ભારતીય ધ્વજ નો મતલબ શું થાય છે ? જાણો | Indian flag Meaning

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 ભારતીય ધ્વજની ડિઝાઇન કેવી છે ? કોને તૈયાર કરી છે ? indian Flag 

      ભારતીય ધ્વજ નો લંબાઈ અને પહોળાઈ રેશિયો 3 :2 છે. અને આ ધ્વજ ત્રણ ભાગ માં વહેચાયેલો છે ત્રણેય ભાગ ના અલગ અલગ કલર છે. આ ધ્વજ ખાદી ના કાપડ થી બંનવવામાં આવ્યો હતો.

                                                                       

Indian Flag
Indian Flag

 

રાષ્ટ્રીય ધ્વજ ની ડિઝાઇન કોને તૈયાર કરી ? who is desinged indian flag ?

 પિંગાલી વેંક્યાએ  રાષ્ટ્રીય ધ્વજ ની ડિઝાઇન તૈયાર કરી હતી.

Indian flag color (ભારતીય ધ્વજ નો રંગ) Indian flag color Meaning 

 • કેસરી  
               -કેસરી રંગ મો મતલબ તમામ ભૌતિક સુખો નો ત્યાગ કરી પ્રજાલક્ષી કાર્ય અને સેવામાં પોતાનું સમર્પણ આપવું.  
 • સફેદ 
              -સત્ય નો માર્ગ બતાવે છે .
 • લીલો  
              -આપણી જમીન પ્રત્યે ની સબંધ અને લાગણી દર્શાવે છે.

 Indian flag અશોક ચક્ર Meaning | Ashok chakra in indian flag | ashok chakra lines meaning

       – સત્ય અને ધર્મ નો માર્ગ બતાવે છે. 

 

અશોક ચક્રમાં કેટલી લાઇન આપેલી છે ? How many lines in Ashok Chakra? Ashok chakra lines | how many ashok chakra lines 

     સફેદ રંગ ની વચ્ચે અશોક ચક્ર આવેલ છે,આ અશોક ચક્ર ભૂરા રંગ નો છે.આ અશોક ચક્ર ગોળ આકારમાં છે અને કૂલ 24 આરા આપેલ છે. આ ભૂરા કલર નો આકાશ ને ગણવામાં આવેલ છે અશોક ચક્ર આકાશ નું પ્રતિનિધિત્વ કરે છે.
Ashok Chakra
tiranga ashok chakra lines
 

        અશોક ચક્ર માં આવેલ 24 આરા ના દરેક આરા માટે અલગ અલગ ભાવ દર્શાવવામાં આવેલ છે

 1. આશા 
 2. સ્નેહ 
 3. સાહસ 
 4. ધીરજ  
 5. શાંતિપૂર્ણતા 
 6. દયાળુતા 
 7. ભલાઈ 
 8. ભક્તિ 
 9. સત્યતા 
 10. આત્મસયમ 
 11. નિશવાર્થતા 
 12. આત્મપરિત્યાગ 
 13. અધિકાર 
 14. ધાર્મિકતા 
 15. ન્યાય 
 16. કરુણા 
 17. કૃપાળુતા 
 18. નમ્રતા 
 19. સવેદના 
 20. સહાનુભૂતિ 
 21. સર્વોચ્ચ જ્ઞાન 
 22. પરમબુદ્ધિ 
 23. શ્રેષ્ઠ નૈતિકતા 
 24. પરોપકારિતા 

Leave a Comment