Indian Post GDS Recruitment 2023 : ભારતીય ડાક વિભાગમાં 30041 જગ્યા પર ગ્રામીણ ડાક સેવક ની પરીક્ષા વગર સીધી ભરતી

Indian Post GDS Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, ભારતીય ટપાલ વિભાગમાં ગ્રામીણ ડાક સેવક (GDS),બ્રાન્ચ પોસ્ટ માસ્ટર,આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો ભારતીય ડાક વિભાગ દ્વારા બહાર પાડે Indian Post Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Indian Post GDS Recruitment 2023
Indian Post GDS Recruitment 2023

Indian Post GDS Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાભારતીય ટપાલ વિભાગ
પોસ્ટ નામગ્રામીણ ડાક સેવક (GDS),બ્રાન્ચ પોસ્ટ માસ્ટર,આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર
અરજી કરવાની શરૂઆત03 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ23 ઓગસ્ટ 2023
જાહેરાત તારીખ03 ઓગસ્ટ 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official websitehttps://indiapostgdsonline.gov.in/

પોસ્ટનું નામ | Indian Post GDS Recruitment 2023 Post Name

ભારતીય ટપાલ વિભાગ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ ગ્રામીણ ડાક સેવકની (GDS) જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.

કુલ જગ્યા |Indian Post GDS Recruitment 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 30041 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે

પોસ્ટ નામ કુલ જગ્યા
ગ્રામીણ ડાક સેવક (GDS),બ્રાન્ચ પોસ્ટ માસ્ટર,આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર 30041

શૈક્ષણિક લાયકાત | Indian Post Recruitment 2023 Education Qualification

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારની લાયકાત 10 પાસ ધરાવતો હોવો જરૂરી છે. ઉમેદવાર ને પોતાની પ્રદેશ ભાષા આવડવી જોઈએ,લાયકાત ને લગતી વધુ માહિતી માટે જાહેરાત ને ધ્યાન થી વાંચી લેવું.

પગાર ધોરણ | Indian Post Recruitment 2023 Salary

ભારતીય ટપાલ વિભાગમાં પસંદગી થનાર ઉમેદવાર ને મહિને નીચે કોષ્ટક માં જણાવેલ મુજન પગાર ધોરણની ચૂકવાનો કરવામાં આવશે.

ગ્રામીણ ડાક સેવક (GDS)10000 રૂ થી 24470 રૂ
બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)12000 રૂ થી 29380 રૂ
આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર (ABPM)10000 રૂ થી 24470 રૂ

પસંદગી પક્રિયાં | Indian Post Recruitment 2023 Selection Process

આ ભારતીય ટપાલ વિભાગ માં ઉમેદવાર ની પસંદગી 10 માં ધોરણની ટકાવારી મુજબ કરવામાં આવશે.તેમજ ધોરણ 10 માં જે ઉમેદવાર ના ટકા વધારે હશે એની આ ભરતી માં પ્રથમ પસંદગી કરવામાં આવશે. મેરીટ ની યાદી કેટેગરી પ્રમાણે રજૂ કરવામાં આવશે.

અરજી કરવા માટેની મહત્ત્વની તારીખ |Indian Post GDS Recruitment 2023 Important Date

ઇંડિયન પોસ્ટ ની જાહેરાત 03 ઓગસ્ટ 2023 એ બહાર પાડવામાં આવેલ છે જેની મહત્ત્વની તારીખ નીચે દર્શાવેલ છે.

ફોર્મ ભરવાની શરૂઆત તારીખ03 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (Indian Post Recruitment 2023 Last Date)23 ઑગસ્ટ 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક |Indian Post GDS Recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

આ ભરતી વિશે પણ જાણો :

અરજી કેવી રીતે કરવી ? | How to Apply ?

  • સૌ પ્રથમ https://indiapostgdsonline.gov.in/ વેબસાઇટ પર જઈ ભરતી જાહેરાત વાંચી ભરતીની માહિતી મેળવો
  • ત્યાર બાદ ” Apply Now ” ના બટન પર ક્લિક કરો.
  • સંપૂર્ણ વિગત ભરી ” Registration “ પક્રિયા પૂર્ણ કરો.
  • ત્યાર બાદ અરજી માટે ની સંપૂર્ણ વિગત ભરી અને સબમિટ કરો.
  • ” Fee Payment “ ની ચુકવણી કરો.
  • અરજી કરેલ નંબર નોંધણી અથવા અરજી ની પ્રિન્ટ કાઢો.

3 thoughts on “Indian Post GDS Recruitment 2023 : ભારતીય ડાક વિભાગમાં 30041 જગ્યા પર ગ્રામીણ ડાક સેવક ની પરીક્ષા વગર સીધી ભરતી”

  1. Experience stress-free travel with Airport Transfer DFW. Our Dallas/Fort Worth International Airport transportation service offers a fleet of luxurious sedans, SUVs, and vans, driven by experienced chauffeurs. Whether it’s an early morning or late-night flight, our 24/7 availability ensures timely arrivals. Enjoy transparent pricing, professional service, and a seamless journey to your destination. Your travel, our priority.

    Reply

Leave a Comment