘુત્તમ 21 થી 55 વર્ષ હોવી જરૂરી છે,તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પસંદગી પક્રિયાં

નેશનલ હાઉસિંગ બેન્કની ભરતી પક્રિયા નીચે જણાવેલ પદ્ધતિ મુજબ કરવામાં આવશે,જેની માહિતી તમે ઓનલાઇન અરજી થઈ ગયા બાદ કરવામાં આવશે.

  • ઓનલાઇન પરીક્ષા
  • ઓળખ ચકાસણી

મહત્ત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂઆત – 28 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (NHB recruitment 2023 Last Date) – 18 ઓકટોબર 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ www.nhb.org.in પર જાઓ.
ત્યાર બાદ New Registration કરો.
સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું :

1 thought on “NHB Recruitment 2023 : નેશનલ હાઉસિંગ બેન્ક માં ભરતી ની જાહેરાત, છેલ્લી તારીખ 18 ઓક્ટોબર 2023”

Leave a Comment